Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Anurag Basu

લેખ

અલી ફઝલ

અલી ફઝલ અને મ્યુઝિક: 3 ઇડિયટ‍્સમાં જૉય લૉબોથી મેટ્રો ઇન દિનોમાં મ્યુઝિશ્યન સુધી

Ali Fazal’s life comes full circle: અભિનેતા કહે છે કે, ‘જાણે જીવન એક પૂર્ણ ચક્રમાં આવી ગયું છે’; આવનારી ફિલ્મ ‘મેટ્રો...ઇન દિનો’ને લઈને વાત કરી અભિનેતાએ

18 June, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન અનુરાગ બાસુની આગામી ફિલ્મના શૂટ પર

ભીડમાંથી અચાનક એક જણે શ્રીલીલાનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી લીધી

તેની સાથે ચાલી રહેલા કાર્તિક આર્યનને ખબર પણ ન પડી. કાર્તિક આર્યન અને શ્રીલીલા ફિલ્મમેકર અનુરાગ બાસુની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને એનું નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

09 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિક્કિમના CMનાં મહેમાન બન્યાં કાર્તિક આર્યન -શ્રીલીલા

સિક્કિમના CMનાં મહેમાન બન્યાં કાર્તિક આર્યન -શ્રીલીલા

શૂટિંગ માટે સિક્કિમની પસંદગી કરવા બદલ સદ્ભાવની લાગણી વ્યક્ત કરવા માટે મુખ્ય પ્રધાન દ્વારા ટીમને પરંપરાગત વસ્તુઓની ગિફ્ટ આપવામાં આવી

04 April, 2025 07:04 IST | Gangtok | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન

કાર્તિકને અચાનક ઘેરી લીધો ફૅન્સના ટોળાએ

તેણે સિલિગુડી ખાતે ફિલ્મનું શૂટિંગ-શેડ્યુલ આટોપ્યું છે અને તે ગૅન્ગટોકમાં શૂટિંગ કરી રહ્યો છે. તાજેતરમાં કાર્તિક જ્યારે ગૅન્ગટોકના લોકેશન પર શૂટિંગ કરી રહ્યો હતો

01 April, 2025 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન અને શ્રીલીલા

કેવી લાગે છે કાર્તિક આર્યન અને શ્રીલીલાની કેમિસ્ટ્રી?

આ સ્ટાર્સને ચમકાવતી અનુરાગ બાસુની ફિલ્મના શૂટિંગની તસવીરો વાઇરલ થઈ છે

28 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન અને શ્રીલીલા સાથે આ સિરીઝની ત્રીજી ફિલ્મ આવી રહી છે.

લાંબાં વાળ-દાઢી, મોંમાં સિગારેટ, હાથમાં ગિટાર

ટીઝરમાં કાર્તિક આર્યનને આવા લુકમાં ચમકાવતી અનુરાગ બાસુની ફિલ્મ ૨૦૨૫માં દિવાળી પર રિલીઝ થશે

19 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન

ઉજ્જ્વલ નિકમ કે કિશોરકુમાર? કોની બાયોપિકમાં કામ કરશે આમિર ખાન?

આ ઉપરાંત પણ તેની સામે ઘણા ઑપ્શન છે, જેને લીધે તે અસમંજસમાં છે

23 October, 2024 09:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુરાગ બાસુ, અલી ફઝલ, ઇમ્તિયાઝ અલી

ઇમ્તિયાઝ અલી અને અનુરાગ બાસુને મૅડેસ્ટ ક્રીએટર્સ કહે છે અલી ફઝલ

તેમની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલી ફઝલે કૅપ્શન આપી હતી

09 July, 2024 09:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ડાબેથી જમણે- રણવીર સિંહ અને આલિયા ભટ્ટ, સારા અલી ખાન અને આદિત્ય રૉય કપૂર, દિશા પટણી

ટોટલ ટાઇમપાસ-અનુરાગ બાસુની ફિલ્મ શૂટિંગને માટે સારા-આદિત્ય આતુર

અનુરાગ બાસુની ફિલ્મના શૂટિંગને માટે સારા અને આદિત્ય આતુર અને દિશા પાટણીએ ‘ઇન્ડિયા કુટ્યુઅર વીક 2023’માં સોમવારે રૅમ્પ-વૉક કર્યું હતું.

02 August, 2023 04:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હા,મારી સિનેમા બદલાઇ છે,પણ તેનું કારણ મારું બ્લડ કેન્સરથી લડવું નથી-અનુરાગ બાસુ

હા,મારી સિનેમા બદલાઇ છે,પણ તેનું કારણ મારું બ્લડ કેન્સરથી લડવું નથી-અનુરાગ બાસુ

અનુરાગ બાસુનું કરિઅર ટેલીવિઝનથી શરૂ થઈને મોટા પડદાથી થતા મોબાઇલ સુધી પહોંચી ગયો છે. તે હવે ડિજિટલ માટે જુદી રીતે પણ કંઇક કરવાનું વિચારે છે. તેમની પાસે સંવેદનાઓનો ખજાનો છે અને રુપેરી પડદા પર વિખેરવા માટે લાખો રંગ. પણ અનુરાગ પહેલાથી આવા નહોતા. કેવી રીતે સમય સાથે બદલાઇ છે અનુરાગ બાસુનો સિનેમા અને પડદા પરની સ્ટોરી કહેવાની રીત શું છે તેનું કારણ? અનુરાગ બાસુએ પોતે જ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું છે જાણો અહીં...

29 November, 2020 05:30 IST

વિડિઓઝ

દુર્ગા પૂજા 2023:  રાની મુખર્જી, રૂપાલી ગાંગુલીએ સિંદૂર ખેલાનો માણ્યો આનંદ!

દુર્ગા પૂજા 2023: રાની મુખર્જી, રૂપાલી ગાંગુલીએ સિંદૂર ખેલાનો માણ્યો આનંદ!

દુર્ગા પૂજા 2023: વૈભવી મર્ચન્ટ, અનુપમા સ્ટાર રૂપાલી ગાંગુલી, રાની મુખર્જી, શરબાની મુખર્જી, અને અનુરાગ બાસુ, કપિલ શર્મા શો ફેમના સુમોના ચક્રવર્તી વગેરે સેલિબ્રિટીઓ સિંદૂર ખેલાની વિધિનો આનંદ માણતાં જોવા મળ્યા હતા. ડાયરેક્ટર અનુરાગ બાસુ ઢોલના તાલે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. રૂપાલી ગાંગુલી પણ બંગાળી-શૈલીની સાડીમાં પંડાલને શોભાવતી હતી.

25 October, 2023 04:21 IST | Mumbai
Sit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી

Sit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી

પત્રકાર મયંક શેખર સાથે 'બર્ફી' અને 'જગ્ગા જાસુસ' જેવી અફલાતૂન ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર અનુરાગ બાસુએ માંડીને વાત કરી ત્યારે તેમણે યાદ કર્યા એ દિવસો જ્યારે તે કેન્સર સામે જંગ લડી રહ્યા હતા, જાણો આ સર્જનાત્મક ડાયરેક્ટરના મનમાં શું મથામણ હતી જ્યારે તે જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઇ રહ્યા હતા.

30 December, 2020 11:30 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK