રાજસ્થાન: બે સગા ભાઇ બન્યા દુલ્હા, એક દુલ્હન સાથે તો બીજો લાશ સાથે, જાણો કેમ?

Published: 13th December, 2020 18:18 IST | Shilpa Bhanushali
 • બાઇક આગળ ઊભી રાખી થોભાવી કાર, પછી મારી ગોળી મળતી માહિતી પ્રમાણે, ઝુંઝુનૂના બન્ને ભાઇના જાન નીમકાથાનાના હેમરાજપુરા ગામડામાં આવી હતી. શુક્રવારે રાતે અહીં બે સગી બહેનો સાથે બન્ને ભાઇઓએ લગ્ન કર્યા. સવારે બન્ને જુદી જુદી કારમાં દુલ્હનોને લઈને પાછા જઈ રહ્યા હતા.

  બાઇક આગળ ઊભી રાખી થોભાવી કાર, પછી મારી ગોળી
  મળતી માહિતી પ્રમાણે, ઝુંઝુનૂના બન્ને ભાઇના જાન નીમકાથાનાના હેમરાજપુરા ગામડામાં આવી હતી. શુક્રવારે રાતે અહીં બે સગી બહેનો સાથે બન્ને ભાઇઓએ લગ્ન કર્યા. સવારે બન્ને જુદી જુદી કારમાં દુલ્હનોને લઈને પાછા જઈ રહ્યા હતા.

  1/5
 • સ્ટેટ હાઇવે પર કાર આવતા જ બાઇક પર જતાં ત્રણ યુવકોએ એક કારનો પીછો કરવાનું શરૂ કરી દીધું. બે વાર ઓવરટેક પણ કર્યું, પણ ચાલકે કાર ન અટકાવી. ત્યાર પછી બદમાશોએ કારની આગળ બાઇક ઊભી રાખી. કાર થોભતા જ એક બદમાશે સામેથી દેશી કટ્ટાથી બે ફાયર કર્યા. આમાં એક ગોળી દુલ્હા સંજૂના કાનને ઇજાગ્રસ્ત કરીને નીકળી ગઈ. તે દુલ્હન કોમલને પણ મારતી ગઇ। ઘટનાને અંજામ આપ્યા પછી ત્રણેય યુવકો ઘટનાસ્થળેથી ભાગી ગયા.

  સ્ટેટ હાઇવે પર કાર આવતા જ બાઇક પર જતાં ત્રણ યુવકોએ એક કારનો પીછો કરવાનું શરૂ કરી દીધું. બે વાર ઓવરટેક પણ કર્યું, પણ ચાલકે કાર ન અટકાવી. ત્યાર પછી બદમાશોએ કારની આગળ બાઇક ઊભી રાખી. કાર થોભતા જ એક બદમાશે સામેથી દેશી કટ્ટાથી બે ફાયર કર્યા. આમાં એક ગોળી દુલ્હા સંજૂના કાનને ઇજાગ્રસ્ત કરીને નીકળી ગઈ. તે દુલ્હન કોમલને પણ મારતી ગઇ। ઘટનાને અંજામ આપ્યા પછી ત્રણેય યુવકો ઘટનાસ્થળેથી ભાગી ગયા.

  2/5
 • ઘટના સ્થળે પોલીસ પહોંચી તો બદમાશોની ખબર પડી ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. આસપાસના લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે ઇન્દ્રાજ ગુર્જર અને કાલૂ સૈની નામના બે યુવકોના એક અન્ય દુલ્હા પર હુમલો કર્યો છે. પોલીસને ખબર પડી કે બદમાશ બારાંધૂણી મંદિર વિસ્તારમાં છૂપાયેલા છે. ત્યાર પછી થાણાપ્રબારી નરેન્દ્ર પોલીસ ફોર્સ સાથે આરોપીએની ધરપકડ કરવા પહોંચી ગઈ. આ દરમિયાન બદમાશોએ ફાયરિંગ કરી, આમાં નરેન્દ્ર સિંહ બચી ગયા. જવાબી કાર્યવાહીમાં બદમાશ ઇન્દ્રાજ ગુર્જરના પગમાં ગોળી વાગી. તો કાલૂને પણ પોલીસે પકડી પાડ્યો. જ્યારે ત્રીજો આરોપી હજી ફરાર છે. સ્થિતિ ગંભીર હોવાતી પોલીસે દુલ્હા દુલ્હન અને બદમાશને જયપુર રેફર કરી દીધું.

  ઘટના સ્થળે પોલીસ પહોંચી તો બદમાશોની ખબર પડી
  ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. આસપાસના લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે ઇન્દ્રાજ ગુર્જર અને કાલૂ સૈની નામના બે યુવકોના એક અન્ય દુલ્હા પર હુમલો કર્યો છે. પોલીસને ખબર પડી કે બદમાશ બારાંધૂણી મંદિર વિસ્તારમાં છૂપાયેલા છે. ત્યાર પછી થાણાપ્રબારી નરેન્દ્ર પોલીસ ફોર્સ સાથે આરોપીએની ધરપકડ કરવા પહોંચી ગઈ. આ દરમિયાન બદમાશોએ ફાયરિંગ કરી, આમાં નરેન્દ્ર સિંહ બચી ગયા. જવાબી કાર્યવાહીમાં બદમાશ ઇન્દ્રાજ ગુર્જરના પગમાં ગોળી વાગી. તો કાલૂને પણ પોલીસે પકડી પાડ્યો. જ્યારે ત્રીજો આરોપી હજી ફરાર છે. સ્થિતિ ગંભીર હોવાતી પોલીસે દુલ્હા દુલ્હન અને બદમાશને જયપુર રેફર કરી દીધું.

  3/5
 • આ કારણસર દુલ્હા પર કર્યો હુમલો શરૂઆતની તપાસમાં ખબર પડી કે હુમલાખોરોમાંથી એક દુલ્હનને એકતરફી પ્રેમ કરતો હતો. તેના લગ્નને લઈને છોકરીના પરિવારવાળાને ધમકાવી ચૂક્યો હતો. જ્યારે તેની ધમકીઓની કોઇ અસર ન થઈ તો તેણે દુલ્હાને મારી નાખવાનો નિર્ણય લીધો. આ માટે તેણે પોતાના બન્ને સાથીઓની સાથે અધરસ્તે કાર અટકાવી અને તેમાં સવાર દુલ્હાને દેશી કટ્ટાથી બે ફાયર કરી.

  આ કારણસર દુલ્હા પર કર્યો હુમલો
  શરૂઆતની તપાસમાં ખબર પડી કે હુમલાખોરોમાંથી એક દુલ્હનને એકતરફી પ્રેમ કરતો હતો. તેના લગ્નને લઈને છોકરીના પરિવારવાળાને ધમકાવી ચૂક્યો હતો. જ્યારે તેની ધમકીઓની કોઇ અસર ન થઈ તો તેણે દુલ્હાને મારી નાખવાનો નિર્ણય લીધો. આ માટે તેણે પોતાના બન્ને સાથીઓની સાથે અધરસ્તે કાર અટકાવી અને તેમાં સવાર દુલ્હાને દેશી કટ્ટાથી બે ફાયર કરી.

  4/5
 • હાલ એ સ્પષ્ટ નથી કે હુમલોખોરોમાં તે યુવક કોણ છે. પોલીસે જણાવ્યું કે હુમલાકોર બદમાશ દુલ્હનના ગામ હેમરાજપુરા નજીકના ગામના છે. વિદાઇના સમયથી જ તે કારનો પીછો કરી રહ્યા હતા. શરૂઆતમાં લૂટ માટે આ ગોળીબાર કરવાની વાત સામે આવી હતી. કારણકે કારમાં વિદાઇ સયમે આપવામાં આવેલા પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા.

  હાલ એ સ્પષ્ટ નથી કે હુમલોખોરોમાં તે યુવક કોણ છે. પોલીસે જણાવ્યું કે હુમલાકોર બદમાશ દુલ્હનના ગામ હેમરાજપુરા નજીકના ગામના છે. વિદાઇના સમયથી જ તે કારનો પીછો કરી રહ્યા હતા. શરૂઆતમાં લૂટ માટે આ ગોળીબાર કરવાની વાત સામે આવી હતી. કારણકે કારમાં વિદાઇ સયમે આપવામાં આવેલા પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

રાજસ્થાનમાં એકતરફી પ્રેમમાં ત્રણ યુવકોએ ફિલ્મી અંદાજમાં ઘટનાને અંજામ આપ્યો. દુલ્હનની વિદાઇ કરીને લઈ આવતા દુલ્હાની કાર પર ફાઇરિંગ કરતા હુમલો કર્યો. ઘટનામાં એક ગોળી દુલ્હાના કાન નજીકથી નીકળી જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તો દુલ્હનને પણ લાગ્યું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK