Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vasai

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં જલદી થશે મહાનગરપાલિકાની ચૂંટણીઓ, કોર્ટે આપ્યો 4 અઠવાડિયાનો ટાઈમ

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે ઔરંગાબાદ અને નવી મુંબઈમાં વહીવટકર્તાઓ પાંચ વર્ષથી વધુ સમયથી કાર્યભાર સંભાળી રહ્યા છે. અમારી સમક્ષ ઘણા કેસ આવ્યા છે. લોકોના નિયુક્ત પ્રતિનિધિઓ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં હોવા જોઈએ," વકીલ દેવદત્ત પાલોદકરે જણાવ્યું.

07 May, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તેલંગણમાંથી ધરપકડ કરવામાં આવેલો સચ્ચિદાનંદ દુબે.

વસઈ સ્ટેશન પર ટ્રેનમાં બાવીસ લાખ રૂપિયાના દાગીના ચોરાયા ઉપલેટાની મહિલાના...

આરોપી પાસેથી પોલીસે કડક તપાસ કરીને ૨૧.૭૦ લાખ રૂપિયાના દાગીના પણ રિકવર કર્યા છે. ૧૧ એપ્રિલે ભારતીબહેન પ્રસંગ નિમિતે બૅન્ગલોર ગયાં હતાં. ત્યાંથી ટ્રેનમાં ઘરે પાછાં ફરી રહ્યાં હતાં એ સમયે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

05 May, 2025 07:01 IST | Telangana | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

ભૂલથી બીજા અકાઉન્ટમાં જમા થયેલા ૧.૫૯ કરોડ રૂપિયા સાઇબર પોલીસે પાછા મેળવી આપ્યા

મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના સાઇબર વિભાગના સિનિયર પોલીસ ઑફિસરે કહ્યું હતું કે ‘તેમણે સમયસર કરેલી ફરિયાદને કારણે અમે એ રકમ જમા થયેલા અકાઉન્ટમાંથી ઉપાડી લેવાય કે બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાય એ પહેલાં જ બૅન્કનો સંપર્ક સાધી ફ્રીઝ કરાવી દીધી હતી.

05 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મીરા રોડ અને ભાઈંદર વચ્ચે ટ્રૅક પર લાકડાનાં બૉક્સ મળ્યાં

બૉક્સ મૂકવા પાછળ ટ્રેન ડીરેલ કરવાનો કે નુકસાન પહોંચાડવાનો ઇરાદો હતો કે પછી ફક્ત મજાક કરવા ખાતર બૉક્સ મુકાયાં હતાં એની તપાસ વસઈ પોલીસ કરી રહી છે.

03 May, 2025 10:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

થર્ટીફર્સ્ટનું સેલિબ્રેશન

આ રીતે પણ થર્ટીફર્સ્ટ ઊજવાય

થર્ટીફર્સ્ટનું સેલિબ્રેશન એટલે ડ્રિન્ક્સ ખાણી-પીણી  અને ડાન્સ. જોકે વર્ષની છેલ્લી ઘડીઓમાં દારૂ પીને ટલ્લી થઈ જવું અને નવા વર્ષનો સૂર્યોદય એ હૅન્ગઓવર ઉતારવામાં કાઢવો એ ભારતીય સંસ્કૃતિને છાજે એવું જરાય નથી. જૂના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનને કંઈક અર્થપૂર્ણ રીતે મનાવવા માટે કોઈક સામાજિક કે ધાર્મિક સદ્પ્રવૃત્તિ કરે છે તો કોઈક કુદરતમાં ઓતપ્રોત થઈને અંતરમનમાં ઝાંકવાની કોશિશ કરે છે. રાજુલ ભાનુશાલી, દર્શિની વશી અને જિગીષા જૈન શોધી લાવ્યાં છે એવા લોકોને જેઓ આ ન્યુ યર સેલિબ્રેશન દરમ્યાન પણ ભારતીય સંસ્કૃતિને ગૌરવાન્વિત કરે એવી ઉજવણીઓ કરે છે.

31 December, 2024 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોમવારે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અર્નાળાના અનેક બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

CM શિંદેના આદેશ બાદ વસઈના ગેરકાયદેસર રિસોર્ટ્સ પર ચાલ્યું બુલડોઝર, જુઓ તસવીરો

શિવસેના નેતાના દીકરાના મૃત્યુ પછી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અર્નાળામાં આવેલા ગેરકાયદે રિસોર્ટ્સ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા બાદ સોમવારે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તારમાં એક વિશાળ ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. (તસવીરો: મિડ-ડે)

29 July, 2024 09:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રી હાલાઈ લોહાણા મહાજન મુંબઈની ચિલ્ડ્રન સમિતિના અમેઝિંગ પ્રોગ્રામની ઝલક

કાંદિવલીના બાળાશ્રમમાં બાળકોએ બનાવ્યા ગ્લિસરીન સાબુ, મમ્મીઓએ રમી ગેમ્સ, જુઓ...

શ્રી હાલાઈ લોહાણા મહાજન મુંબઈની ચિલ્ડ્રન સમિતિ દ્વારા બાળકો માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોની સાથે તેમની મમ્મીઓને પણ બબલ્સ વોલ્કેનો અને ગ્લિસરીન સાબુ બનાવવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. જુઓ તસવીરો

24 June, 2024 02:00 IST | Mumbai | Dharmik Parmar
તસવીર : હનીફ પટેલ

વસઈમાં ગેરકાયદેસર બાંધકામ સાઇટ પર દિવાલ તૂટી પડતાં એકનું મોત, પાંચ ઘાયલ

મુંબઈના વસઈ પૂર્વમાં આવેલા વિસ્તાર પેલ્હારમાં બાંધકામ હેઠળના ગોડાઉનની દિવાલ ધરાશાયી થતાં એક ૩૦ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેમજ આ દુર્ઘટનામાં પાંચ જણ ઘાયલ થયા હોવાની માહિતી છે. જાણવા મળ્યું છે કે, આ બાંધકામ સાઇટ ગેરકાયદેસર હતી. (તસવીરો : હનીફ પટેલ)

28 February, 2024 01:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ચોરોની ટોળકીએ વસઈમાં જવેલર્સમાંથી ૪૦ લાખ રૂપિયાનું ૫૦ તોલા સોનું લૂંટ્યું

ચોરોની ટોળકીએ વસઈમાં જવેલર્સમાંથી ૪૦ લાખ રૂપિયાનું ૫૦ તોલા સોનું લૂંટ્યું

વસઈમાં લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ઝવેરીને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે વસઈના કૌલ હેરિટેજ સિટીના અગ્રવાલ અને દોસ્તી કોમ્પ્લેક્સમાં સ્થિત મયંક જ્વેલર્સમાંથી ચોરોએ આશરે 40 લાખ રુપિયાનું 50 તોલા સોનું લૂંટી લીધું હતું. દુકાનના માલિક, રતનલાલજી સંઘવી, સ્ટોર બંધ કરીને લોકરમાં દાગીના મેળવવાની તૈયારીમાં હતા ત્યારે મોટરસાયકલ પર બે માણસો આવ્યા. આ ઘટના વિશે વાત કરતા, રતનલાલજીના નાના પુત્ર, અભિલેશ સંઘવીએ કહ્યું, "અમે પોલીસને સહકાર આપી રહ્યા છીએ અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ઝડપી ઉકેલ આવવાની આશા રાખીએ છીએ."

11 January, 2025 03:03 IST | Mumbai
શ્રદ્ધા વાલકરે કેમ કર્યો હતો બે વર્ષ પહેલા પોલીસનો સંપર્ક? જુઓ વીડિયો

શ્રદ્ધા વાલકરે કેમ કર્યો હતો બે વર્ષ પહેલા પોલીસનો સંપર્ક? જુઓ વીડિયો

શ્રદ્ધા વાલકરની હત્યાનો કેસ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે.  તે દરમિયાન મિડ-ડેને શ્રધ્ધા વાલકરે લખેલો પત્ર મળ્યો છે. આ પત્ર ૨૩ નવેમ્બર ૨૦૨૦નો છે. જે તેણે તુલિંજ પોલીસ સ્ટેશનમાં આપ્યો હતો. આ પત્રમાં શ્રદ્ધા વાલકરે અનેક શંકાઓ વ્યક્ત કરી છે. તેને શંકા હતી કે, આફતાબ તેની હત્યા કરી ટુકડા કરીને ફેંકી દેશે.  શ્રદ્ધાએ પત્રમાં આગળ લખ્યું છે કે, હવે આફતાબ સાથે રહેવાની તેની ઇચ્છા નથી. તેમજ આફતાબે તેને મારી નાખવાની ધમકી આપી હતી.

23 November, 2022 03:10 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK