ગણતંત્ર દિવસ 2019ઃરાજપથ પર જવાનોના દિલધડક કરતબ, જુઓ ફોટોઝ

Jan 26, 2019, 12:18 IST
  • રાજપથ પર રંગબેરંગી ઉજવણી બાદ ભારતીય સૈન્યના જવાનોએ દિલધડક પર્ફોમન્સ આપ્યા. આ સ્ટંટ સૌથી છેલ્લે કરાયો હતો, જેમાં 9 બાઈક પર 33 જાંબાઝ જવાનો સવાર હતા.

    રાજપથ પર રંગબેરંગી ઉજવણી બાદ ભારતીય સૈન્યના જવાનોએ દિલધડક પર્ફોમન્સ આપ્યા. આ સ્ટંટ સૌથી છેલ્લે કરાયો હતો, જેમાં 9 બાઈક પર 33 જાંબાઝ જવાનો સવાર હતા.

    1/9
  • રાજપથ પર મોટરસાઈકલ સ્ટંટ ટીમે પણ દાંત વચ્ચે આંગળી દબાવી દેવાય તેવા કરતબ બતાવ્યા.

    રાજપથ પર મોટરસાઈકલ સ્ટંટ ટીમે પણ દાંત વચ્ચે આંગળી દબાવી દેવાય તેવા કરતબ બતાવ્યા.

    2/9
  • બે બાઈક પર સવાર પાંચ જવાનો જ્યારે રાજપથ પરથી પસાર થયા ત્યારે તેમની હિંમત અને બેલેન્સને હાજર તમામ લોકોએ દાદ આપી હતી. 

    બે બાઈક પર સવાર પાંચ જવાનો જ્યારે રાજપથ પરથી પસાર થયા ત્યારે તેમની હિંમત અને બેલેન્સને હાજર તમામ લોકોએ દાદ આપી હતી. 

    3/9
  • એક જ બાઈક પર સવાર પાંચ જવાનો, જેમાં ત્રણ જવાનો સામે દુશ્મનને ટાર્ગેટ કરી રહ્યા છે. 

    એક જ બાઈક પર સવાર પાંચ જવાનો, જેમાં ત્રણ જવાનો સામે દુશ્મનને ટાર્ગેટ કરી રહ્યા છે. 

    4/9
  • જીવ તાળવે ચોંટી જાય તેવા સ્ટંટ કરી રહેલા જવાનો. 

    જીવ તાળવે ચોંટી જાય તેવા સ્ટંટ કરી રહેલા જવાનો. 

    5/9
  • ભારત યોગ ગુરુ છે. રાજપથ પર જવાનોના કરતબ દરમિયાન પણ યોગમુદ્રાઓ જોવા મળી. બાઈક પર બેલેન્સ કરી યોગ કરી રહેલા જાંબાઝ જવાન 

    ભારત યોગ ગુરુ છે. રાજપથ પર જવાનોના કરતબ દરમિયાન પણ યોગમુદ્રાઓ જોવા મળી. બાઈક પર બેલેન્સ કરી યોગ કરી રહેલા જાંબાઝ જવાન 

    6/9
  • બાઈકથી લગભગ 5 ફૂટ ઉપર સીડી પર બેલેન્સ કરીને રાષ્ટ્રપતિને સેલ્યુટ કરી રહેલા જવાન. 

    બાઈકથી લગભગ 5 ફૂટ ઉપર સીડી પર બેલેન્સ કરીને રાષ્ટ્રપતિને સેલ્યુટ કરી રહેલા જવાન. 

    7/9
  • નારીશક્તિએ પણ રાજપથ પર બતાવી તાકાત 

    નારીશક્તિએ પણ રાજપથ પર બતાવી તાકાત 

    8/9
  • રાજપથ પર આ વખતે મહિલા જવાનોએ પણ પોતાનો દમ બતાવ્યો. રાષ્ટ્રપતિને સેલ્યુટ કરી રહેલા કેપ્ટન  શિખા સુરભી

    રાજપથ પર આ વખતે મહિલા જવાનોએ પણ પોતાનો દમ બતાવ્યો. રાષ્ટ્રપતિને સેલ્યુટ કરી રહેલા કેપ્ટન  શિખા સુરભી

    9/9
  • loading...

ફોટોઝ વિશે

ગણતંત્ર દિવસની રાજપથ પર રંગબેરંગી ઉજવણી થઈ. સૈન્ય શક્તિ પ્રદર્શન અને દરેક રાજ્યના ટેબ્લો બાદ જવાનોએ પોતાની તાકાત બતાવી. સૈન્યના જવાનોએ બાઈક પર જુદા જુદા કરતબ કરીને હાજર લોકોના મન મોહી લીધા. (તસવીર સૌજન્યઃદૂરદર્શન)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK