Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sion

લેખ

કપિલ શર્મા

પહાડી વિસ્તારમાં જૉગિંગ કરીને પરસેવો પાડતા કપિલને જોઈ લો

વજન ઉતારવા કોઈ દવા તો નથી લીધીને એવી ચર્ચાનો જાણે જવાબ આપતો હોય. જાણીતા કૉમેડિયન અને ઍક્ટર કપિલ શર્માએ સોશ્યલ મીડિયા પર તેના ફિટનેસ-રૂટીનનો એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં કપિલ પહાડી વિસ્તારમાં રસ્તા પર જૉગિંગ કરતો જોવા મળે છે.

06 May, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાહુલ વૈદ્ય

૧૭ વર્ષ જૂના બે ફ્લૅટ વેચીને રાહુલે મેળવ્યો ત્રણગણો નફો

આ ડીલથી કુલ પાંચ કરોડ રૂપિયાની કમાણી કરી. ‘બિગ બૉસ 14’થી સારી એવી લોકપ્રિયતા મેળવનાર સિંગર રાહુલ વૈદ્ય અને તેનાં મમ્મી-પપ્પા કૃષ્ણા-ગીતા વૈદ્યએ મુંબઈના ઓશિવરામાં બે રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ વેચીને પાંચ કરોડ રૂપિયા મેળવ્યા છે.

06 May, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્ફી જાવેદ (તસવીર: સોશિયલ મીડિયા)

ઉર્ફી જાવેદ ઘૂંટણિયે બેસીને મુંબઈના બાબુલનાથ મંદિરની સીડી ચઢી, જુઓ વીડિયો

Urfi Javed Visits Shri Babulnath Temple: જાન્યુઆરી 2025 માં, ઉર્ફીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો હતો કે તે રાજસ્થાનના શ્યોગંજમાં કંબેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેવા માટે 400 સીડીઓ ચઢી હતી. તેણે આ મંદિરમાં પ્રાર્થના કરી હતી.

06 May, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એજાઝ ખાન (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

`હાઉસ એરેસ્ટ` વિવાદ પછી એજાઝ ખાન પર લાગ્યો બળાત્કારનો આરોપ, અભિનેતા મુશ્કેલીમાં

Ajaz Khan booked for rape: ૩૦ વર્ષીય મહિલાએ ‘બિગ બૉસ ૭’ ફેમ અભિનેતા એજાઝ ખાન પર ફિલ્મમાં ભૂમિકા આપવાનું વચન આપીને બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ મુક્યો; મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી

06 May, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીરોઃ પીટીઆઇ

સરહદ પારના તણાવની અસર ચિનાબ નદી પર પડી, ડેમના દરવાજા બંધ થતાં કેટલાક ભાગ સુકાયા

પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પછી ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ટેન્શન વધી રહ્યું છે. ભારત એક પછી એક પાકિસ્તાન સાથેના વ્યવહારો બંધ કરી રહ્યું છે. ભારતે બગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ડેમ અને સલાલ ડેમ (Baglihar Hydroelectric Power Project Dam)ના બધા દરવાજા બંધ કરી દીધા, જેનાથી પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવ્યો છે. આ કારણસર ચિનાબ નદી (Chenab river)ના કેટલાક ભાગો સુકાઈ ગયા છે. (તસવીરોઃ પીટીઆઇ)

07 May, 2025 07:04 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (યુટી) ને 7 મેના રોજ નાગરિક સંરક્ષણ ડ્રિલ યોજવા જણાવ્યું છે. (તસવીરો: શાદાબ ખાન)

Photos: મુંબઈ CSMT જાણે સેનાની છાવણીમાં ફેરવાયું, રેલવે પોલીસ સુરક્ષા માટે ખડેપગ

મુંબઈના રેલવે પોલીસ અધિકારીઓ શહેરના મુખ્ય રેલવે સ્ટેશનોમાંના એક, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર મંગળવારે સુરક્ષા ડ્રિલ હાથ ધરવાની તૈયારી કરતા જોવા મળ્યા. (તસવીરો: શાદાબ ખાન)

07 May, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના પિસ્તાળીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: નબળી આંખોમાં આવશે સુધાર, યાદશક્તિ થશે તેજ- માત્ર ૧૦ મિનિટના ધ્યાનથી

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ત્રાટક’ધ્યાનના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ મુદ્રાની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આ મુદ્રાનો અભ્યાસ કરવો. રીલ જોવા અહીં ક્લિક કરો

02 May, 2025 07:02 IST | Mumbai | Dharmik Parmar
તસવીરોઃ સૈયદ સમીર આબેદી

IPS અધિકારી દેવેન ભારતીએ મુંબઈ પોલીસ કમિશનરનો કાર્યભાર સંભાળ્યો, જુઓ તસવીરો

વરિષ્ઠ આઈપીએસ અધિકારી દેવેન ભારતીને મુંબઈ પોલીસના નવા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. (તસવીરોઃ સૈયદ સમીર આબેદી)

01 May, 2025 06:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભારતે મુરીદકે અને અન્ય વિસ્તારોમાં આતંકવાદી છાવણીઓ પર શસ્ત્રોનો ઉપયોગ કર્યો

ભારતે મુરીદકે અને અન્ય વિસ્તારોમાં આતંકવાદી છાવણીઓ પર શસ્ત્રોનો ઉપયોગ કર્યો

ભારતે પાકિસ્તાનના મુરીડકે અને અન્ય સ્થળોએ આતંકવાદી ગઢ પર હુમલો કર્યો, ચોકસાઇવાળા દારૂગોળોનો ઉપયોગ કર્યો. ભારતીય દળો દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવેલા નવ લક્ષ્યોમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ PoKમાં છે. પાકિસ્તાનમાં આવેલા લક્ષ્યોમાં બહાવલપુર, મુરીડકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે. પ્રદેશમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવા માટે ખાસ ચોકસાઇવાળા દારૂગોળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રણેય સેવાઓએ સંયુક્ત રીતે ઓપરેશન અને સંપત્તિ અને સૈનિકોનું એકત્રીકરણ હાથ ધર્યું.

07 May, 2025 03:28 IST | New Delhi
ભારતે શસ્ત્રોનો ઉપયોગ કરી મુરીદકેમાં આતંકવાદી છાવણીઓ પર  હુમલો કર્યો

ભારતે શસ્ત્રોનો ઉપયોગ કરી મુરીદકેમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો

એક સંકલિત અને વ્યૂહાત્મક કાર્યવાહીમાં, ભારતીય દળોએ નવ આતંકવાદી કેન્દ્રોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા - ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK) માં. મુખ્ય સ્થળોએ હુમલો કરવામાં આવ્યો જેમાં મુરીદકે, બહાવલપુર અને સિયાલકોટનો સમાવેશ થાય છે. ખાસ ચોકસાઇવાળા દારૂગોળા સાથે હાથ ધરવામાં આવેલ આ કાર્યવાહી, સેના, નૌકાદળ અને વાયુસેના દ્વારા સંયુક્ત પ્રયાસ હતો, જેમાં સેવાઓમાં સૈનિકો અને સંપત્તિઓની સરળ ગતિશીલતા દર્શાવવામાં આવી હતી.

07 May, 2025 03:15 IST | New Delhi
પહલગામ હુમલા પછી ભારત સાથે તણાવ વધતાં પાકિસ્તાને ખાદ્ય પુરવઠો વધાર્યો.

પહલગામ હુમલા પછી ભારત સાથે તણાવ વધતાં પાકિસ્તાને ખાદ્ય પુરવઠો વધાર્યો.

ભયાનક પહલગામ હુમલા પછી ભારત સાથે યુદ્ધની ધમકીઓ વચ્ચે, પાકિસ્તાન પીઓકે ક્ષેત્રમાં ખાદ્ય પુરવઠો વધારી રહ્યું છે પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક મિલમાં કામદારોને ટ્રક પર લોટની મોટી બોરીઓ ખસેડતા જોવા મળ્યા. રોઇટર્સના જણાવ્યા મુજબ સ્થાનિક સરકારે એક મહિના માટે અગાઉના આદેશને બદલે બે મહિના માટે રાશન ભરવાનો આદેશ આપ્યો છે. ગોળીબાર માટે સંવેદનશીલ વિસ્તારોમાં ખાદ્ય પુરવઠાની કોઈપણ અછત ટાળવા માટે યોજનાઓ તૈયાર કરવા માટે ખાદ્ય વિભાગને નિર્દેશ આપવામાં આવ્યો છે. 

04 May, 2025 09:46 IST | New Delhi
ઉત્તરાખંડ: હરિદ્વારમાં પ્રચંડ વિસ્ફોટમાં એક જ પરિવારના 5 લોકો ઘાયલ

ઉત્તરાખંડ: હરિદ્વારમાં પ્રચંડ વિસ્ફોટમાં એક જ પરિવારના 5 લોકો ઘાયલ

એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, 9 એપ્રિલના રોજ ઉત્તરાખંડના હરિદ્વારમાં એક પ્રચંડ વિસ્ફોટમાં એક જ પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા હતા.

09 April, 2025 04:41 IST | Haridwar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK