સંજય દત્તમાન્યતા દત્ત સંજયની ત્રીજી પત્ની છે. સંજય દત્તે માન્યમા પહેલા રિયા પિલ્લાઈ(1998-2005) સાથે લગ્ન કર્યા હતા. સંજયની પહેલી પત્ની રીચા શર્મા હતી. જેનું 1996માં બ્રેઈન ટ્યુમરના કારણે અવસાન થઈ ગયું હતું. સંજય અને રીચાની ત્રિશલા નામની દીકરી પણ છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/here-is-the-list-of-top-10-bollywood-actresses-of-90s-9051
સિદ્ધાર્થ રૉય કપૂરવિદ્યા બાલન સાથે સિદ્ધાર્થ રૉય કપૂરે ત્રીજા લગ્ન કર્યા છે. સિદ્ધાર્થના પહેલા લગ્ન તેની બાળપણની મિત્ર આરતી બજાજ સાથે થયા હતા જ્યારે બીજા લગ્ન ટીવી પ્રોડ્યુસર કવિતા સાથે થયા હતા. બંનેથી તે અલગ થઈ ગયા છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/here-is-the-list-of-top-10-bollywood-actresses-of-90s-9051
અદનાન સામીસિંગર અને અભિનેતા અદનાના સામીએ 2010માં અફઘાનિસ્તાનની અભિનેત્રી રોયા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઝબેબા અને સદા સાથે પહેલા બે લગ્ન કર્યા હતા. જેની સાથે બાદમાં તેમણે છૂટાછેડા લીધા હતા.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/here-is-the-list-of-top-10-bollywood-actresses-of-90s-9051
કરણ સિંહ ગ્રોવર2016માં એક્ટર અને મોડેલ કરણ સિંહ ગ્રોવરે બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા. જે તેના શ્રદ્ધા નિગમ અને જેનિફર વિંગેટ બાદના ત્રીજા લગ્ન છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/here-is-the-list-of-top-10-bollywood-actresses-of-90s-9051
કબીર બેદીકબીર બેદીએ 70 વર્ષની ઉંમરમાં ચોથી વાર લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા. તેણે સૌથી પહેલા લગ્ન પ્રતિમા બેદી સાથે કર્યા હતા. તેને પૂજા બેદી અને સિદ્ધાર્થ એમ બે સંતાનો છે. સિદ્ધાર્થે આત્મહત્યા કરી હતી. કબીરના બીજા લગ્ન બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુઝેન સાથે થયા હતા. જે લાંબા ન ચાલ્યા.90ના દાયકાની રેડિયો પ્રેઝેન્ટર નિક્કી સાથે તેમણે લગ્ન કર્યા જે 2005 સુધી ચાલ્યા. જે બાદ તેમણે બ્રિટિશ મૂળની અભિનેત્રી અને મોડેલ પરવીર દુસાંજ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/here-is-the-list-of-top-10-bollywood-actresses-of-90s-9051
વિધુ વિનોદ ચોપરાફિલ્મકાર વિધુ વિનોદ ચોપરાએ પણ ત્રણ લગ્ન કર્યા છે. તેમણે રેણુ સલુજા અને શબનમ સુખદેવ સાથે છૂટાછેડા લીધા બાદ અનુપમા સાથે લગ્ન કર્યા છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/here-is-the-list-of-top-10-bollywood-actresses-of-90s-9051
નીલિમા અઝીમઅભિનેત્રી નીલિમા અઝીમે ત્રણ વાર લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા છે. શાહિદ કપૂર તેનો દીકરો છે. જે બાદ તેમણે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા. ઈશાન રાજેશ અને નીલિમાનો પુત્ર છે. નીલિમાએ ત્રીજા લગ્ન ઉસ્તાદ રઝા અલી ખાન સાથે કર્યા છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/here-is-the-list-of-top-10-bollywood-actresses-of-90s-9051
કિશોર કુમારકિશોર કુમારે કેટલા લગ્નો કર્યા છે તે વાત કોઈનાથી અજાણી નથી. કિશોર કુમારના પહેલા લગ્ન રૂમા ગુહા સાથે થયા હતા. જે બાદ તેમણે મધુબાલા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. મધુબાલાના નિધન બાદ કિશોર કુમારે યોગીતા બાલી અને 1980માં લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા હતા.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/here-is-the-list-of-top-10-bollywood-actresses-of-90s-9051
વિનોદ મહેરા70ના દાયકાના જાણીકા કલાકાર વિનોદ મહેરાએ પણ મીના, બીંદિયા ગોસ્વામી અને કિરણ એમ ત્રણ લગ્નો કર્યા છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/here-is-the-list-of-top-10-bollywood-actresses-of-90s-9051
લકી અલીગાયક લકી અલીના ત્રણ વાર લગ્ન થયા છે. પહેલા લગ્ન મેગન સાથે, બીજા ઈનાયા સાથે અને ત્રીજા કેટ હલામ સાથે થયા છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/here-is-the-list-of-top-10-bollywood-actresses-of-90s-9051
વી શાંતારામનજાણીતા ફિલ્મમેકર વી શાંતારામે ત્રણ લગ્ન કર્યા છે. તેમના પહેલા પત્નીનું નામ વિમલા હતું. બીજા પત્નીનું નામ જયશ્રી હતું જ્યારે ત્રીજી વાર અભિનેત્રી સંધ્યા સાથે લગ્ન કર્યા હતા.