° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Bhumi Pednekar

લેખ

રાજકુમાર સાથે ‘ભીડ’ જમાવશે ભૂમિ

રાજકુમાર સાથે ‘ભીડ’ જમાવશે ભૂમિ

ફિલ્મને લઈને ભૂમિએ કહ્યું હતું કે ‘અનુભવ સિંહાની ફિલ્મમાં કામ કરવાની તક મળવી મારા માટે સન્માન અને ગર્વની બાબત છે.

28 October, 2021 02:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાઉસ ઑફ પેડણેકર

‘અવૉર્ડ્સમાંથી પણ જેન્ડર કાઢી નાખવી જોઈએ’

ઇન્ટરનૅશનલ અવોર્ડ્સ શો પરથી પ્રેરણા લઈને ઇન્ડિયામાં પણ એનો અમલ કરવાની માગ કરી ભૂમિ પેડણેકરે

13 October, 2021 12:55 IST | Mumbai | Harsh Desai
ભૂમિ પેડણેકર

મહિલાઓને યોગ્ય રીતે દેખાડવામાં આવે એવાં જ પાત્ર પસંદ કરે છે ભૂમિ પેડણેકર

મને ખુશી છે કે મને મળતી સ્ક્રિપ્ટની ઑફર્સમાંથી હું મારી આ પસંદને જાળવી શકી છું. મને ખુશી છે કે મને એવા ડિરેક્ટર્સ મળ્યા છે જેમના વિઝનને કારણે સોસાયટીમાં એક પૉઝિટિવ ઇમેજ બનાવી શકાય છે.

29 September, 2021 04:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 ભૂમિ પેડણેકર

World Nature Conservation day: અભિનેત્રી ભૂમિ પેડણેકરની પોસ્ટ ચર્ચામાં

આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ પર અભિનેત્રી ભૂમિ પેડણેકરે ટ્વિટર પર ક્લાઈમેટ ચેન્જ પર પોસ્ટ કરી છે. જે ખુબ જ ચર્ચામાં છે.

28 July, 2021 01:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

Ganesh Chaturthi 2020: ફિલ્મ અને ટીવીના કલાકારોનાં ઘરે બિરાજેલા ગણેશજી પર એક નજર

Ganesh Chaturthi 2020: ફિલ્મ અને ટીવીના કલાકારોનાં ઘરે બિરાજેલા ગણેશજી પર એક નજર

આ વર્ષે લોકોએ ઓછા મહેમાનો સાથે જ ગણેશ ચતુર્થી ઉજવી અને આ જ બાબત ટેલિવિઝન અને ફિલ્મનાં સ્ટાર્સને પણ લાગુ પડી છે. આપણે બૉલીવુડ ગણેશ ચતુર્થી પર નજર તો કરી પણ કેટલાક સેલેબ્ઝે પોતાની તસવીરો બાદમાં શૅર કરી હતી. બૉલીવુડ ટેલિવુડ ગણેશ ચતુર્થી પાર્ટ ટુમાં નજર કરીએ કોનાં ગણેશનાં દર્શન કરવાના રહી ગયા. 

25 August, 2020 04:54 IST |
જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોઝ

જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોઝ

ભૂમિ પેડનેકર, જેણે વર્ષ 2015માં દમ લગા કે હૈસા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું અને આજે તે ટોચની અભિનેત્રીઓમાંથી એક છે. કેવી છે ભૂમિની સફર આવો જોઈએ.તસવીર સૌજન્યઃ ભૂમિ પેડનેકર ઈન્સ્ટાગ્રામ

19 July, 2020 10:13 IST |
ડબ્બુ રત્નાનીનાં કૅલેન્ડર એક્ટર્સનાં બોલ્ડ લુક્સ

ડબ્બુ રત્નાનીનાં કૅલેન્ડર એક્ટર્સનાં બોલ્ડ લુક્સ

ડબ્બુ રત્નાનીનું નામ ઘેર ઘેર જાણીતું થયું તેનું સૌથી મોટું કારણ છે તેનું બૉલીવુડ સેલિબ્રિટીઝનાં બહુ જ રસપ્રદ, ઑફ બીટ અને ક્યારેક બોલ્ડો ફોટોગ્રાફ્સ વાળું કૅલેન્ડર. 2020નું કૅલેન્ડર ડબ્બુએ હજી ગઇકાલે જ લૉંચ કર્યું છે ત્યારે નજર કરીએ કે ડબ્બુએ કયા સ્ટારના કયા એલિમેન્ટને ધાર આપી છે અને કોણ કોણ છે તેનાં કૅલેન્ડરનાં પાને. સની લિયોનથી માંડીને કિયારા અડવાણીએ આપ્યા છે સુપર બોલ્ડ પોઝીસ...તસવીર સૌજન્ય ડબ્બુ રત્નાની ઇન્સ્ટાગ્રામ પેજ અને યોગેન શાહ

19 February, 2020 05:19 IST |
PHOTOS: મલાઈકા અરોરા, શાહિદ કપૂર, ભૂમિ પેડણેકર મુંબઈ એરપોર્ટ પર

PHOTOS: મલાઈકા અરોરા, શાહિદ કપૂર, ભૂમિ પેડણેકર મુંબઈ એરપોર્ટ પર

મલાઈકા અરોરા, શાહિદ કપૂર, ભૂમિ પેડણેકર, ચિત્રાંગદા સિંહ અને વરૂણ તેજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કરો તસવીરો પર એક નજર તસવીરો- યોગેન શાહ

22 January, 2020 05:00 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK