PM મોદીના આ ફોટોઝ જોઈને તમને પણ ફરવા જવાની થશે ઈચ્છા

Published: May 30, 2019, 13:02 IST | Bhavin
  • નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કાશ્મીરની મુલાકાત લીધી હતી. કામની સાથે સાથે પીએમ મોદીએ કાશ્મીરના વાતાવરણનો આનંદ પણ ઉઠાવ્યો હતો.

    નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કાશ્મીરની મુલાકાત લીધી હતી. કામની સાથે સાથે પીએમ મોદીએ કાશ્મીરના વાતાવરણનો આનંદ પણ ઉઠાવ્યો હતો.

    1/17
  • પીએમ મોદીનો આ ફોટો ઉત્તરાખંડની મુલાકાત દરમિયાનનો છે. ભાગીરથી નદીના કિનારે પીએમ મોદીએ ફોટો પડાવ્યો હતો.

    પીએમ મોદીનો આ ફોટો ઉત્તરાખંડની મુલાકાત દરમિયાનનો છે. ભાગીરથી નદીના કિનારે પીએમ મોદીએ ફોટો પડાવ્યો હતો.

    2/17
  • નરેન્દ્ર મોદી જુદા જુદા મંદિરોની મુલાકાત પણ લીધા કરે છે. તાજેતરમાં જ ચૂંટણી પત્યા પછી તેઓ કેદારનાથના દર્શને ગયા હતા.

    નરેન્દ્ર મોદી જુદા જુદા મંદિરોની મુલાકાત પણ લીધા કરે છે. તાજેતરમાં જ ચૂંટણી પત્યા પછી તેઓ કેદારનાથના દર્શને ગયા હતા.

    3/17
  • નરેન્દ્ર મોદીએ ગંગટોકની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વહેલી સવારે કુદરતના સાંનિધ્યમાં છાપુ વાંચવાની મજા માણી હતી.

    નરેન્દ્ર મોદીએ ગંગટોકની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વહેલી સવારે કુદરતના સાંનિધ્યમાં છાપુ વાંચવાની મજા માણી હતી.

    4/17
  • ચાંગી નેવલ બેઝ અને INS સાતપુરાની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી. નેવીના ક્રૂની જેમણે તેમણે પણ કેપ પહેરીને ફોટો પડાવ્યો હતો.

    ચાંગી નેવલ બેઝ અને INS સાતપુરાની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી. નેવીના ક્રૂની જેમણે તેમણે પણ કેપ પહેરીને ફોટો પડાવ્યો હતો.

    5/17
  • છે ને પરફેક્ટ સેલ્ફી પોઝ ? પીએમ મોદીએ  આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'A blessed morning at Muktinath in Nepal. A wonderful mix of spirituality and serenity.'

    છે ને પરફેક્ટ સેલ્ફી પોઝ ? પીએમ મોદીએ  આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'A blessed morning at Muktinath in Nepal. A wonderful mix of spirituality and serenity.'

    6/17
  • ઓરોવિલેમાં પીએમ મોદીએ આઈકોનિક માત્રી મંદિર પાસે ફોટો પડાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ દેશમાં વિશ્વના મહાન ધર્મોની શરૂઆત થઈ છે. જે લોકોને ધાર્મિક માર્ગે ચાલવા પ્રેરણા આપે છે.  

    ઓરોવિલેમાં પીએમ મોદીએ આઈકોનિક માત્રી મંદિર પાસે ફોટો પડાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ દેશમાં વિશ્વના મહાન ધર્મોની શરૂઆત થઈ છે. જે લોકોને ધાર્મિક માર્ગે ચાલવા પ્રેરણા આપે છે.

     

    7/17
  • પીએમ મોદી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હિમવર્ષાનો આનંદ માણ્યો હતો.

    પીએમ મોદી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હિમવર્ષાનો આનંદ માણ્યો હતો.

    8/17
  • નરેન્દ્ર મોદી મિનિમાલિઝમનો ઉપયોગ કરવાનું પણ જામએ છે. મ્યાનમારમાં પ્રાચીન જગ્યા બાગાનની મુલાકાત લઈ રહેલા પીએમ મોદી

    નરેન્દ્ર મોદી મિનિમાલિઝમનો ઉપયોગ કરવાનું પણ જામએ છે. મ્યાનમારમાં પ્રાચીન જગ્યા બાગાનની મુલાકાત લઈ રહેલા પીએમ મોદી

    9/17
  • સામાન્ય લોકોની જેમ પીએમ મોદીને પણ બોટ રાઈડ કરવી ગમે છે. વારાણસીમાં પીએમ મોદીએ ઈબોટમાં ગંગામાં મુસાફરી કરી હતી.

    સામાન્ય લોકોની જેમ પીએમ મોદીને પણ બોટ રાઈડ કરવી ગમે છે. વારાણસીમાં પીએમ મોદીએ ઈબોટમાં ગંગામાં મુસાફરી કરી હતી.

    10/17
  • પીએમ મોદીની સૌથી સારી વાત એ છે કે તેમને સારા કપડા પહેરવા ગમે છે. આ ફોટમાં પીએમ મોદી રોયલ બ્લુ કલરના કુર્તા અને લાઈટ બ્લુ જેકેટમાં દેખાઈ રહ્યા છે.

    પીએમ મોદીની સૌથી સારી વાત એ છે કે તેમને સારા કપડા પહેરવા ગમે છે. આ ફોટમાં પીએમ મોદી રોયલ બ્લુ કલરના કુર્તા અને લાઈટ બ્લુ જેકેટમાં દેખાઈ રહ્યા છે.

    11/17
  • નેધરલેન્ડની મુલાકાત દરમિયાન સાઈકલ ચલાવી રહેલા પીએમ મોદી. નેધરલેન્ડના વડાપ્રધાને તેમને સાઈકલ ગિફ્ટ કરી હતી.

    નેધરલેન્ડની મુલાકાત દરમિયાન સાઈકલ ચલાવી રહેલા પીએમ મોદી. નેધરલેન્ડના વડાપ્રધાને તેમને સાઈકલ ગિફ્ટ કરી હતી.

    12/17
  • જાપાનના ફુજીમાં બીચ પર ટહેલ રહેલા પીએમ મોદી. આ ફોટો સાથે પીએ મોદીએ કેપ્શન આપ્યું હતું,'The ocean...vast, endless and majestic'

    જાપાનના ફુજીમાં બીચ પર ટહેલ રહેલા પીએમ મોદી. આ ફોટો સાથે પીએ મોદીએ કેપ્શન આપ્યું હતું,'The ocean...vast, endless and majestic'

    13/17
  • નયા રાયપુરમાં જંગલ સફારી દરમિયાન નંદન વનમાં ફોટોગ્રાફી કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    નયા રાયપુરમાં જંગલ સફારી દરમિયાન નંદન વનમાં ફોટોગ્રાફી કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    14/17
  • મસૂરી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સ્મૃતિ લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી.

    મસૂરી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સ્મૃતિ લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી.

    15/17
  • નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરની મુલાકાત દરમિયાન લિંગરાજ ટેમ્પલમાં દર્શન કર્યા હતા. આ ફોટો સાથે તેમણે લખ્યું,'The magnificence of the Temple and Temple Complex leaves a lasting impression on the mind.'

    નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરની મુલાકાત દરમિયાન લિંગરાજ ટેમ્પલમાં દર્શન કર્યા હતા. આ ફોટો સાથે તેમણે લખ્યું,'The magnificence of the Temple and Temple Complex leaves a lasting impression on the mind.'

    16/17
  • ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે સ્થાનિક લોકો સાથે વાતો કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદી 

    ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે સ્થાનિક લોકો સાથે વાતો કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદી 

    17/17
  • loading...

ફોટોઝ વિશે

નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે બીજી વખત વડાપ્રધાન પદની શપથ લઈ રહ્યા છે. વડાપ્રધાન તરીકેની પહેલી ટર્મમાં નરેન્દ્ર મોદીએ ઘણા દેશોના પ્રવાસ કર્યા છે. આ પ્રવાસ દરમિયાનની તેમની તસવીરો તમને પણ ફરવા માટે મોટિવેશન આપશે (Image Courtesy : Narendra Modi's Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK