Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Paralympics 2024

લેખ

ભારતની ૧૮ વર્ષની પૅરા-તીરંદાજ શીતલ દેવી

બન્ને હાથ વગરની તીરંદાજ શીતલ દેવીએ પગથી કાર ચલાવવાનું કર્યું સાહસ

બે હાથ વગરની શીતલે કૅપ્શનમાં લખ્યું કે ‘થોડા સમય માટે ડ્રાઇવરની સીટ પર બેઠી, દરેક ક્ષણનો આનંદ માણ્યો. ક્યારેય કોઈ પણ વસ્તુને ના ન કહો.’

30 June, 2025 06:57 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
પાયલ નાગ

આજે આ‍વી તીરંદાજ કોઈ નથી જગતમાં

પાંચ વર્ષની ઉંમરે લાગેલા ૧૧,૦૦૦ વૉલ્ટના કરન્ટને લીધે પાયલ નાગના બન્ને હાથ અને પગ નકામા થઈ ગયા ત્યારે લોકોએ કહેલું કે આને જીવતી કેમ રાખી છે

30 March, 2025 12:56 IST | Odia | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર તેના પિતા સાથે

શૂટર મનુ ભાકરના પપ્પા બરાબરના અકળાયા છે

પૈસા જોઈએ તો તમારા સંતાનને ક્રિકેટર બનાવો, પાવર જોઈતો હોય તો UPSCની તૈયારી કરાવો

26 December, 2024 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રુબિના ફ્રાન્સિસ

મેડલ વિનર પૅરાશૂટર રુબિના ફ્રાન્સિસને થયેલો રોગ રિકેટ્સ શું છે?

પાંચ વર્ષથી નાનાં બાળકોમાં પોષક તત્ત્વોની ઊણપને કારણે થતી આ બીમારીમાં હાડકાં એટલાં નબળાં હોય છે કે પગ કમાન જેવા કે એનાથી ઊંધી તરફ વાંકા વળી જતા હોય છે. વિકાસમાં અવરોધરૂપ બનતો આ રોગ વકરે એ પહેલાં જ ઇલાજ કરવામાં આવે એ જરૂરી છે

24 September, 2024 01:17 IST | Mumbai | Jigisha Jain
નવદીપ સિંહ સાથે નરેન્દ્ર મોદી, અવનિ લેખરા સાથે નરેન્દ્ર મોદી, કપિલ પરમાર સાથે નરેન્દ્ર મોદી

ચાર ફુટ ચાર ઇંચના ગોલ્ડ મેડલિસ્ટની ઇચ્છા પૂરી કરવા જમીન પર બેસી ગયા મોદી

દિવ્યાંગ ખેલાડીઓએ તીર અને સાઇન્ડ જર્સી ગિફ્ટ આપ્યાં, મેડલ અને થ્રોઇંગ આર્મ પર વડા પ્રધાનના ઑટોગ્રાફ પણ લીધા દિવ્યાંગ મેડલિસ્ટ્સે

13 September, 2024 11:32 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતના દિવ્યાંગ ખેલાડી

પૅરિસમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર દિવ્યાંગ ખેલાડીઓ પર ધનવર્ષા

ગોલ્ડ જીતનારને ૭૫ લાખ, સિલ્વર જીતનારને ૫૦ લાખ અને બ્રૉન્ઝ જીતનારને ૩૦ લાખ રૂપિયા મળશે

11 September, 2024 07:59 IST | Paris | Gujarati Mid-day Correspondent
દીપ્તિ જીવનજી

એક કરોડ રૂપિયા, જમીન અને સરકારી નોકરી દીપ્તિ જીવનજીને મળી તેલંગણ સરકાર તરફથી

તેના કોચ એન. રમેશને પણ ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

09 September, 2024 07:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિમરનની સાથે ગાઇડ અભય સિંહને પણ મળ્યો મેડલ.

૨૦૦ મીટર રેસમાં બ્રૉન્ઝ મેડલ જીતેલી સિમરન શર્મા પૂરેપૂરું જોઈ નથી શકતી

જીવનની શરૂઆતના છ મહિના ઇન્ક્યુબેટરમાં પસાર કર્યા હતા

09 September, 2024 07:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પેરા બોસચા એસોસિએશન ઑફ મહારાષ્ટ્ર

જાહ્નવી મોદીની નિઃસ્વાર્થ યાત્રા: પેરા બોસચા ખેલાડીઓને ઓળખ અને તક આપવાનો સંદેશ

જાન્હવી મોદી પેરા બોસચા એસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (Para Boccia Association of Maharashtra)ના સ્થાપક અને પ્રમુખ છે. તેમણે આ સંસ્થા પોતાની દીકરી માટે શરૂ કરી હતી, જે બોસચા  રમતની ખેલાડી છે. બોસચા એક એવી રમત છે, જે ખાસ શારીરિક અક્ષમતા ધરાવતા લોકો માટે બનાવવામાં આવી છે.

16 June, 2025 02:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

PM મોદીની પેરાલિમ્પિયન્સ સાથે નિખાલસ વાતચીત

PM મોદીની પેરાલિમ્પિયન્સ સાથે નિખાલસ વાતચીત

PM મોદી 13મી સપ્ટેમ્બરે પેરાલિમ્પિક રમતવીરોને મળ્યા હતા. 13 સપ્ટેમ્બરે પેરાલિમ્પિયન્સ સાથે વાતચીત કરતી વખતે તેણે એથ્લેટ કોચ સાથે મજાક કરી. તેણે કહ્યું કે ત્યાં તમે દિવસો પસાર કર્યા, હવે તમે ઘરે શું કરશો. તેમણે કોચની પત્ની સિમરનને પણ હળવી મજાક કરતાં આ જ સવાલ પૂછ્યો હતો

13 September, 2024 01:21 IST | Delhi
PM નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક્સ વિજેતાઓને ફોન કરી અભિનંદન પાઠવ્યા

PM નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક્સ વિજેતાઓને ફોન કરી અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ ટેલિફોનિક વાતચીત કરી હતી. કોલ દરમિયાન તેમણે મોના અગ્રવાલ, પ્રીતિ પાલ, મનીષ નરવાલ અને રૂબીના ફ્રાન્સિસને વ્યક્તિગત રીતે અભિનંદન પાઠવ્યા હતા, તેમના અસાધારણ પ્રદર્શન અને તેઓએ રાષ્ટ્રને જે ગૌરવ અપાવ્યું છે તેની પ્રશંસા કરી હતી. મોદીએ તેમના સમર્પણ અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. જો કે અવની લેખરા, અન્ય એક અગ્રણી ચંદ્રક વિજેતા, પેરાલિમ્પિક ઇવેન્ટમાં તેણીની સહભાગિતાને કારણે કૉલમાં જોડાઈ શકી ન હતી, તેમ છતાં વડાપ્રધાને સતત સફળતા માટે ખેલાડીઓને શુભેચ્છાઓ આપી હતી. તેમણે તેમના તમામ પ્રયાસો અને તેઓ દેશને જે પ્રેરણા પૂરી પાડે છે તેની પ્રશંસા કરી. વધુ જાણવા માટે વિડિયો જુઓ.

02 September, 2024 02:54 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK