આ જાહેરાત માટેની ઇવેન્ટમાં હરમનપ્રીત કૌરે હાજરી આપી હતી.
દિલ્હીના આગામી સ્ટેડિયમનું મૉડલ હરમનપ્રીત કૌરને ગિફ્ટમાં મળ્યું.
રિયલ એસ્ટેટ કંપની ઓમેક્સ લિમિટેડે હાલમાં દિલ્હીના દ્વારકામાં એના આગામી ૩૦,૦૦૦ સીટવાળા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતનું પ્રથમ વિશિષ્ટ પિન્ક સ્ટૅન્ડ બનાવવાની જાહેરાત કરી છે. આ સ્ટૅન્ડનું નામ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ મહિલા દર્શકોની સલામતી અને આરામ વધારવાનો છે. આ જાહેરાત માટેની ઇવેન્ટમાં હરમનપ્રીત કૌરે હાજરી આપી હતી.
