વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)ની સિનેમેટિક અને સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતાયુક્ત ચોથી આવૃત્તિનું શિકાગો, યુએસએ ખાતે 7મીથી 9મી જુલાઈ દરમિયાન આયોજન થઈ રહ્યું છે. ‘Hi ઇન્ડિયા’ દ્વારા પ્રસ્તુત, આ ફેસ્ટિવલ ગુજરાતી ફિલ્મોની વિવિધ પસંદગી સાથે પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડશે.
14 June, 2023 05:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent