ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની ટીમ રાજસ્થાન રૉયલ્સ (RR)ના ફાસ્ટ બોલર જયદેવ ઉનદકટનો આજે 29મો જન્મદિવસ છે. આજે આ ખાસ દિવસે મેદાનની બહાર ઉનદકટના જીવન વિશે જાણીએ. જયદેવ ઉનદકટના જીવનમાં સૌથી મહત્વની વ્યક્તિ તેની બહેન છે. (ફોટોઃ જયદેવ ઉનદકટનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
18 October, 2020 02:47 IST