Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Air India

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

હવાઈ મુસાફરી કરવાના હોવ તો જાણી લેજો- આ તમામ શહેરોમાં ફ્લાઇટ્સ કરાઇ કેન્સલ

Air India, IndiGo Flights: એરપોર્ટ ફરી ખુલ્યા બાદ પણ, કેટલાક વિસ્તારોમાં  લશ્કરી પ્રવૃત્તિઓ અને ડ્રોનના ખતરાને કારણે એરલાઇન્સ દ્વારા જોખમ લેવાનું ટાળવામાં આવી રહ્યું છે.

14 May, 2025 07:01 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ ખુલ્યા આ ૩૨ એરપોર્ટ, જલ્દી શરુ થશે ફ્લાઇટ્સ

India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને ૧૫ મે ૨૦૨૫ સુધી ૩૨ એરપોર્ટની સેવા બંધ કરવામાં આવી હતી; હવે યુદ્ધવિરામ બાદ એરપોર્ટ ખોલવાનો આદેશ

13 May, 2025 07:04 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

Operation Sindoor પછી ૨૦૦ ફ્લાઇટ્સ રદ, ૧૮ એરપોર્ટ બંધ; જાણો તમારા શહેરની સ્થિતિ

Operation Sindoor: સુરક્ષા કારણોસર, શ્રીનગર, જમ્મુ સહિત ૧૮ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા; ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી; ઇન્ડિગો-એર ઇન્ડિયા અને ડાયલે એડવાઇઝરી જારી કરી

08 May, 2025 07:03 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

હૂતી વિદ્રોહીઓએ ઇઝરાયલના ઍરપોર્ટ પર કર્યો હુમલોઃ ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ડાઇવર્ટ

ઇઝરાયલી ઍર ડિફેન્સ સિસ્ટમે એને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ શક્ય ન બન્યું અને આ હુમલામાં ચાર જણને સામાન્ય ઈજા પહોંચી હતી.

05 May, 2025 11:13 IST | Jerusalem | Gujarati Mid-day Correspondent

ફોટા

મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરવામાં આવેલ ઍર ઈન્ડિયાના સ્ટાફ માટેના યુનિફૉર્મની તસવીરોનો કૉલાજ

ઍર ઈન્ડિયાનો નવો યુનિફૉર્મ, જુઓ મનીષ મલ્હોત્રાના ખજાનામાંથી નીકળેલી ડિઝાઈન્સ..

Air India unveils a new collection of uniforms: ઍર ઈન્ડિયા ટાટા ગ્રુપમાં પાછી આવી ગઈ છે. આ સાથે ઍરલાઈન્સને નવો રંગ અને ફ્લેવર આપવાના પ્રયાસો ચાલુ છે. આ શ્રેણીમાં મનીષ મલ્હોત્રાએ કેબિન અને કોકપિટ ક્રૂ માટે નવો યુનિફોર્મ તૈયાર કર્યો છે.

12 December, 2023 09:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન તેજસ ફાઈટર જેટમાં (સૌજન્ય પીએમઓ)

ફાઈટર પ્લેન તેજસ દ્વારા પીએમની ઉડાન, કહ્યું, "ગર્વ છે કે..."

Tejas Fighter Jet: ફાઈટર પ્લેન તેજસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉડાન ભરી. તેજસ સ્વદેશી લાઈટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ પ્લેન છે જે કોઈપણ ઋતુમાં ઉડાન ભરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૅંગ્લુરુમાં ફાઈટર પ્લેન તેજસમાં ઉડાન ભરી છે. તે શનિવારે (25 નવેમ્બર 2023)ના બેંગ્લુરુમાં હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (HAL)ની ફેસિલિટીના પ્રવાસ પર ગયા હતા. પીએમઓ પ્રમાણે તે તેજસ જેટની મેન્યુફેક્ચરિંગ હબ (વિનિર્માણ)નું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા.

25 November, 2023 06:29 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
'એર ઈન્ડિયા વન'એ પ્રથમ ઉડાન ભરી

'એર ઈન્ડિયા વન'એ પ્રથમ ઉડાન ભરી

તાજેતરમાં જ ભારત આવ્યા બાદ વીવીઆઇપી વિમાન 'એર ઈન્ડિયા વન'એ પોતાની પ્રથમ ઉડાન ભરી છે. આ પ્લેનમાંની પ્રથમ મુસાફરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. (તસવીર સૌજન્યઃ ટ્વીટર, મિડ-ડે આર્કાઈવ્ઝ, રામનાથ કોવિંદનું અધિકૃત ટ્વીટર અકાઉન્ટ)

24 November, 2020 06:54 IST

વિડિઓઝ

લક્ઝુરિયસ સીટો, નવી ઇન્ટિરિયર્સ સાથે એર ઇન્ડિયાનું પ્રથમ એરબસ એ૩૫૦ તૈયાર

લક્ઝુરિયસ સીટો, નવી ઇન્ટિરિયર્સ સાથે એર ઇન્ડિયાનું પ્રથમ એરબસ એ૩૫૦ તૈયાર

નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે વિંગ્સ ઈન્ડિયા ૨૦૨૪ ના પ્રથમ દિવસે ભારતના અને એર ઈન્ડિયાના પ્રથમ એરબસ A350 એરક્રાફ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ માત્ર એર ઈન્ડિયાના કાફલામાં અત્યાધુનિક એરક્રાફ્ટના આગમનને જ ચિહ્નિત કરતું નથી પણ ભારતની વધતી જતી કદને  વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગમાં મુખ્ય ખેલાડી તરીકે પણ દર્શાવે છે. 

19 January, 2024 12:46 IST | New Delhi
એર ઈન્ડિયાની પાઈલટ કેપ્ટન ઝોયા અગ્રવાલ કરી ઈન્ડિગોની ઘટના પર વાત

એર ઈન્ડિયાની પાઈલટ કેપ્ટન ઝોયા અગ્રવાલ કરી ઈન્ડિગોની ઘટના પર વાત

વિમાનમાં ઈન્ડિગોના પાઈલટ પર કથિત હુમલાની ઘટના બાદ, એર ઈન્ડિયાના પાઈલટ કેપ્ટન ઝોયા અગ્રવાલે ઈન્ડિગો સ્લેપગેટની ઘટનાની નિંદા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે હિંસા એ કોઈ પણ પરિસ્થિતિમાં માર્ગ નથી." પાયલોટ સાથે ક્યારે થાય તે વિશે ભૂલી જાવ, ક્રૂ મેમ્બર એક પ્રોફેશનલ છે, તે જ વ્યક્તિ તમને બધાને તમારા ગંતવ્ય સ્થાને પોહચાડશે," એર ઈન્ડિયાના પાઈલટ કેપ્ટને ANIને કહ્યું. અગાઉ ૧૪ જાન્યુઆરીએ, એક મુસાફર ઈન્ડિગોની ફ્લાઈટના પાઈલટને મારતો જોવા મળ્યો હતો જ્યારે તે દિલ્હી એરપોર્ટ પર પ્રસ્થાનમાં વિલંબની જાહેરાત કરી રહ્યો હતો. એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિમાનમાં ઈન્ડિગોના પાઈલટ સામે કથિત હુમલાની ઘટના બાદ, આરોપી પેસેન્જરને `અનૈતિક` જાહેર કરવામાં આવ્યો હતો.  

17 January, 2024 01:28 IST | New Delhi
એર ઈન્ડિયા એક્સપ્રેસે એરક્રાફ્ટને માટે જારી કર્યો નવો લોગો!

એર ઈન્ડિયા એક્સપ્રેસે એરક્રાફ્ટને માટે જારી કર્યો નવો લોગો!

ઑક્ટોબર 18ના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસે તેના એરક્રાફ્ટને નવા લોગો, લિવરી સાથે રિબ્રાન્ડ કર્યું. આ કાર્યક્રમ મુંબઈ એરપોર્ટ પર યોજાયો હતો. નવી એર ઈન્ડિયા એક્સપ્રેસમાં મુખ્યત્વે ચાર રંગોનો સમાવેશ થાય છે જેમાં નારંગી, પીરોજ, ટેન્જેરીન અને આઈસ બ્લુનો સમાવેશ થાય છે. એરલાઇનના જણાવ્યા અનુસાર, પ્રથમ નવા બોઇંગ 737-8 એરક્રાફ્ટની લિવરી બાંધણી ટેક્સટાઇલ ડિઝાઇનથી પ્રેરિત હતી.

19 October, 2023 10:22 IST | Mumbai
એર ઈન્ડિયાના નવા લોગોનું થયું અનાવરણ

એર ઈન્ડિયાના નવા લોગોનું થયું અનાવરણ

એર ઈન્ડિયાએ 10 ઓગસ્ટે તેના નવા લોગોનું અનાવરણ કર્યું હતું. તેનો આ નવો લોગો પ્રગતિશીલતા તરફનું લક્ષ્ય દર્શાવે છે. રિબ્રાન્ડિંગ ઈવેન્ટને સંબોધિત કરતી વખતે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું હતું કે,  “અમે એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આજનો દિવસ એક મહત્વપૂર્ણ છે.”

11 August, 2023 03:58 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK