મા-દીકરી બન્ને આ ફોટોમાં સાદગીપૂર્ણ લુકમાં જોવા મળી હતી
કાશી વિશ્વનાથનાં દર્શન કર્યાં સારા અને અંજલિ તેન્ડુલકરે
ભારતના ભૂતપૂર્વ સ્ટાર બૅટર સચિન તેન્ડુલકરની પત્ની અને દીકરી હાલમાં વારાણસી પહોંચી છે. અંજલિ અને સારા તેન્ડુલકરે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં એના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. મા-દીકરી બન્ને આ ફોટોમાં સાદગીપૂર્ણ લુકમાં જોવા મળી હતી.


