સેકેન્ડ હેન્ડ મોબાઇલ ગ્રાહક થઈ જાઓ સાવચેત, તમારી સાથે પણ થઇ શકે છે આ...

Published: 6th December, 2020 19:54 IST | Shilpa Bhanushali
 • જો તમે પણ સેકેન્ડ હેન્ડ મોબાઇલ ખરીદો છો તો જરા થોભો. તમારી સાથે પણ કંઇક એવું થઈ શકે છે. સદર થાણા ક્ષેત્રના એક યુવકે પહેલા પોતાનો મોબાઇલ વેચી દીધો પછી મોબાઇલ ખોવાઇ જવાનો ખોટો રિપૉર્ટ પોલીસ સ્ટેશનમાં લખાવ્યો. લોકેશન ટ્રેસ કરીને જ્યારે પોલીસે મોબાઇલ ચલાવતા યુવકને પકડી પાડ્યો ત્યારે આખો મામલો સામે આવી ગયો.

  જો તમે પણ સેકેન્ડ હેન્ડ મોબાઇલ ખરીદો છો તો જરા થોભો. તમારી સાથે પણ કંઇક એવું થઈ શકે છે. સદર થાણા ક્ષેત્રના એક યુવકે પહેલા પોતાનો મોબાઇલ વેચી દીધો પછી મોબાઇલ ખોવાઇ જવાનો ખોટો રિપૉર્ટ પોલીસ સ્ટેશનમાં લખાવ્યો. લોકેશન ટ્રેસ કરીને જ્યારે પોલીસે મોબાઇલ ચલાવતા યુવકને પકડી પાડ્યો ત્યારે આખો મામલો સામે આવી ગયો.

  1/5
 • તે યુવકે મોબાઇલ ખરીદીના તેમજ અન્ય કાગળ પણ પોલીસને સોંપી દીધા. ત્યાર બાદ રિપોર્ટ લખાવનાર યુવકને જ્યારે થાણે લઈને પોલીસે પૂછપરછ કરી તો તેણે પોતાનો અપરાધ સ્વીકાર્યો.

  તે યુવકે મોબાઇલ ખરીદીના તેમજ અન્ય કાગળ પણ પોલીસને સોંપી દીધા. ત્યાર બાદ રિપોર્ટ લખાવનાર યુવકને જ્યારે થાણે લઈને પોલીસે પૂછપરછ કરી તો તેણે પોતાનો અપરાધ સ્વીકાર્યો.

  2/5
 • આ મામલે પોલીસે રાહતના શ્વાસ લીધા, પણ સેકેન્ડ હેન્ડ મોબાઇલ ખરીદનારા કે આનો કારોબાર કરનારાનાની ચિતા વધી ગઈ છે. કેટલાક એવા લોકો જેમણે સેકેન્ડ હેન્ડ મોબાઇલ ખરીદ્યો છે, હવે તેમને ડર છે કે આ મોબાઇલ ચોરીનો તો નથી ને...

  આ મામલે પોલીસે રાહતના શ્વાસ લીધા, પણ સેકેન્ડ હેન્ડ મોબાઇલ ખરીદનારા કે આનો કારોબાર કરનારાનાની ચિતા વધી ગઈ છે. કેટલાક એવા લોકો જેમણે સેકેન્ડ હેન્ડ મોબાઇલ ખરીદ્યો છે, હવે તેમને ડર છે કે આ મોબાઇલ ચોરીનો તો નથી ને...

  3/5
 • જણાવવાનું કે સદર તાણાના ગોબરસહી વિસ્તારના નિવાસી દીપૂ કુમારે 29 ઑક્ટોબરના પ્રાથમિક નોંધ કરાવી હતી. આમાં તેણે કહ્યું હતું કે તે લારી પરથી શાકભાજી ખરીદી રહ્યો હતો. ગંગા યાદવ ચોક નજીક બાઇકચાલકે તેનો મોબાઇલ ઝૂંટવી લીધો.

  જણાવવાનું કે સદર તાણાના ગોબરસહી વિસ્તારના નિવાસી દીપૂ કુમારે 29 ઑક્ટોબરના પ્રાથમિક નોંધ કરાવી હતી. આમાં તેણે કહ્યું હતું કે તે લારી પરથી શાકભાજી ખરીદી રહ્યો હતો. ગંગા યાદવ ચોક નજીક બાઇકચાલકે તેનો મોબાઇલ ઝૂંટવી લીધો.

  4/5
 • ત્યાર પછી જ્યારે તપાસ આગળ ચાલી તો આખી ઘટના સામે આવી. સીરી એસપી રાજેશ કુમારે જણાવ્યું કે મામલો અમે ધ્યાનમાં રાખ્યો છે. ખોટો પ્રાથમિક રિપૉર્ટ નોંધ કરાવનારા વિરુદ્ધ કાયદાકીય કાર્વાહી કરવામાં આવી રહી છે.

  ત્યાર પછી જ્યારે તપાસ આગળ ચાલી તો આખી ઘટના સામે આવી. સીરી એસપી રાજેશ કુમારે જણાવ્યું કે મામલો અમે ધ્યાનમાં રાખ્યો છે. ખોટો પ્રાથમિક રિપૉર્ટ નોંધ કરાવનારા વિરુદ્ધ કાયદાકીય કાર્વાહી કરવામાં આવી રહી છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

સેકેન્ડ હેન્ડ મોબાઇલ ખરીદ્યો છે તો થઈ જાઓ સાવચેત, હાલ મોબાઇલ ફોન દ્વારા કેટલાય પ્રકારના ફ્રૉડ કેસ સામે આવી રહ્યા છે જે તમને ચોંકાવી દેશે. તાજેતરમાં જ સેકેન્ડ હેન્ડ ફોન ખરીદ્યો છે તો તેના કાગળ પણ સાચવીને રાખજો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK