Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Juhi Chawla

લેખ

ફિલ્મ ‘ડર’

આજે રીરિલીઝ થઈ છે ડર

યશરાજ ફિલ્મ્સ દ્વારા ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આ વાતની જાહેરાત થઈ

05 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુહી ચાવલા

જુહીએ મહાકુંભમાં મારી પવિત્ર ડૂબકી, ગણાવ્યો જીવનનો સૌથી સુંદર અનુભવ

હાલમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ઍક્ટ્રેસ જુહી ચાવલાએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારી હતી

20 February, 2025 06:56 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ગીત ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’  સીન અને અહમદ ખાન

તમને ખબર છે યસ બૉસનું શાહરુખના ઘર મન્નત સાથેનું કનેક્શન?

શાહરુખ ખાન, જુહી ચાવલા અને આદિત્ય પંચોલીને ચમકાવતી આ ફિલ્મનું ગીત મુંબઈમાં શૂટ થયું હતું.

03 February, 2025 09:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુહી ચાવલા

જુહી ચાવલા છે બૉલીવુડની સૌથી અમીર ઍક્ટ્રેસ

જુહી ચાવલા બાદ બીજા નંબરે ઐશ્વર્યા રાય બચ્ચનની સંપત્તિ ૮૫૦ કરોડ છે, પ્રિયંકા ચોપડા-જોનસની સંપત્તિ ૬૫૦ કરોડ છે.

19 October, 2024 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મેગા સ્વચ્છતા અભિયાન જીવનના તમામ ક્ષેત્રના નાગરિકો જાહેર સ્થળોએ વાસ્તવિક સફાઈ પ્રવૃત્તિઓમાં જોડાય તેવું ઈચ્છે છે. તસવીરો: સમીર માર્કંડે

Swachhata Hi Seva:સ્વચ્છતા અભિયાનમાં હોંશે-હોંશે સહભાગી થયા મુંબઈગરા, જુઓ તસવીરો

મુંબઈના ગીરગાંવ ચોપાટી ખાતે બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા આયોજિત `સ્વચ્છતા હી સેવા` અભિયાનમાં મુંબઈગરા, બૉલીવુડની હસ્તીઓ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે સક્રિયપણે ભાગ લીધો હતો. ‘એક તારીખ, એક કલાક, એક સાથે’ ઝુંબેશ 2 ઑક્ટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન `સ્વચ્છતા પખવાડા- સ્વચ્છતા હી સેવા`ના હેતુ સાથે કામ કરે છે. તસવીરો: સમીર માર્કંડે

01 October, 2023 06:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મેચ પછી વિરાટ કોહલી અને શાહરુખ ખાન મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા

IPL 2023 : ટીમને ચિયર કરવા પહોંચ્યા શાહરુખ ખાન, મેદાન પર કર્યું ‘ઝૂમે જો પઠાણ’

ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League)ની સોળમી સિઝન (Season 16)ની નવમી મેચ (T20 9) કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રૉયલ ચેલેર્ન્જસ બેન્ગલોર (Royal Challengers Bangalore) વચ્ચે કોલકત્તા (Kolkata)ના હૉમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ (Eden Gardens)માં રમાયી હતી. જેમાં કેકેઆરએ ૮૧ રનથી જીત મેળવી હતી. આ મેચમાં કેકેઆરની ટીમને ચીયર કરવા માટે શાહરુખ ખાન (Shah Rukh Khan) દીકરી સુહાના ખાન (Suhana Khan) અને કૉ-ઑનર જુહી ચાવલા (Juhi Chawla) સાથે મેદાન પર પહોંચ્યા હતા. બાદમાં બધાએ કેકેઆરની આ સિઝનની પહેલી જીતની ઉજવણી મેદાન પર કરી હતી. (તસવીરો : ટ્વિટર, પલ્લવ પાલીવાલ)

07 April, 2023 10:56 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
જુહી ચાવલા

#NOSTALGIA : જુહી ચાવલાની આ તસવીરો જોઈને ચોક્કસ કહેશો, ‘જાદુ તેરી નજર…’

૯૦ના દાયકમાં પોતાના અભિનય અને અદાઓથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી જુહી ચાવલાનો ચાર્મ આજની તારીખમાં પણ સહેજ ઓછો નથી થયો. આજે જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને જોઈએ તેમની સુંદર તસવીરો… (તસવીરો : મિડ-ડે આર્કાઇવ્ઝ, અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)

03 April, 2023 04:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Happy Birthday Juhi Chawla: જૂહીની યુવાનીની અને ન જોવાયેલી તસવીરો પર કરો એક નજર

Happy Birthday Juhi Chawla: જૂહીની યુવાનીની અને ન જોવાયેલી તસવીરો પર કરો એક નજર

આજે જૂહી ચાવલા 53 વર્ષની થઈ ગઈ છે. એના જન્મ 13 નવેમ્બર 1967ના રોજ અંબાલામાં થયો હતો. અમે તમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના શરૂઆતના દિવસથી જ વખણાયેલી બૉલીવુડની અભિનેત્રીની દુર્લભ અને ન જોવાયેલી તેવી તસવીરો સાથે જ કૅમેરામાં કેદ થયેલી કેટલીક યાદગાર પળો વિશે જણાવીએ. તો ચલો જૂહી ચાવલાની સુંદર તસવીરો પર કરીએ એક નજર

13 November, 2020 02:28 IST

વિડિઓઝ

લવયાપા સ્ક્રીનિંગ: આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાને  જુનૈદ-ખુશીની ફિલ્મ જોઈ

લવયાપા સ્ક્રીનિંગ: આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાને જુનૈદ-ખુશીની ફિલ્મ જોઈ

બાંદ્રામાં લવયાપાના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન, જુહી ચાવલા અને રેપર હની સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા. સ્ટાઇલિશ છતાં કેઝ્યુઅલ લુકમાં સજ્જ, સેલેબ્સે ફોટા પડાવતા અને ઉપસ્થિતો સાથે વાતચીત કરતા  સ્ક્રીનિંગ દરમ્યાન વાતાવરણ ગ્લેમરસ હતું.

06 February, 2025 02:42 IST | Mumbai
Swachhata Hi Seva: સીએમ એકનાથ શિંદે સાથે માણો મુંબઈની સ્વચ્છતા ઝુંબેશ

Swachhata Hi Seva: સીએમ એકનાથ શિંદે સાથે માણો મુંબઈની સ્વચ્છતા ઝુંબેશ

જુહી ચાવલા, નીલ નીતિન મુકેશ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસ, મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ, શ્રીમતી ચિત્રા વાળા, શ્રી ચિરાગ પાટીલ સાથે મુંબઈના સ્મારકમાં સફાઈ કાર્યોનું અન્વેષણ કર્યું હતું. ગાંધી જયંતિ 2023 પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા આ દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા હી સેવા ચાલી રહી છે.

01 October, 2023 05:10 IST | Mumbai
IPL 2023 : કોલકાતાની શાનદાર જીત, શાહરુખ ખાન અને જુહી ચાવલાએ વ્યક્ત કરી ખુશી

IPL 2023 : કોલકાતાની શાનદાર જીત, શાહરુખ ખાન અને જુહી ચાવલાએ વ્યક્ત કરી ખુશી

ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૮૧ રનથી હરાવી IPL 2023માં તેની પ્રથમ જીત નોંધાવ્યાની મિનિટો પછી, બોલિવૂડ અભિનેતા અને કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાન અને કૉ-ઑનર જુહી ચાવલાએ ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ચાહકોનો આભાર માન્યો હતો.

07 April, 2023 12:46 IST | Kolkata

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK