સાંજે 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Apr 18, 2019, 20:09 IST | Vikas Kalal
 • દેશમાં લોકસભાની 95 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી. આજે પંશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ-કાશ્મીર સહિત કુલ 12 રાજ્યોની 95 સીટો પર મતદાન થયું હતું જેમા સાજે 5 વાગ્યા સુધીમાં કુલ 61. 12 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં આ વર્ષે મતદાનમાં ભારે વધારો જોવા મળ્યો છે.

  દેશમાં લોકસભાની 95 સીટો માટે ચૂંટણી યોજાઈ હતી. આજે પંશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ-કાશ્મીર સહિત કુલ 12 રાજ્યોની 95 સીટો પર મતદાન થયું હતું જેમા સાજે 5 વાગ્યા સુધીમાં કુલ 61. 12 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં આ વર્ષે મતદાનમાં ભારે વધારો જોવા મળ્યો છે.

  1/10
 • 2 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ગઢ મનાતા ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રેલી કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુરુવારે ગુજરાતના ભુજમાં રેલીનું આયોજન થયું હતુ જેમા મોદી સરકારના GST અને નોટબંધી સામે પ્રશ્નો કર્યા હતા.

  2 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ગઢ મનાતા ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રેલી કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુરુવારે ગુજરાતના ભુજમાં રેલીનું આયોજન થયું હતુ જેમા મોદી સરકારના GST અને નોટબંધી સામે પ્રશ્નો કર્યા હતા.

  2/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધારિત ફિલ્મ આજે ચૂંટણી પંચ દ્વારા જોવામાં આવી છે. જો કે ફિલ્મને લઈને ચૂંટણી પંચ દ્વારા કોઈ વાત કરવામાં આવી નથી. ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. જો કે રિલાઝના એક દિવસ પહેલા જ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ન પતે ત્યા સુધી બૅન મુકાયો છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધારિત ફિલ્મ આજે ચૂંટણી પંચ દ્વારા જોવામાં આવી છે. જો કે ફિલ્મને લઈને ચૂંટણી પંચ દ્વારા કોઈ વાત કરવામાં આવી નથી. ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. જો કે રિલાઝના એક દિવસ પહેલા જ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ન પતે ત્યા સુધી બૅન મુકાયો છે.

  3/10
 • પોર્ટુગલમાં એક પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં  29 લોકોના મૃત્યુ થયા છે.બસ જઈ રહી હતી ત્યારે એક વળાંક પર ડ્રાઈવર પર કાબુ ન રહેતા પલટી ગઈ હતી.પોર્ટુગલ સરકારા દ્વારા લોકોના મૃત્યુના શોકમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

  પોર્ટુગલમાં એક પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં  29 લોકોના મૃત્યુ થયા છે.બસ જઈ રહી હતી ત્યારે એક વળાંક પર ડ્રાઈવર પર કાબુ ન રહેતા પલટી ગઈ હતી.પોર્ટુગલ સરકારા દ્વારા લોકોના મૃત્યુના શોકમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

  4/10
 • પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે ખાટ માટે પ્રચાર કરવા ગયેલા હાર્દિક પટેલનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ હેલિકોપ્ટર દ્વારા મહીસાગર પહોચવાના હતા જેને કારણે ખેતરમાં રાતોરાત  હેલિપેડ તૈયાર કરાયું હતું જેના કારણે  મહીસાગરના એડિશનલ કમિશ્નર દ્વારા હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી રદ્દ કરવી પડી હતી.

  પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે ખાટ માટે પ્રચાર કરવા ગયેલા હાર્દિક પટેલનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ હેલિકોપ્ટર દ્વારા મહીસાગર પહોચવાના હતા જેને કારણે ખેતરમાં રાતોરાત  હેલિપેડ તૈયાર કરાયું હતું જેના કારણે  મહીસાગરના એડિશનલ કમિશ્નર દ્વારા હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી રદ્દ કરવી પડી હતી.

  5/10
 • વડોદરામાં પોલીસના 6,000 જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપ્યો હતો. ચૂંટણીના દિવસે સતત ખડેપગે ડ્યૂટી કરતા જવાનોએ વડોદરામાં મતદાન આપ્યું હતું. આ મતદાન દરમિયાન પોલીસના જવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓએ મતદાન કેન્દ્ર પર મુલાકાત લીધી હતી અને તમામ પ્રક્રિયાનુ નિરિક્ષણ કર્યું હતું

  વડોદરામાં પોલીસના 6,000 જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપ્યો હતો. ચૂંટણીના દિવસે સતત ખડેપગે ડ્યૂટી કરતા જવાનોએ વડોદરામાં મતદાન આપ્યું હતું. આ મતદાન દરમિયાન પોલીસના જવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓએ મતદાન કેન્દ્ર પર મુલાકાત લીધી હતી અને તમામ પ્રક્રિયાનુ નિરિક્ષણ કર્યું હતું

  6/10
 • રિલાયન્સએ ક્વાટર 4માં 10,362 કરોડ નફો નોંધાયો છે. જેમાંથી જિયોએ કમાણી 2,964 કરોડ નફો નોંધ્યો હતો. ગયા વર્ષની સરખામણી શૅરની કિમતોમાં 10 ટકાનો વધારો થયો છે.

  રિલાયન્સએ ક્વાટર 4માં 10,362 કરોડ નફો નોંધાયો છે. જેમાંથી જિયોએ કમાણી 2,964 કરોડ નફો નોંધ્યો હતો. ગયા વર્ષની સરખામણી શૅરની કિમતોમાં 10 ટકાનો વધારો થયો છે.

  7/10
 • ફિલ્મ અભિનેત્રી 'સાંડ કી આંખ' ના શૂટિગ દરમિયાન મેકઅપના કારણે દાઝી હતી જેના કારણે તેના ફેસ પર ડાઘા પડી ગયા હતા. ભૂમી આ ફિલ્મમાં એક વૃદ્ધાનો રોલ કરી રહી છે જેના કારણે કરાયેલા પ્રોસ્થેટિક મેકઅપના કારણે કે દાઝી હોવાનું માનવામાં આવે છે.

  ફિલ્મ અભિનેત્રી 'સાંડ કી આંખ' ના શૂટિગ દરમિયાન મેકઅપના કારણે દાઝી હતી જેના કારણે તેના ફેસ પર ડાઘા પડી ગયા હતા. ભૂમી આ ફિલ્મમાં એક વૃદ્ધાનો રોલ કરી રહી છે જેના કારણે કરાયેલા પ્રોસ્થેટિક મેકઅપના કારણે કે દાઝી હોવાનું માનવામાં આવે છે.

  8/10
 • ICC WORLD CUP માટે ઈંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપ માટે શ્રીલંકા, સાઉથ આફ્રિકા પછી પાકિસ્તાને ટીમ જાહેર કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 15 સદસ્યોની ટીમનું એલાન કર્યું છે. વિશ્વકપમાં ટીમની કેપ્ટનશિપ સરફરાઝ અહમદના હાથમાં રહેશે. વર્લ્ડ કપની ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરને સામેલ કરવામાં આવ્યા નથી. વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ઈંગ્લેન્ડમાં વન-ડે સિરીઝ રમશે જેમાં મોહમ્મદ આમીરને સામેલ કરવામાં આવ્યો છે.

  ICC WORLD CUP માટે ઈંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપ માટે શ્રીલંકા, સાઉથ આફ્રિકા પછી પાકિસ્તાને ટીમ જાહેર કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 15 સદસ્યોની ટીમનું એલાન કર્યું છે. વિશ્વકપમાં ટીમની કેપ્ટનશિપ સરફરાઝ અહમદના હાથમાં રહેશે. વર્લ્ડ કપની ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરને સામેલ કરવામાં આવ્યા નથી. વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ઈંગ્લેન્ડમાં વન-ડે સિરીઝ રમશે જેમાં મોહમ્મદ આમીરને સામેલ કરવામાં આવ્યો છે.

  9/10
 •  IPL 2019માં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર બન્ને ટીમે આમને સામને થશે.મુંબઈએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમો 10 પોઈન્ટ સાથે બરાબરી પર છે અને બન્ને ટીમો પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન માટે મેદાન પર ઉતરશે. 

   IPL 2019માં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર બન્ને ટીમે આમને સામને થશે.મુંબઈએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમો 10 પોઈન્ટ સાથે બરાબરી પર છે અને બન્ને ટીમો પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન માટે મેદાન પર ઉતરશે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યારસુધી શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK