સત્તાવાર રીતે ટીમ સાથે રમવા માટે જોડાયો નથી. તે ટીમ અને સપોર્ટ-સ્ટાફ સાથે પોતાની ફિટનેસ પર કામ કરીને મેદાન પર પરત ફરવાની તૈયારી કરશે.
કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર ડ્વેઇન બ્રાવો સાથે ફાસ્ટ બોલર ઉમરાન મલિક.
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નો ૭૫ લાખ રૂપિયાનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક સીઝનની શરૂઆતમાં જ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો હતો. પચીસ વર્ષનો આ ભારતીય બોલર ગઈ કાલે કલકત્તાના કૅમ્પમાં જોડાયો છે. તે સત્તાવાર રીતે ટીમ સાથે રમવા માટે જોડાયો નથી. તે ટીમ અને સપોર્ટ-સ્ટાફ સાથે પોતાની ફિટનેસ પર કામ કરીને મેદાન પર પરત ફરવાની તૈયારી કરશે.

