Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jaya Bachchan

લેખ

પ્રતીકાત્મક તસવીર

તમે જયા બચ્ચનની જેમ શરીર પર રૉક સૉલ્ટ ઘસો છો?

કિચનમાં ઉપયોગી સિંધવ મીઠાને ડાયરેક્ટ સ્કિન પર અપ્લાય કરવાથી ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. ૭૭ વર્ષનાં પીઢ અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચને તેમનું સ્કિનકૅર સીક્રેટ રિવીલ કર્યું હતું.

25 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચને કરેલી ટ્વિટ (તસવીર સૌજન્ય: ટ્વિટર)

‘રેખા સાથે લગ્ન કરી લો...: ફોલોવર્સ વધારવા લોકોએ અમિતાભ બચ્ચનને આપી વિચિત્ર સલાહ

Amitabh Bachchan asks how to grow his follower count on X: તાજેતરમાં અમિતાભ બચ્ચને X પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે તેમના મનની એક ચિંતા શૅર કરી અને પોતાના ફોલોવર્સથી ઉપાય પૂછ્યો છે. યુઝર્સે એવી સલાહ આપી કે આખું કમેન્ટ બોક્સ રમુજી સલાહોથી ભરાઈ ગયું.

16 April, 2025 07:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જયા બચ્ચન, અક્ષય કુમાર

કોઈ મૂરખ જ ટૉઇલેટ : એક પ્રેમ કથાની ટીકા કરી શકે છે

જયા બચ્ચને થોડા સમય પહેલાં અક્ષય કુમારની ફિલ્મ વિશે ટોણો માર્યો હતો જેનો ઍક્ટરે હવે પ્રતિભાવ આપ્યો છે

14 April, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વિડીયોનો સ્ક્રીનગ્રેબ

મનોજકુમારની પ્રાર્થનાસભામાં ફોટો પડાવવા માગતી મહિલા પર ભડક્યાં જયા બચ્ચન

મનોજકુમારનું ૪ એપ્રિલે ૮૭ વર્ષની વયે અવસાન થયું હતું. તેમને અંજલિ આપવા માટે ૬ એપ્રિલે જુહુની જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી, જેમાં જયા બચ્ચન સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.

09 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

IIMAમાં એડમિશન બાદ આનંદિત નવ્યા નવેલી નંદા

બચ્ચન કુટુંબનું અમદાવાદ કનેક્શન: નવ્યા નવેલી નંદા IIMAમાં ભણશે, જુઓ તસવીરો

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાનું સપનું હતું કે તે જાણીતી સંસ્થા આઇઆઇએમ, અમદાવાદમાં એડમિશન મેળવે. હવે તેનું આ સપનું પૂરું થયું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની આ ખુશી શેર કરી હતી. આવો, જાણીએ કે તે ત્યાં હવે કેટલો સમય અને કયો કોર્સ કરવાની છે?

02 September, 2024 06:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
તસવીર: ઈન્સ્ટાગ્રામ

બચ્ચન પરિવારના ઘરે જામ્યો હોળીનો રંગ, જયા બચ્ચનનો મોજીલો અંદાજ જુઓ

Bollywood Holi Celebration: અમિતાભ બચ્ચનના ઘરે જાણે બરાબર હોળીનો માહોલ જામ્યો છે. પૌત્રી નવ્યા નવેલીએ હોળી પર ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો તેણે તેના સોશિયલ હેન્ડલ પર શેર કરી છે. જેમાં નવ્યા સુંદર કુર્તીમાં સજ્જ જોવા મળે છે. જો કે, તેણીએ શેર કરેલા ફોટામાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને પણ જોઈ શકાય છે. બંને હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા. તમને બચ્ચન પરિવારના હોળી સેલિબ્રેશનની અંદરની તસવીરો બતાવીએ.

25 March, 2024 06:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં આવેલાં મહેમાનો

જામનગરમાં મહેમાનોએ અંબાણી પરિવારની ક્ષણોને બનાવી ખાસ, આ તસવીરો પૂરે છે સાક્ષી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનીલગ્ન પહેલાની આ ક્ષણોને ઉત્સવમાં પરિવર્તિત કરવામાં સૌ કોઈ મોંઘેરા મહેમાનોનો અમૂલ્ય ફાળો છે. ત્રણ દિવસ ચાલેલા પ્રી-વેડિંગ ફંક્શન હવે સમાપ્ત થઈ ગયો છે. છેલ્લે દિવસે પણ અંબાણી પરિવારે બોલિવૂડના કેટલાક મોટા સ્ટાર્સ સાથે સ્ટાર-સ્ટડેડ ગાલાનું આયોજન કર્યું હતું. આ સુવર્ણ ક્ષણોને આ તસવીરોમાં કેપ્ચર કરવાં આવી છે. 

04 March, 2024 01:51 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
અભિષેક બચ્ચન

Happy Birthday Abhishek Bachchan: પરફેક્ટ મૅરેજ મટિરયલ જેવા અભિષેકની રસપ્રદ તસવીરો

અભિષેક બચ્ચનનો જન્મદિવસ હોય ત્યારે બૉલીવુડના ફર્સ્ટ  ફેમિલીના આ દીકરાને વધુ જાણવાનો પ્રયાસ તો કરવો જ પડે. તેની ફિલ્મોનો ગ્રાફ અપ ડાઉન ભલે ગયો હોય પણ સોશ્ય મીડિયા પર તેની સ્માર્ટનેસનો જાદુ સતત વધતો રહે છે. તેની સ્ટાઇલ હોય કે પછી તેના કુટુંબ સાથેની જૂની તસવીરો અભિષેક બચ્ચનની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ સાબિત કરે છે તે એક પરફેક્ટ મેરેજ મટિરિયલ છે, જો કે હવે એ અવેલેબલ નથી. આ તમામ તસવીરો અભિષેક બચ્ચના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લેવાયેલી છે.

05 February, 2024 11:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, જયા બચ્ચન IUML દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં

સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, જયા બચ્ચન IUML દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં

કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ અને સમાજવાદી પક્ષના સાંસદ જયા બચ્ચને  ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપી.

21 March, 2025 01:10 IST | Delhi
વિપક્ષી નેતાઓના બેફામ વર્તનને કારણે વીપી ધનખરે ગુસ્સામાં સત્ર સ્થગિત કર્યું

વિપક્ષી નેતાઓના બેફામ વર્તનને કારણે વીપી ધનખરે ગુસ્સામાં સત્ર સ્થગિત કર્યું

રાજ્યસભામાં વિપક્ષના સાંસદો દ્વારા ચાલી રહેલા સૂત્રોચ્ચાર વચ્ચે અધ્યક્ષ અને ઉપપ્રમુખ જગદીપ ધનખરે તેમની નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “આ ચેમ્બર માત્ર ચર્ચા માટેનું સ્થળ નથી. સતત સંસદીય વિક્ષેપ આપણી લોકશાહીને નબળી પાડે છે. તેમની ટિપ્પણી વિપક્ષના વારંવારના વિક્ષેપો પછી આવી હતી, જે ગૃહની સરળ કામગીરીને વિક્ષેપિત કરી રહી હતી. સત્ર સતત ખોરવાઈ જતાં સ્પીકરની ધીરજ પાતળી થઈ ગઈ હતી અને અંધાધૂંધીના જવાબમાં તેમણે ગુસ્સાથી ગૃહને અધવચ્ચે સ્થગિત કરી દીધું હતું. કાર્યવાહીને સમાપ્ત કરવાનો ધનખરનો નિર્ણય વિપક્ષના વર્તનની સીધી પ્રતિક્રિયા હતી, જે તેઓ માનતા હતા કે લોકશાહી પ્રક્રિયા અને સંસદીય ચર્ચાઓની અખંડિતતાને નુકસાન પહોંચાડી રહ્યું છે.

28 November, 2024 06:22 IST | New Delhi
રાજ્યસભામાં જયા બચ્ચન પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્ન છોડી દેવાથી ભડકી ગયા

રાજ્યસભામાં જયા બચ્ચન પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્ન છોડી દેવાથી ભડકી ગયા

૫  ફેબ્રુઆરીના રોજ રાજ્યસભામાં ગરમાગરમી જોવા મળી હતી. સમાજવાદી પાર્ટીના સાંસદ અને અભિનેતા જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા અને અધ્યક્ષ ધનખરને કહ્યું, "અમે શાળાના બાળકો નથી." ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્ન છોડવામાં આવ્યો હતો અને કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે જયા બચ્ચને પોતાનો અવાજ ઉઠાવ્યો અને સવાલ કર્યો કે આ પ્રશ્ન કેમ છોડવામાં આવ્યો.

06 February, 2024 11:35 IST | New Delhi
Durga Puja 2023: કાજોલ સહિત દુર્ગા પંડાલમાં જોવા મળ્યા જયા બચ્ચન, રૂપાલી ગાંગુલી

Durga Puja 2023: કાજોલ સહિત દુર્ગા પંડાલમાં જોવા મળ્યા જયા બચ્ચન, રૂપાલી ગાંગુલી

અષ્ટમીના અવસર પર કાજોલ તેની નાની બહેન તનિષા મુખર્જી અને માતા તનુજા સાથે નોર્થ બોમ્બે સર્વોજનિન દુર્ગા પૂજા પંડાલમાં પ્રાર્થના કરવા પહોંચી હતી. મુખર્જી પરિવાર દ્વારા મુંબઈમાં દર વર્ષે ભવ્ય રીતે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.

22 October, 2023 04:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK