° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


ગૌતમ ગંભીરે શૅર કર્યો વીડિયો, લોકોએ ધોની સાથે જોડી કડી, જાણો શું છે સમગ્ર મામલો

28 September, 2022 06:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ધોનીનો વીડિયો વાયરલ થયા બાદ ધોનીના ચાહકોએ તેની ટીકા કરી હતી કે તે પૈસા માટે કંઈ પણ કરે છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

ધોની અને ગૌતમ ગંભીર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી શીતયુદ્ધ ચાલી રહ્યું છે. ગૌતમ ગંભીર ઘણીવાર ધોનીની ટીકા કરી ચૂક્યો છે. તેથી કંઈક થાય પછી બંને એકબીજાની ટીકા કરે છે. આ સંઘર્ષ આઈપીએલના મેદાનમાં પણ જોવા મળ્યો છે, જ્યારે IPL રમતી વખતે આ બંનેની મેચ થાય છે, ત્યારે બંનેનો સંઘર્ષ જોવા મળે છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં જ એક બિસ્કિટ લોન્ચ કર્યું હતું “જ્યારે અમે 2011માં વર્લ્ડ કપ જીત્યા હતા. તે સમયે પણ અમે આ બિસ્કિટ લોન્ચ કર્યું હતું. તેથી અમે આ વર્ષે પણ કપ જીતવાની આશા રાખીએ છીએ.”

ધોનીનો વીડિયો વાયરલ થયા બાદ ધોનીના ચાહકોએ તેની ટીકા કરી હતી કે તે પૈસા માટે કંઈ પણ કરે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gautam Gambhir (@gautamgambhir55)

જે બાદ ગૌતમ ગંભીરનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં, તે તેના કૂતરાને ઓરિઓ કહી સંબોધન કરે છે. તો સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ગંભીરે ધોનીને જવાબ આપ્યો છે.
2011નો વર્લ્ડ કપ ધોનીએ જીતવાને કારણે મહેન્દ્ર સિંહ ધોની અને ગંભીર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગંભીરનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાએ દરેક ખેલાડીના યોગદાનને કારણે વર્લ્ડ કપ જીત્યો છે.

28 September, 2022 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

BCCIએ કરી CACની રચના, અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઇક સામેલ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)એ ગુરુવારે પોતાની ક્રિકેટ સલાહકાર સમિતિની જાહેરાત કરી છે. ત્રણ સભ્યની સમિતિમાં અસોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઇક સામેલ છે. આ કમિટિ નવી સમિતિની પસંદગી કરશે.

01 December, 2022 04:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે આવતી કાલે ફાઇનલ

ફાઇનલ આવતી કાલે અમદાવાદમાં રમાશે.

01 December, 2022 12:23 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વૉશિંગ્ટન સુંદરની હાફ સેન્ચુરી : ટૉમ લેથમને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ

૫૦-૫૦ ઓવરની મૅચ નક્કી થયા બાદ ભારત ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું

01 December, 2022 12:17 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK