Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Eiffel Tower

લેખ

ચેનાબ રેલવે બ્રિજ, અંજી બ્રિજ

હાથમાં તિરંગા સાથે પીએમ મોદીએ ચેનાબ બ્રિજ, કાશ્મીરથી ચીન અને પાક.ને આપ્યો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ, ચેનાબ બ્રિજનું જમ્મૂ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ઉદ્ઘાટન કર્યું. ચેનાબ નદી પર બનેલું આ બ્રિજ પોતાની અનોખી ભૌગોલિક અને ટેક્નિકલ વિશિષ્ટતાઓને કારણે વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર છે.

07 June, 2025 07:19 IST | Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent
વેઇટરોની રેસ

વેઇટરોની રેસ: કશું જ ઢોળાવું ન જોઈએ

લગભગ નવ દાયકા પહેલાં શરૂ થયેલી રેસ્ટોરાંના વેઇટર્સની રેસનો શિરસ્તો ફ્રાન્સના પૅરિસ શહેરમાં આજે પણ ફ્રેન્ચ કલ્ચરનો અભિન્ન હિસ્સો બની રહ્યો છે. આ રેસમાં વિવિધ રેસ્ટોરાંના વેઇટર્સ એક ટ્રેમાં કૉફી, પાણી અને ક્રૉસોં નામની ફ્રેન્ચ પેસ્ટ્રી લઈને દોડે છે.

28 April, 2025 11:49 IST | Paris | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ શું કામ ન બન્યો એનું કારણ વાંચી છક થઈ જશો

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પોતાનો ચુકાદો આપ્યો ત્યારે રિચર્ડ પ્લાઉડને સપનું ચકનાચૂર થયું હોવાનું જણાયું હતું

08 February, 2024 10:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આઇફલ ટાવરની ફાઇલ તસવીર

Paris Attack: કેમ શખ્સે આઇફલ ટાવર નજીક પ્રવાસીઓ પર કર્યો હુમલો? 1 વ્યક્તિનું મોત

Paris Attack: પેરિસમાં બનેલી આ સનસનાટીભરી ઘટનામાં પાગલ વ્યક્તિએ પ્રવાસીઓ પર ચાકુ વડે હુમલો કરીને એક પર્યટકની હત્યા કરી નાખી હતી. આ હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા હતા.

03 December, 2023 09:41 IST | Paris | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK