વડાપ્રધાન મોદીનો માલદીવ પ્રવાસ, જુઓ તસવીરો

Jun 08, 2019, 20:33 IST
  • નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પહેલો વિદેશ પ્રવાસ જતાં પહેલા કેરળ ખાતે પહોંચ્યા હતા. જ્યા કેરળના ગવર્નર પી. સથાશિવમે તેમનું સ્વાગત કર્યું હતું.

    નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પહેલો વિદેશ પ્રવાસ જતાં પહેલા કેરળ ખાતે પહોંચ્યા હતા. જ્યા કેરળના ગવર્નર પી. સથાશિવમે તેમનું સ્વાગત કર્યું હતું.

    1/9
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેરળના ગવર્નર સાશિવમ, રાજ્ય મંત્રી કદકમંપલ્લી અને ભાજપના સીનિયર મંત્રીઓ સાથે ભગવાન કૃષ્ણના ગુરૂવયુર મંદિરે વિશેષ પુજા કરી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેરળના ગવર્નર સાશિવમ, રાજ્ય મંત્રી કદકમંપલ્લી અને ભાજપના સીનિયર મંત્રીઓ સાથે ભગવાન કૃષ્ણના ગુરૂવયુર મંદિરે વિશેષ પુજા કરી હતી.

    2/9
  • કેરળનો પ્રવાસ પુરો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ એરપોર્ટ ખાતે પહોંચ્યા તે સમયની તસવીર.

    કેરળનો પ્રવાસ પુરો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ એરપોર્ટ ખાતે પહોંચ્યા તે સમયની તસવીર.

    3/9
  • માલદીવ એરપોર્ટ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગોર્ડ ઓનરથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

    માલદીવ એરપોર્ટ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગોર્ડ ઓનરથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

    4/9
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ પહોંચ્યા બાદ એરપોર્ટ પર નાની બાળાએ તેમનું સ્વાગત કર્યું હતું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ પહોંચ્યા બાદ એરપોર્ટ પર નાની બાળાએ તેમનું સ્વાગત કર્યું હતું.

    5/9
  • PM મોદીનું માલદીવના માલદીવના પ્રેસીડેન્ટ ઇબ્રાહિમ મોહમેદ સોલીહે સ્વાગત કર્યું હતું.

    PM મોદીનું માલદીવના માલદીવના પ્રેસીડેન્ટ ઇબ્રાહિમ મોહમેદ સોલીહે સ્વાગત કર્યું હતું.

    6/9
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ પહોંચ્યા બાદ ત્યાના પ્રેસીડેન્ટ ઇબ્રાહિમ મોહમેદ સોલીહ સાથે મુલાકાત કરી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ પહોંચ્યા બાદ ત્યાના પ્રેસીડેન્ટ ઇબ્રાહિમ મોહમેદ સોલીહ સાથે મુલાકાત કરી હતી.

    7/9
  • માલદીવ પહોંચ્યા બાદ પ્રેસીડેન્ટ ઇબ્રાહિમ મોહમેદ સોલીહ તથા તેમની કેબિનેટ સભ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારતના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.

    માલદીવ પહોંચ્યા બાદ પ્રેસીડેન્ટ ઇબ્રાહિમ મોહમેદ સોલીહ તથા તેમની કેબિનેટ સભ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારતના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.

    8/9
  • કેરળના ત્રિસુર પહોચીને કેરળના પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મોદી દ્વારા કરાયેલી પૂજામાં વિશેષ કમળના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    કેરળના ત્રિસુર પહોચીને કેરળના પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મોદી દ્વારા કરાયેલી પૂજામાં વિશેષ કમળના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન મોદી તેમના પહેલા વિદેશ પ્રવાસે માલદીવ પહોંચ્યા. આ દરમિયાન તેમને માલદીવનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ આપવામાં આવ્યું. જુઓ તેમનો આ પ્રવાસ તસવીરોમાં

તસવીર સૌજન્યઃ PTI

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK