બોલીવૂડ સેલેબ્ઝ ઘરમાંથી બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં ખુશી કપૂર, સોફી ચૌધરી, રાખી સાવંત, અરહાન ખાન અને અર્જુન કપૂર જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે.
(તસવીરોઃ યોગેન શાહ)
19 May, 2021 05:06 IST | Mumbai