Nisarga Cyclone: મહારાષ્ટ્રની મુલાકાતે આવનારા વાવાઝોડા પહેલાં મુંબઇનો આ છે નજારો

Updated: Jun 03, 2020, 10:50 IST | Chirantana Bhatt
  • મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ મિકેનિઝમ સાબદું થયું છે તે આપણે જાણીએ છીએ. મંગળવારે સાંજે મુંબઇની સ્કાયલાઇન આવી દેખાતી હતી.આજે બપોર સુધીમાં નિસર્ગ મુંબઇ તરફ વધશે તેવી વકી છે.

    મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ મિકેનિઝમ સાબદું થયું છે તે આપણે જાણીએ છીએ. મંગળવારે સાંજે મુંબઇની સ્કાયલાઇન આવી દેખાતી હતી.આજે બપોર સુધીમાં નિસર્ગ મુંબઇ તરફ વધશે તેવી વકી છે.

    1/19
  • મહારાષ્ટ્રનાં CMઉદ્ધવ ઠાકરેએ લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી છે. ગઇકાલે વડાપ્રધાને ઉદ્ધવ ઠાકરે અને વિજય રૂપાણી એમ બંન્ને રાજ્યોનાં CM સાથે વાત કરી હતી. જો કે વાવાઝોડું ગુજરાતમાં નથી ત્રાટકવાનું પણ ભારે વરસાદની આગાહી તો ત્યાં પણ છે.

    મહારાષ્ટ્રનાં CMઉદ્ધવ ઠાકરેએ લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી છે. ગઇકાલે વડાપ્રધાને ઉદ્ધવ ઠાકરે અને વિજય રૂપાણી એમ બંન્ને રાજ્યોનાં CM સાથે વાત કરી હતી. જો કે વાવાઝોડું ગુજરાતમાં નથી ત્રાટકવાનું પણ ભારે વરસાદની આગાહી તો ત્યાં પણ છે.

    2/19
  • ખાર દાંડા કોલીવાડા પાસે માછી મારો બધું ખાલી કરવાની તજવીજ કરી રહ્યા છે. નેવીની પાંચ ફ્લ્ડ્ઝ ટીમ મુંબઇ માટે તૈયાર છે.

    ખાર દાંડા કોલીવાડા પાસે માછી મારો બધું ખાલી કરવાની તજવીજ કરી રહ્યા છે. નેવીની પાંચ ફ્લ્ડ્ઝ ટીમ મુંબઇ માટે તૈયાર છે.

    3/19
  • મુંબઇ ગુજરાતનાં દરિયા કાંઠાના રાજ્યોને રેડ એલર્ટ પર મુકાયા છે અને આખા મહારાષ્ટ્રમાં તો NDRFની 20 ટીમ્સ તૈનાત છે.

    મુંબઇ ગુજરાતનાં દરિયા કાંઠાના રાજ્યોને રેડ એલર્ટ પર મુકાયા છે અને આખા મહારાષ્ટ્રમાં તો NDRFની 20 ટીમ્સ તૈનાત છે.

    4/19
  • જ્યાં પુરની શક્યતા છે તે વિસ્તારોમાં જરૂરી પગલાં લેવાયા છે. ગિરગાંવ ચોપાટીની આ તસવીરમાં ફાયર બ્રિગેડની રિસ્પોન્સ ડ્રિલ કરાઇ હતી.

    જ્યાં પુરની શક્યતા છે તે વિસ્તારોમાં જરૂરી પગલાં લેવાયા છે. ગિરગાંવ ચોપાટીની આ તસવીરમાં ફાયર બ્રિગેડની રિસ્પોન્સ ડ્રિલ કરાઇ હતી.

    5/19
  • MMRDA ગ્રાઉન્ડ્ઝમાં જ્યાં કોરોનાવાઇરસ સંક્રમિત દર્દીઓ માટે હૉસ્પિટલની હંગામી ફેસેલિટી ખડી કરાઇ હતી ત્યાંથી તેમને સલામત સ્થળે શિફ્ટ કરાઇ રહ્યા છે.

    MMRDA ગ્રાઉન્ડ્ઝમાં જ્યાં કોરોનાવાઇરસ સંક્રમિત દર્દીઓ માટે હૉસ્પિટલની હંગામી ફેસેલિટી ખડી કરાઇ હતી ત્યાંથી તેમને સલામત સ્થળે શિફ્ટ કરાઇ રહ્યા છે.

    6/19
  • મુંબઇનાં પોલીસ કમિશનર પરમબિર સિંઘે લોકોને દરિયા કાંઠે જવા પ્રતિબંધિત કર્યા છે.

    મુંબઇનાં પોલીસ કમિશનર પરમબિર સિંઘે લોકોને દરિયા કાંઠે જવા પ્રતિબંધિત કર્યા છે.

    7/19
  • મુંબઇમાં સાઇક્લોનની ભારે અસર થશે તેવી આગાહી છે. આજે બપોરે મુંબઇથી 94 કિલોમિટર દૂર દક્ષિણ તરફ અલીબાગના કિનારા પર નિસર્ગ વાવાઝોડું ટકરાશે.

    મુંબઇમાં સાઇક્લોનની ભારે અસર થશે તેવી આગાહી છે. આજે બપોરે મુંબઇથી 94 કિલોમિટર દૂર દક્ષિણ તરફ અલીબાગના કિનારા પર નિસર્ગ વાવાઝોડું ટકરાશે.

    8/19
  • આજે મુંબઇ એરપોર્ટ પરથી માત્રને માત્ર 19 ફ્લાઇટ્સની આવનજાવન રહેશે. 11 ઉપડશે અને 8 લેન્ડ થશે બાકી બધી મુવમેન્ટ સીમિત કરી દેવાઇ છે.

    આજે મુંબઇ એરપોર્ટ પરથી માત્રને માત્ર 19 ફ્લાઇટ્સની આવનજાવન રહેશે. 11 ઉપડશે અને 8 લેન્ડ થશે બાકી બધી મુવમેન્ટ સીમિત કરી દેવાઇ છે.

    9/19
  •  બાન્દ્રા ગણેશ નગરનાં રહેવાસીઓ પણ તોફાન સામેનું રક્ષણ તૈયાર કરી રહ્યાં છે.

     બાન્દ્રા ગણેશ નગરનાં રહેવાસીઓ પણ તોફાન સામેનું રક્ષણ તૈયાર કરી રહ્યાં છે.

    10/19
  •  થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગમાં ભારે વરસાદની આગાહી છે. બાંન્દ્રા બેન્ડસ્ટેન્ડનો નજારો.

     થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગમાં ભારે વરસાદની આગાહી છે. બાંન્દ્રા બેન્ડસ્ટેન્ડનો નજારો.

    11/19
  • કોરોનાવાઇરસનાં દર્દીઓની સારવારમાં અવરોધ ન આવે એ માટે પણ તંત્ર સતત કામ કરી રહ્યું છે. જુઓ ધોધમાર વરસાદનો નજારો.

    કોરોનાવાઇરસનાં દર્દીઓની સારવારમાં અવરોધ ન આવે એ માટે પણ તંત્ર સતત કામ કરી રહ્યું છે. જુઓ ધોધમાર વરસાદનો નજારો.

    12/19
  •  દર્દીઓનાં સ્થળાંતર મોટી સંખ્યામાં કરાયા છે. આખા મુંબઇમાં વરસાદ પડ્યો છે, આ કાલબાદેવીની તસવીર છે.

     દર્દીઓનાં સ્થળાંતર મોટી સંખ્યામાં કરાયા છે. આખા મુંબઇમાં વરસાદ પડ્યો છે, આ કાલબાદેવીની તસવીર છે.

    13/19
  •  રાયગઢમાં 19000 લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે. આ ગિરગાંવ ચોપાટીની તસવીર છે.

     રાયગઢમાં 19000 લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે. આ ગિરગાંવ ચોપાટીની તસવીર છે.

    14/19
  •  મુખ્યમંત્રીએ ટ્વિટર પરથી જાહેરાત કરી હતી કે નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

     મુખ્યમંત્રીએ ટ્વિટર પરથી જાહેરાત કરી હતી કે નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

    15/19
  •  મંત્રાલયમાં કંન્ટ્રોલ રૂમ સેટ કરાયો છે જે નેવી, એરફોર્સની સાથે IMDની સૂચના અનુસાર કાર્યરત રહેશે.

     મંત્રાલયમાં કંન્ટ્રોલ રૂમ સેટ કરાયો છે જે નેવી, એરફોર્સની સાથે IMDની સૂચના અનુસાર કાર્યરત રહેશે.

    16/19
  •  શહેર પર કાળા વાદળો સતત ઝળુંબાઇ રહ્યાં છે.

     શહેર પર કાળા વાદળો સતત ઝળુંબાઇ રહ્યાં છે.

    17/19
  •  ફાયર બ્રિગેડનાં સિનિયર અધિકારી ગીરગાંવ ચોપાટી પર વ્યવસ્થાઓ ચકાસી રહ્યા છે.

     ફાયર બ્રિગેડનાં સિનિયર અધિકારી ગીરગાંવ ચોપાટી પર વ્યવસ્થાઓ ચકાસી રહ્યા છે.

    18/19
  • શહેર સાબદું છે અને વાવાઝોડું તૈયાર છે, તમે સૌ સલામત રહે જો તેવી શુભેચ્છા.

    શહેર સાબદું છે અને વાવાઝોડું તૈયાર છે, તમે સૌ સલામત રહે જો તેવી શુભેચ્છા.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રમાં પોતાનો પ્રકોપ દર્શાવવાનું છે ત્યારે તસવીરમાં જોઇએ તેનો નજારો. બપોર પછી તે મહારાષ્ટ્રમાં દેખા દેશે તેવી વાત છે. સતત હવામાન ખાતું તેની કામગીરી કરી રહ્યું છે. ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનો પ્રભાવ વર્તાશે એમ IMD દ્વારા જણાવાયું છે. 

(તસવીરો મિડ-ડે ફોટોગ્રાફર્સ - નિમેશ દવે, પ્રદીપ ધીવર, બિપીન કોકાટે, અતુલ કાંબલે, સઇદ સમીર અબેદી, શાદાબ ખાન)

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK