Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ટીમનો ફ્યુચર હેડ કોચ ગૌતમ ગંભીર ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો

ભારતીય ટીમનો ફ્યુચર હેડ કોચ ગૌતમ ગંભીર ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો

Published : 18 June, 2024 08:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી જુલાઈએ તેના ભારતીય હેડ કોચ બનવાની જાહેરાત થાય એવા અહેવાલ છે.

ગૌતમ ગંભીરે ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો

ગૌતમ ગંભીરે ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો


ભારતીય ટીમનો ભૂતપૂર્વ ઓપનર, ભૂતપૂર્વ સંસદસભ્ય અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર ગૌતમ ગંભીરે ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહને શુભેચ્છા આપવા માટે મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગંભીર ઈસ્ટ દિલ્હીથી સંસદસભ્ય બન્યો હતો. તેણે પોતાની ક્રિકેટ-કોચિંગની કરીઅર પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્રિય રાજકારણમાંથી બ્રેક લીધો છે. પહેલી જુલાઈએ તેના ભારતીય હેડ કોચ બનવાની જાહેરાત થાય એવા અહેવાલ છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK