Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sudhanshu Pandey

લેખ

 સુધાંશુ પાંડે અને આશા ભોસલે

આજકાલ શું કરે છે આશાતાઈ?

હાલમાં ઍક્ટર સુધાંશુ પાંડેએ સોશ્યલ મીડિયા પર ગાયિકા આશા ભોસલે સાથેની તસવીર શૅર કરી છે જેમાં તેમની વચ્ચેનું બૉન્ડિંગ સ્પષ્ટ નજરે ચડે છે. આ તસવીરમાં સુધાંશુએ કૅપ્શનમાં લખ્યું છે કે ‘લેજન્ડ ક્યારેય થાકતા નથી અને રિટાયર્ડ થતા નથી.

30 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ગાંગુલી, અલિશા પરવીન

અનુપમા ટીવી-સિરિયલમાંથી હવે અલિશા પરવીનની એક્ઝિટ

સુપરહિટ ટીવી-સિરિયલ ‘અનુપમા’માં રાહી/આદ્યાના રોલમાં હવે અલિશા પરવીનને બદલે અદ્રિજા રૉય જોવા મળશે. અલિશાને આ સિરિયલમાંથી હટાવી દેવામાં આવી છે.

23 December, 2024 10:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉજ્જૈનમાં બાબા મહાકાલના શરણે શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને સુધાંશુ પાંડે અને તેની પત્ની

શિલ્પા શેટ્ટી અને સુધાંશુ પાંડે પોતપોતાના જીવનસાથી સાથે બાબા મહાકાલના શરણે

શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુન્દ્રા, વનરાજ શાહની ભૂમિકામાં જોવા મળેલો સુધાંશુ પાંડે અને તેની પત્ની ઉજ્જૈનમાં બાબા મહાકાલના શરણે ગયાં

19 November, 2024 09:51 IST | Ujjain | Gujarati Mid-day Correspondent
રુપાલી ગાંગુલી, સુધાંશુ પાન્ડે

મારા જેવા ઍક્ટરને કઢાવી શકે એટલી તાકાત કોઈનામાં નથી

રૂપાલી ગાંગુલીને લીધે અનુપમા છોડવી પડી સુધાંશુ પાન્ડેને?

02 September, 2024 07:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુધાંશુ પાન્ડે

આવી અફવાઓ પર ચર્ચા કરવી એ સમયની બરબાદી છે

રૂપાલી ગાંગુલીને કારણે શો છોડવાની અફવા પર સુધાંશુ પાન્ડેએ કહ્યું...

01 September, 2024 10:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુધાંશુ પાંડે

સુધાંશુ વનરાજ પાંડેએ ગુડબાય કહી દીધું અનુપમાને

ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને કહ્યું કે રક્ષાબંધનથી હું આ શોનો હિસ્સો નથી

30 August, 2024 11:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુધાંશુ પાન્ડે

પ્રોડ્યુસરનો ફેવરિટ હોત તો અનુપમાનો રોલ પણ મેં જ કર્યો હોત

ફેવ​રિટિઝમની અફવા પર મૌન તોડ્યું સુધાંશુ પાન્ડેએ

30 May, 2024 10:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુધાંશુ પાંડે

બાર વર્ષની વયે ડૉક્ટર દ્વારા મૉલેસ્ટેશનનો ભોગ થતાં બચ્યો હતો સુધાંશુ પાંડે

‘કુછ પાને કે લિએ કુછ ખોના પડતા હૈ’ આ કહેવત પર સુધાંશુને જરાપણ વિશ્વાસ નથી

27 May, 2024 10:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

HBD સુધાંશુ પાંડે : પત્ની સાથે પ્રથમ મુલાકાતમાં થયો હતો ઝઘડો, પછી થયો પ્રેમ

‘અનુપમા’ (Anupamaa) દ્વારા ઘર-ઘરમાં જાણીતા થયેલા અભિનેતા સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) પચ્ચીસ વર્ષથી અભિનય ક્ષેત્રે કાર્યરત છે. ‘અનુપમા’માં તે વનરાજ શાહની ભૂમિકા ભજવે છે. આ સિરિયલમાં તે બે વાર લગ્નબંધનમાં બંધાયો હોવા છતા સુખી નથી. પરંતુ રિયલ લાઈફમાં સાવ ઉલટું છે. તે એક ફેમેલી મેન છે. પત્ની મોના (Mona) સાથેની તેની લવ સ્ટોરી પણ બહુ જ મજેદાર છે. આજે અભિનેતાના જન્મદિવસે જાણીએ તેની લવસ્ટોરીની કેટલીક દિલચસ્પ વાતો. (તસવીર સૌજન્ય : અભિનેતા સુધાંશુ પાંડેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

22 August, 2024 10:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજે જાણીએ સુધાંશુ કેવી રીતે રાખે છે પોતાની હેલ્થનું ધ્યાન....

Celeb Health Talk: આજે વાંચો સુધાંશુ પાંડે વિશે,કેવી રીતે રાખે છે તેઓ પોતાને ફિટ

પહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે?   આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત.આજે મળો સેલેબ હેલ્થ ટૉકના પહેલા સ્ટાર સુધાંશુ પાંડેને. સુધાંશું પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના લખનઉમાં 22 ઑગસ્ટ 1974ના રોજ થયો. હાલ સુધાંશુ પાંડે લોકપ્રિય ધારાવાહિક અનુપમાઁમાં વનરાજ શાહનું પાત્ર ભજવી રહ્યા છે. સુધાંશુ પાંડે માત્ર સારા અભિનેતા જ નહીં પણ તેની સાથે એક સારા ગાયક અને મૉડલ પણ છે. તેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયોઝ શૅર કરતા રહે છે. આ બધા ગુણની સાથે જ સુધાંશુ ફિટનેસ ફ્રીક પણ છે તેમને ખોરાક પણ સાદો જ ભાવે છે તેઓ શુદ્ધ શાકાહારી છે.

01 July, 2022 07:05 IST | Mumbai | Shilpa Bhanushali
સુધાંશુ પાંડે

HBD Sudhanshu Pandey: વનરાજ શાહ, ગુજરાતી પતિના રોલમાં દમદાર લાગે છે આ એક્ટર

સુધાંશુ પાંડે ખૂબ જાણીતા એક્ટર, મોડલ અને ગાયક છે.  22 ઑગસ્ટ તેમનો જન્મદિવસ છે અને હાલમાં તેઓ અનુપમા નામના ધારાવાહિકમાં લીડ કેરેક્ટર નિભાવી રહ્યા છે જે એક ગુજરાતી પાત્ર છે. સુધાંશુ પાંડેની જર્ની વિશે જાણીએ અને તેમની તસવીરો પર નજર કરીએ.

22 August, 2021 10:28 IST | Mumbai

વિડિઓઝ

`અનુપમા` છોડવાનું કારણ શું રૂપાલી ગાંગુલી છે? સુધાંશુ પાંડેએ કરી સ્પષ્ટતા

`અનુપમા` છોડવાનું કારણ શું રૂપાલી ગાંગુલી છે? સુધાંશુ પાંડેએ કરી સ્પષ્ટતા

સુધાંશુ પાંડેએ લોકપ્રિય શૉ `અનુપમા`ને અલવિદા કહ્યું. હવે, તેણે શૉમાંથી તેના અચાનક બહાર નીકળવા વિશે ચાલી રહેલી અફવાઓને સંબોધિત કરી અને શું તેમાં રૂપાલી ગાંગુલીની કોઈ ભૂમિકા હતી. અભિનેતાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે રિયાલિટી શૉ `બિગ બૉસ`માં પાર્ટિસિપન્ટ તરીકે જોવા મળશે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...

02 September, 2024 06:52 IST | Mumbai
કોના માટે સુધાંશુ પાંડેએ ગાયું `એક અજનબી હસીના સે...`?

કોના માટે સુધાંશુ પાંડેએ ગાયું `એક અજનબી હસીના સે...`?

શું તમે અનુમાન લગાવી શકો છો કે સુધાંશુ પાંડેએ `એક અજનબી હસીના સે...` કોના માટે ગાયું હતું? ખરેખર તેના આ ગીતે લોકોનું ડીલ જીતી લીધું છે. આ સાથે જ સુધાંશુએ સિંગિંગ પ્રત્યેના પોતાના પ્રેમ વિશે વાત કરી હતી. જાણો બીજું શું કહ્યું સિધાંશુ પાંડેએ?

22 August, 2023 12:37 IST | Mumbai
સુધાંશુ પાંડેએ અનુપમાને લગ્ન માટે ગણાવી યોગ્ય, જાણો કારણ

સુધાંશુ પાંડેએ અનુપમાને લગ્ન માટે ગણાવી યોગ્ય, જાણો કારણ

સુધાંશુ પાંડેએ પહેલીવાર ડેઈલી સોપમાં કામ કરવાનો પોતાનો અનુભવ શૅર કર્યો હતો. સાથે જ તેઓએ રૂપાલી સાથેની તેની કેમેસ્ટ્રી વિશે પણ વાત કરી હતી.

22 August, 2023 12:27 IST | Mumbai
અનુપમા ફેમ સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા તેમના મ્યુઝિક વિડિયો દિલ કી તુ જમીન પર

અનુપમા ફેમ સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા તેમના મ્યુઝિક વિડિયો દિલ કી તુ જમીન પર

અભિનેતા-ગાયક સુધાંશુ પાંડે કહે છે કે તેમના ટ્રેક `દિલ કી તુ જમીન`ને સારો પ્રતિસાદ મળ્યા બાદ તે વધુ સિંગલ્સ બનાવવાનું ચાલુ રાખવા માંગે છે. અનુપમ ફેમ અભિનેતા સુધાંશુ પાંડે સાથેની તાજેતરની વાતચીતમાં તેમણે તેના લેટેસ્ટ ગીત `દિલ કી તુ જમીન` અને તેના શો `અનુપમા` વિશે વાત કરી.

12 May, 2023 05:21 IST | Mumbai
Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

મદાલસા શર્મા ચક્રવર્તી (Madalsa Sharma Chakraborty)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો. કહ્યું ગીતા બાલી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધુ હોવું એટલે શું? જણાવ્યું કે એક્ટ્રેસ મમ્મી શીલા શર્માએ કઇ ટિપ્સ આપી છે જે તેમને અભિનયમાં કરે છે હેલ્પ.

01 March, 2021 12:11 IST |
Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

ગુજરાતી મિડ ડે ડૉટ કોમના વાચકો અને વ્યુઅર્સ માટે જાણો કયા સેલિબ્રટીઝે દિવાળીની શુભેચ્છાઓ મોકલી, જાણો શું સંદેશો આપવા માગે છે તેઓ. કોરોના કાળમાં તેમની શુભેચ્છાઓ બહેતર વર્ષની કામના કરી રહી છે.

14 November, 2020 05:31 IST |
Sudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય

Sudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય

અનુપમા સિરીયલને પગલે દરેક ડ્રોઇંગરૂમમાં સુધાંશુ પાંડે એટલે કે વનરાજ શાહ ચર્ચાતું નામ બની ચૂક્યું છે ત્યારે આ રોમન શિલ્પ જેવા દેખાતા એક્ટર પાસેથી જાણીએ તેમનો મૉડલિંગ અને એક્ટિંગની જર્ની વિશે અને એમના અવાજમાં ગીત સાંભળવાનું ભૂલતા નહીં.

03 November, 2020 11:10 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK