સ્મોલ સ્ક્રીનની ઘણી એક્ટ્રેસિસ એવી છે, જેની ઉંમર 20 વર્ષ કરતાં પણ ઓછી છે. જોકે, તેઓ એક એપિસોડ દીઠ હજારોની કમાણી કરી રહી છે. આજે આપણે વાત કરીએ છીએ 'યે હૈં મહોબ્બતે'ની ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીની દીકરી રૂહી ભલ્લા (અદિતી ભાટિયા)ની તે એક ટેલિવિઝન એક્ટ્રસ છે. તેણીને મૂવીઝ, ટીવી કર્મશિયલ અને હાલમાં તે સીરિયલમાં એક ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. તેનો જન્મ એક પંજાબી પરિવારમાં થયો છે. કરો એના ગ્લેમરસ ફોટોઝ પર ેક નજર
તસવીર સૌજન્ય- અદિતી ભાટિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
15 June, 2019 02:14 IST