Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે

અહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે

03 March, 2021 11:46 AM IST | Mumbai
Mumbai correspondent

અહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે

અહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે

અહાન શેટ્ટીનું પોસ્ટર લૉન્ચ કર્યું અક્ષયકુમારે


સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ ‘તડપ’નું પોસ્ટર અક્ષયકુમારે લૉન્ચ કર્યું છે. ૨૦૧૮માં આવેલી તેલુગુ હિટ ફિલ્મ ‘RX100’ની આ હિન્દી રીમેક છે જેને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા કામ કરી રહી છે જેને મિલન લુથરિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.

Tadap Poster



આ પોસ્ટર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘અહાન, તારા માટે આજે સૌથી મહત્ત્વનો દિવસ છે. મને હજી પણ યાદ છે મેં તારા પપ્પા સુનીલ શેટ્ટીની પહેલી ફિલ્મ ‘બલવાન’નું પોસ્ટર જોયું હતું અને આજે હું તારી ફિલ્મનું પોસ્ટર પ્રેઝન્ટ કરી રહ્યો છું. સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘તડપ’નું પોસ્ટર શૅર કરીને ખૂબ જ ખુશી અને ગર્વ થઈ રહ્યાં છે. આ ફિલ્મ ૨૪ સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2021 11:46 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK