બંગલાદેશ અને આયરલૅન્ડ વચ્ચે સિલહટમાં ગઈ કાલે બે ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થઈ હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બંગલાદેશ અને આયરલૅન્ડ વચ્ચે સિલહટમાં ગઈ કાલે બે ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થઈ હતી. પહેલી ટેસ્ટ-મૅચમાં ટૉસ જીતીને આયરલૅન્ડે બૅટિંગ પસંદ કરી હતી. આયરલૅન્ડ માટે પૉલ સ્ટર્લિંગ અને કૅડ કાર્માઇકલે બીજી વિકેટની રેકૉર્ડ ૯૬ રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર ૯૦ ઓવરમાં આઠ વિકેટે ૨૭૦ રન સુધી પહોંચાડ્યો હતો.


