ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

Updated: Nov 16, 2019, 17:25 IST | Falguni Lakhani
  • ધીરૂભાઈ અંબાણી, કોકિલાબેન અંબાણી સાથે બંને પુત્ર અને પુત્રવધુની આ તસવીર રૅર છે.

    ધીરૂભાઈ અંબાણી, કોકિલાબેન અંબાણી સાથે બંને પુત્ર અને પુત્રવધુની આ તસવીર રૅર છે.

    1/20
  • અંબાણી પરિવારને દેશમાં તો શું દુનિયાભરમાં ઓળખાણની જરૂર નથી. જરા જુઓ યુવાન વયે કેવા લાગે છે નીતા,મુકેશ અને અનિલ અંબાણી.

    અંબાણી પરિવારને દેશમાં તો શું દુનિયાભરમાં ઓળખાણની જરૂર નથી. જરા જુઓ યુવાન વયે કેવા લાગે છે નીતા,મુકેશ અને અનિલ અંબાણી.

    2/20
  • આકાશ અને ઈશા સાથે નીતા અને મુકેશ અંબાણી.

    આકાશ અને ઈશા સાથે નીતા અને મુકેશ અંબાણી.

    3/20
  • હવે તાજેતરની તસવીર જુઓ. આ તસવીર આકાશના લગ્ન સમયની છે.

    હવે તાજેતરની તસવીર જુઓ. આ તસવીર આકાશના લગ્ન સમયની છે.

    4/20
  • યુવાન વયે મુકેશ અંબાણી.

    યુવાન વયે મુકેશ અંબાણી.

    5/20
  • દેશા બિઝનેસ ટાયકૂન હવે આવા દેખાય છે.

    દેશા બિઝનેસ ટાયકૂન હવે આવા દેખાય છે.

    6/20
  • જુઓ પહેલા કેવા દેખાતા હતા નીતા અંબાણી.

    જુઓ પહેલા કેવા દેખાતા હતા નીતા અંબાણી.

    7/20
  • અત્યારે તો નીતા અંબાણીનો રૂઆબ જ કાંઈક અલગ છે.

    અત્યારે તો નીતા અંબાણીનો રૂઆબ જ કાંઈક અલગ છે.

    8/20
  • જરા આ તસવીર જુઓ.ત્રણેય ભાઈ બહેન કેટલા અલગ લાગે છે.

    જરા આ તસવીર જુઓ.ત્રણેય ભાઈ બહેન કેટલા અલગ લાગે છે.

    9/20
  • આકાશ અંબાણી હવે એકદમ હેન્ડસમ હન્ક લાગે છે.

    આકાશ અંબાણી હવે એકદમ હેન્ડસમ હન્ક લાગે છે.

    10/20
  • તરૂણાવસ્થામાં આવા લાગતા હતા ઈશા અંબાણી.

    તરૂણાવસ્થામાં આવા લાગતા હતા ઈશા અંબાણી.

    11/20
  • અત્યારે તો ઈશા અંબાણી કોઈ સ્ટાઈલ દિવાથી દમ નથી.

    અત્યારે તો ઈશા અંબાણી કોઈ સ્ટાઈલ દિવાથી દમ નથી.

    12/20
  • અનંત અંબાણી પહેલા ઑવરવેઈટ હતા.

    અનંત અંબાણી પહેલા ઑવરવેઈટ હતા.

    13/20
  • અનંતે ખૂબ મહેનત કરી પોતાનો વજન ઘટાડ્યો.

    અનંતે ખૂબ મહેનત કરી પોતાનો વજન ઘટાડ્યો.

    14/20
  • ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીની જૂની તસવીર. (તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર)

    ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીની જૂની તસવીર.

    (તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર)

    15/20
  • હવે આવા દેખાય છે કોલિકાબેન અંબાણી.

    હવે આવા દેખાય છે કોલિકાબેન અંબાણી.

    16/20
  • આ જુઓ અનિલ અંબાણી યંગ એઈજમાં

    આ જુઓ અનિલ અંબાણી યંગ એઈજમાં

    17/20
  • હાલ અનિલ  અંબાણી આવા દેખાય છે.

    હાલ અનિલ  અંબાણી આવા દેખાય છે.

    18/20
  • અનિલ અંબાણીના પત્ની ટીના મુનિમ એક સમયના જાણીતા અભિનેત્રી હતા.જેઓ હવે આવા લાગે છે.

    અનિલ અંબાણીના પત્ની ટીના મુનિમ એક સમયના જાણીતા અભિનેત્રી હતા.જેઓ હવે આવા લાગે છે.

    19/20
  • જય અનમોલ અંબાણી જે અનિલ અંબાણીનો પુત્ર છે. હાલ તે રિલાયન્સ કેપિટલ લિમિટેડ કંપનીમાં કારોબારી સંચાલક (Executive Director) તરીકે કામ કરી રહ્યા છે.

    જય અનમોલ અંબાણી જે અનિલ અંબાણીનો પુત્ર છે. હાલ તે રિલાયન્સ કેપિટલ લિમિટેડ કંપનીમાં કારોબારી સંચાલક (Executive Director) તરીકે કામ કરી રહ્યા છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

અંબાણી પરિવાર..દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવાર..જાણો વર્ષો પહેલા કેવો લાગતો હતો આ પરિવાર અને હવે કેટલો બદલાઈ ગયો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK