આ સ્પર્ધામાં મુંબઈ, વડોદરા, દિલ્હી, બિહાર વગેરે ટીમો પણ રમશે.
અર્જુન તેન્ડુલકર
સચિન તેન્ડુલકરનો બાવીસ વર્ષનો દીકરો અર્જુન મુંબઈ ક્રિકેટ છોડીને ગોવા વતી રમવાનો છે અને ગોવા વતી તે પહેલી મૅચ ચંડીગઢમાં ૨૨ સપ્ટેમ્બરે શરૂ થનારી સ્પર્ધામાં રમશે. લેફ્ટ-આર્મ પેસ બોલર અર્જુન ૨૭મી ઑલ ઇન્ડિયા જે. પી. અત્રે મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોવા ક્રિકેટ અસોસિએશનની ટીમ વતી રમશે. આ સ્પર્ધામાં મુંબઈ, વડોદરા, દિલ્હી, બિહાર વગેરે ટીમો પણ રમશે.


