Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાધા યાદવ ઍન્ડ કંપનીએ ૧૦ ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો

રાધા યાદવ ઍન્ડ કંપનીએ ૧૦ ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો

Published : 16 February, 2026 01:47 PM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાનની યંગ ગર્લ્સને ૯૩ રનમાં ઘૂંટણિયે પાડ્યા બાદ રાધા યાદવ ઍન્ડ કંપનીએ ૧૦ ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો

પાકિસ્તાની પ્લેયર્સની વિકેટ લીધા બાદ ઉજવણી કરતી રાધા યાદવ ઍન્ડ કંપની.

પાકિસ્તાની પ્લેયર્સની વિકેટ લીધા બાદ ઉજવણી કરતી રાધા યાદવ ઍન્ડ કંપની.


વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ગઈ કાલે પાકિસ્તાન A સામે ઇન્ડિયા A ટીમે ૮ વિકેટે ધમાકેદાર જીત નોંધાવી હતી. પાકિસ્તાની ટીમ માત્ર ૩ ડબલ ડિજિટના સ્કોર સાથે ૧૮.૫ ઓવરમાં ૯૩ રન કરીને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં ભારતે વૃંદા દિનેશની ફિફ્ટીના આધારે ૧૦.૧ ઓવરમાં બે વિકેટે ૯૭ રન કરીને વર્તમાન વર્લ્ડ કપમાં પહેલી જીત નોંધાવી હતી. યુનાઇટેડ આરબ એમિરેટ્સે ગઈ કાલે નેપાલ સામે ૧૮ રને મૅચ જીતી હોવાથી તેઓ ગ્રુપ Aમાં ૪ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે. ભારત બે પૉઇન્ટ અને +૧.૮૩૦ના નેટ રનરેટ સાથે બીજા ક્રમે છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 01:47 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK