Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Once Upon A Time In Mumbai

લેખ

નવલ તાતા

નવાજમમ્માની જાદુઈ લાકડીની નવલ-કથા નોકર અને શેઠની હાજરજવાબી

દુનિયાની ૬૯ ભાષાઓમાં જુદી-જુદી રીતે જોવા મળતી સિન્ડ્રેલાની પરીકથા અને આજની આપણી આ કથા વચ્ચે એક જ ફરક છે. આજની કથાનું મુખ્ય પાત્ર કોઈ છોકરી નહીં પણ એક છોકરો છે. તેનું નામ નવલ..

28 December, 2024 05:00 IST | Mumbai | Deepak Mehta
પહેલા વિશ્વયુદ્ધ પછી સ્વદેશ પાછા ફરેલા અમેરિકન સૈનિકો

તાતા સ્ટીલ : આફત આવે છે ત્યારે એકલી નથી આવતી

હિન્દુસ્તાનના ધંધા-ઉદ્યોગોને પણ ઝાળ લાગી. જમશેદપુરમાં પણ મજૂરોના વિરોધનો ગણગણાટ શરૂ થયો. લડાઈ દરમ્યાન ટ્રેનના પાટા અને બીજો લોખંડી સરંજામ પૂરો પાડવાનું કામ રાતદિવસ ચાલતું હતું એ એકાએક બંધ.

21 December, 2024 04:58 IST | Mumbai | Deepak Mehta
બૉમ્બે કાસલનો દરવાજો

મુંબઈમાં એક નહીં, અગિયાર ફોર્ટ હતા!

મુંબઈમાં એક નહીં, અગિયાર ફોર્ટ કહેતાં કોટ હતા. જુદા-જુદા વખતે બંધાયેલા : વરળી, માહિમ, બાંદરા, ધારાવી, રીવા (ધારાવી), શિવ (સાયન), શિવડી, માઝગાવ, ડોંગરી, ફોર્ટ સેન્ટ જ્યૉર્જ અને બૉમ્બે ફોર્ટ.

13 April, 2024 02:56 IST | Mumbai | Deepak Mehta
મુંબઈગરાં માટે પાણી થઈ શકે છે મોંઘું (પ્રતીકાત્મક તસવીર)

મુંબઈકર્સ માટે મોંઘું થશે પાણી?

Water be Expensive: મુંબઈકરો માટે પાણીની કિંમતો વધવાના સંકેત મળી રહ્યા છે. આ અનુમાન લગાડવામાં આવ્યું છે કે મુંબઈકર પાસેથી વસૂલવામાં આવતા પાણીના ભાવમાં આઠ ટકાનો વધારો થઈ શકે છે.

20 November, 2023 05:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આદરણીય વ્રજરાજમહારાજનાં પગલાંથી યુથકૉન પાવન થયો હતો. તેમણે આશીર્વચન વરસાવ્યાં હતાં.

કપોળ યુથકૉનનો બીજો દિવસ પણ સુપરડુપર હિટ : હજારો લોકો આવ્યા

બોરીવલીમાં ચાલી રહેલા કપોળ મહાકુંભનો બીજો દિવસ પણ અત્યંત સફળ રહ્યો હતો. હજારો લોકોએ ગઈ કાલે મહાકુંભની મુલાકાત લીધી હતી. આ ટ્રેડ ફેર ઍબ્સોલ્યુટલી સુપરહિટ પુરવાર થયો છે. 

12 February, 2023 06:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વૈષ્ણવાચાર્ય શ્રી ધ્રુમિલ કુમારનાં આશીર્વચન સાથે કરવામાં આવ્યું હતું.

પરંપરા, પ્રગતિ, પરિવર્તન ‘કપોળ યુથકૉન’નો દબદબાભેર પ્રારંભ

બોરીવલીસ્થિત ૧૪ એકરમાં ફેલાયેલા પ્રમોદ મહાજન ગ્રાઉન્ડમાં આજે ‘કપોળ યુથકૉન ૨૦૨૩’નો ધમાકેદાર આરંભ થયો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વૈષ્ણવાચાર્ય શ્રી ધ્રુમિલ કુમારનાં આશીર્વચન સાથે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન કપોળ સમાજના તમામ શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. એ ઉપરાંત લેડીઝ વિન્ગના પણ તમામ અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. શ્રી ધ્રુમિલકુમારનાં આશીર્વચનોથી હાજર સર્વેજનો ભાવવિભોર થઈ ગયા હતા. 

11 February, 2023 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીલકંઠની તસવીરોનું કૉલાજ

Bird Watching: શિવનું નામ જે પક્ષીને મળ્યું તે નીલકંઠ દેખાયું મુંબઈમાં, જુઓ અહીં

પ્રકૃતિ પ્રેમીઓ અને તેમાં પણ જેમને બર્ડ વૉચિંગનો (Bird Watching) ખાસ શોખ છે તેવા લોકો જુદાં જુદાં યાયાવર પક્ષીઓ (Migrated Birds) તથા જે તે સ્થળના મૂળ પક્ષીઓને જોવા ખાસ પ્રવાસ કરે છે. કલાકોના કલાકો એક પક્ષીની એક ઝલક જોવા માટે ચાતક નજરે રાહ જોતા હોય છે. ત્યારે જો વિદેશમાં કે આપણાં દેશના જ કોઈ અન્ય રાજ્યના પક્ષી તેમને મુંબઈમાં જોવા મળી જાય તો તેમને માટે સોનામાં સુગંધ ભળી જ કહેવાયને. દર મંગળવારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી મુલાકાત એવા જ એક પક્ષી સાથે કરાવે છે જે તમને મુંબઈના વસઈ-વિરાર આઉટસ્કર્ટ (Vasai-Virar Outskirt) વિસ્તારમાં કે મુંબઈ નજીકના વિસ્તારમાં જોવા મળી શકે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી મુલાકાત એક એવા પક્ષી સાથે કરાવશે. ગુજરાતીઓ માટે આ નામ ખૂબ જ સામાન્ય હોઈ શકે, તેમજ કદાચ તેમણે જોયા પણ હશે પરંતુ જો તે મુંબઈમાં દેખાયું હોય તો તે જોવું ખરેખર આહ્લાદક દ્રશ્ય તો ચોક્કસ હોય જ. તો આજે જાણો Bluethroat વિશે. (તસવીર સૌજન્ય: રાજેશ જામસંડેકર)

17 January, 2023 09:12 IST | Mumbai | Shilpa Bhanushali
શાહીનની તસવીરોનું કૉલાજ (તસવીર સૌજન્ય રાજેશ જામસંડેકર)

Bird Watching: વિશ્વનું સૌથી ઝડપી ગતિએ ઊડતું Peregrine Falcon દેખાયું મુંબઈમાં

પ્રકૃતિ પ્રેમીઓ અને તેમાં પણ જેમને બર્ડ વૉચિંગનો (Bird Watching) ખાસ શોખ છે તેવા લોકો જુદાં જુદાં યાયાવર પક્ષીઓ (Migrated Birds) તથા જે તે સ્થળના મૂળ પક્ષીઓને જોવા ખાસ પ્રવાસ કરે છે. કલાકોના કલાકો એક પક્ષીની એક ઝલક જોવા માટે ચાતક નજરે રાહ જોતા હોય છે. ત્યારે જો વિદેશમાં કે આપણાં દેશના જ કોઈ અન્ય રાજ્યના પક્ષી તેમને મુંબઈમાં જોવા મળી જાય તો તેમને માટે સોનામાં સુગંધ ભળી જ કહેવાયને. દર મંગળવારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી મુલાકાત એવા જ એક પક્ષી સાથે કરાવે છે જે તમને મુંબઈના વસઈ-વિરાર આઉટસ્કર્ટ (Vasai-Virar Outskirt) વિસ્તારમાં કે મુંબઈ નજીકના વિસ્તારમાં જોવા મળી શકે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી મુલાકાત એક બાજ પ્રજાતિના પક્ષી સાથે કરાવશે. ગુજરાતીઓ માટે આ નામ ખૂબ જ સામાન્ય હોઈ શકે, તેમજ કદાચ તેમણે જોયા પણ હશે પરંતુ જો તે મુંબઈમાં દેખાયું હોય તો તે જોવું ખરેખર આહ્લાદક દ્રશ્ય તો ચોક્કસ હોય જ. તો આજે જાણો Peregrine Falcon વિશે. (તસવીર સૌજન્ય: રાજેશ જામસંડેકર)

10 January, 2023 09:17 IST | Mumbai | Shilpa Bhanushali
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK