Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Manoj Jarange Patil

લેખ

મનોજ જરાંગે પાટીલ

મનોજ જરાંગે પાટીલ લિફ્ટ સાથે પહેલા માળેથી પટકાયા

જોકે તેમને તરત જ લિફ્ટના દરવાજા તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના બની ત્યારે તેમની સાથે તેમના કેટલાક સહકાર્યકરો પણ હતા. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

04 August, 2025 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનંજય મુંડે, વાલ્મીક કરાડે

બીડના મસ્સાજોગ ગામના સરપંચની હત્યા થયા બાદ રોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે

દહેશત નિર્માણ કરીને ધનંજય મુંડેના નામે વાલ્મીક કરાડે કરોડો રૂપિયાની સંપત્તિ જમા કરી હોવાનો આરોપ

10 January, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલ

મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે વિધાનસભાની ચૂંટણી લડવાનું માંડી વાળ્યું

મરાઠા સમાજ વતી જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને પણ નામ પાછાં ખેંચવાનો નિર્દેશ કર્યો હતો

05 November, 2024 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે પાટીલ (ફાઈલ તસવીર

વિધાનસભા ચૂંટણીમાંથી પીછેહટ કરશે મનોજ જરાંગે પાટીલ, બધા નામાંકન લેશે પાછા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે. મતદાન પહેલા જ મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

04 November, 2024 02:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મરાઠા આરક્ષણનો મુદ્દો લઈ નવી મુંબઈ પહોંચેલા મરાઠાઓ (તસવીર: સૈયદ સમીર આબેદી)

મરાઠા અરક્ષણનો મુદ્દો લઈ મનોજ જરાંગે પ્રદર્શનકારીઓની સાથે મુંબઈમાં

મુંબઈ પોલીસે શહેરમાં ભૂખ હડતાળની પરવાનગી નકારી હોવા છતાં મરાઠા ક્વોટા નેતા મનોજ જરાંગે અસંખ્ય સમર્થકો સાથે નવી મુંબઈ પહોંચ્યા છે. ( તમામ તસવીરો: સૈયદ સમીર આબેદી)

26 January, 2024 11:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK