વિજય હઝારે ટ્રોફીમાં ચૅમ્પિયન બનવાનું ઉત્તર પ્રદેશનું સપનું રોળાયું
15 March, 2021 10:28 IST | Mumbaiવિજય હઝારે ટ્રોફીની આજે ફાઇનલ, ઉત્તર પ્રદેશને નડી શકે છે મુંબઈનો શૉ
14 March, 2021 01:30 IST | New Delhi | Agencyવિજય હઝારે ટ્રોફીમાં રવિવારે મુંબઈ-ઉત્તર પ્રદેશ વચ્ચે ફાઇનલ
12 March, 2021 10:34 IST | New Delhiવિજય હઝારે ટ્રોફીની સેમીમાં આજે મુંબઈ-કર્ણાટક વચ્ચે ટક્કર
11 March, 2021 11:20 IST | New Delhiબૉલીવુડ અને સાઉથનાં જાણીતાં ગાયક મહાલક્ષ્મી ઐયરે ગઈકાલે 11 ફેબ્રુઆરીએ વિજયગીરી ફિલ્મોસના બેનર હેઠળ નિર્માણ થતી 'એકવીસમું ટિફિન' ફિલ્મના એક ગીતનું શૂટિંગ વિજયગીરી બાવા અને ગીતકાર મેહુલ સુરતીની હાજરીમાં પૂરું કર્યું. તેમણે પહેલીવાર ગુજરાતી ફિલ્મના ગીત માટે પોતાનો સ્વર આપ્યો. જણાવવાનું કે આ પહેલા તેમણે ગુજરાતી ગીતો ગાયાં છે પણ ફિલ્મ માટે તેમણે પહેલીવાર ગુજરાતી ગીત ગાયું છે. જાણો વધુ...
12 February, 2021 08:57 IST |બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન હાલમાં મધ્ય પ્રદેશમાં પોતાની નવી ફિલ્મની શૂટિંગ કરી રહી છે. તે અહીંના જંગલોમાં ગત કેટલાક અઠવાડિયાથી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. પરંતુ અચાનક તેમનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર એક મિનિસ્ટરના ડિનરના આમંત્રણને તેણે ના પાડી અને પછી સમસ્યાઓ ખડી થઇ પણ મંત્રીનું કહેવું કંઇક અલગ છે.
30 November, 2020 09:53 IST |રામાનંદ સાગરની સીરિયલ રામાયણના બધા પાત્રોને લૉકડાઉને એકવાર ફરીથી ફૅમસ કરી દીધા છે. કોરોના વાઈરસથી બચવા અને લોકોનું મનોરંજન કરવા ફરીથી આ સીરિયલનું પુન:પ્રસારણ કરવામાં આવ્યું છે. આ સીરિયલના પાત્રો હાલ ઘણા ચર્ચિત છે. જેમકે રામ, સીતા, લક્ષ્મણ, રાવણ અને હનુમાન. આ બધા પાત્રોને ફૅન્સનો પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ આ વાઈરસથી બચવા માટે લોકો પોતાના ઘરોમાં લક્ષ્મણ રેખા ખેંચીને બેઠા છે. દૂરદર્શનની વધતી ટીઆરપીને જોઈને એવું લાગે છે કે લોકો રામાયણને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. વાત કરીએ રામાયણમાં રાવણના દીકરા મેઘનાદનું પાત્ર ભજવનાર વિજય અરોરા એક એવા એક્ટર હતા, જેમણે બૉલીવુડથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને કહેવાય છે કે એમની એક્ટિંગ જોયા બાદ એક્ટર રાજેશ ખન્નાને પણ ડર થવા લાગ્યો હતો. તો કરો એમની ફિલ્મી કરિયર પર એક નજર
26 April, 2020 02:22 IST |આગામી મહિને રિલીઝ થવા જઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘વિજયપથ’ પ્રતિશ વોરા, નિરાલી જોશી, ચેતન દૈયા અને પ્રભાકર શુક્લા જેવા જાણીતા કલાકારો સાથે આવી રહી છે. ત્યારે જાણો આ ફિલ્મમાં લીડ રોલ ભજવી રહેલી અમદાવાદી યુવતી નિરાલી જોશી વિશે.
31 August, 2019 01:10 IST |ફિલ્મ મોન્ટુની બિટ્ટુ રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે મોન્ટુ અને બિટ્ટુ એટલે કે મૌલિક અને આરોહી શૅર કરી રહ્યા છે ફિલ્મને લગતા કેટલાક રસપ્રદ કિસ્સા. ડિરેક્ટર વિજયગિરી બાવા પાસેથી જાણો કે ફિલ્મ બનાવવામાં શું શું મુશ્કેલી આવી.. અને બીજા ઘણા રાઝ. જુઓ વીડિયો
23 August, 2019 01:54 IST |