‘ઉમરાવ જાન’ આજે ફરીથી રિલીઝ થઈ રહી છે ત્યારે ગુરુવારે રાત્રે યોજાયેલા એના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં રેખાએ તેની આ આઇકૉનિક ફિલ્મનો લુક રીક્રીએટ કર્યો હતો. આ સ્ક્રીનિંગમાં બૉલીવુડની ઘણી હસ્તીઓ હાજર રહી હતી, પણ બચ્ચન પરિવારને એમાં આમંત્રણ નહોતું. ફિલ્મના ડિરેક્ટર મુઝફ્ફર અલી બચ્ચન પરિવારની હાજરીને લીધે વાતાવરણ ડહોળાય એવું નહોતા ઇચ્છતા એટલે તેમણે તેમને આમંત્રણ આપવાનું ટાળ્યું હતું.
28 June, 2025 06:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent