કુણાલ ખેમુની આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ સરસ છે, જેમાં એક અભિનેતાની કંજુસતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અભિનેતા ઘર ચલાવતી વખતે કઈ રીતે પૈસા બચાવે છે તે ફિલ્મમાં બતાવાયું છે
વર્ષ 2022 બૉલિવૂડ માટે ખુશીઓની સાથે દુઃખદ પણ રહ્યું. આ વર્ષે ભારતીય સંગીતના લેજેન્ડ લતા મંગેશકર અને પંડિત બિરજૂ મહારાજ જેવા કલાકારોએ વિશ્વના અલવિદા કહી દીધું. સંગીતના સેવક અને સુંદર સંગીતથી બધાને મંત્રમુગ્ધ કરી દેનારા આ કલાકાર બધાની આંખભીની કરી ગયા. તો બધાને હસાવનારા કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવની અસમયે મોતે બધાને ચોંકાવી દીધી. બૉલિવૂડના એવા અનેક સિતારા આ વર્ષે વિશ્વને અલવિદા કહી દીધું છે.
ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશી (Siddhaanth Vir Surryavanshi) કેટલાક દિવસો અગાઉ જીમમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેમને પણ હાર્ટ એટેક આવ્યો હતો. જોકે આવી આ પહેલી ઘટના નથી. મનોરંજન જગતના ઘણા સેલેબ્સ એવા હતા કે જેમનું જીમમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હતું.
પરિવારના સભ્યો, મિત્રો અને સહકર્મીઓએ રવિવારે સ્વર્ગસ્થ કોમેડિયન-એક્ટર રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રીવાસ્તવનું 21 સપ્ટેમ્બરના રોજ 58 વર્ષની વયે અવસાન થયું હતું. જુહુના ઈસ્કોન મંદિરમાં તેમની પ્રાર્થના સભા યોજાઈ હતી.
કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav) પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. બધાને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ કાયમ માટે મૌન બની ગયા. રાજુ શ્રીવાસ્તવના આજે એટલે કે ગુરુવારે દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકોએ આંસુભરી આંખો સાથે તેમને વિદાય આપી હતી. કેટલાક લોકોએ ભાવુક હ્રદય સાથે રાજુ અમર રહે...ના નારા પણ લગાવ્યા હતા.
22 September, 2022 03:16 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK