Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અર્શદીપ સિંહની ૧૦૦ T20 મૅચનું ડ્રેસિંગ રૂમમાં થયું સેલિબ્રેશન

અર્શદીપ સિંહની ૧૦૦ T20 મૅચનું ડ્રેસિંગ રૂમમાં થયું સેલિબ્રેશન

Published : 24 October, 2026 09:36 AM | Modified : 24 October, 2026 10:03 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે ભારતનો યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટીમ ઇન્ડિયા માટે ૧૦૦ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમનાર જસપ્રીત બુમરાહ પછી બીજો પેસ બોલર અને છઠ્ઠો ખેલાડી બન્યો હતો. ડ્રેસિંગ રૂમમાં અર્શદીપ સિંહની આ સિદ્ધિ બદલ સેલિબ્રેશન થયું હતું.

અર્શદીપ સિંહનું સેલિબ્રેશન

અર્શદીપ સિંહનું સેલિબ્રેશન


ગુરુવારે ભારતનો યંગ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટીમ ઇન્ડિયા માટે ૧૦૦ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમનાર જસપ્રીત બુમરાહ પછી બીજો પેસ બોલર અને છઠ્ઠો ખેલાડી બન્યો હતો. ડ્રેસિંગ રૂમમાં અર્શદીપ સિંહની આ સિદ્ધિ બદલ સેલિબ્રેશન થયું હતું. કેક-કટિંગ પછી સાથી ખેલાડીઓએ તેને ઑટોગ્રાફ અને મેસેજ લખેલી જર્સી ગિફ્ટ કરી હતી.

અર્શદીપ સિંહે ૧૦૦ T20 મૅચમાં ભારત માટે સૌથી વધુ ૧૪૬ વિકેટ લીધી છે. વધુ ૪ વિકેટ લઈને તે ૧૫૦ વિકેટ લેનાર પહેલો ભારતીય બનશે. તેણે પોતાની ૬૪મી T20 મૅચમાં ભારત તરફથી ૧૦૦ વિકેટ લેનાર પહેલા ભારતીય બોલર તરીકેની સિદ્ધિ મેળવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 10:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK