આ છે આજના દિવસભરના મહત્વના સમાચાર

Published: Mar 27, 2019, 19:44 IST | Bhavin
 • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. પ્રિયંકા ગાંધી અમેઠીની મુલાકાત દરમિયાન ચૂંટણી લડવાનો ઈસારો કર્યો છે. અમેઠીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો પક્ષ ઈચ્છતે તો જ તેઓ ચૂંટણી લડશે.

  કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. પ્રિયંકા ગાંધી અમેઠીની મુલાકાત દરમિયાન ચૂંટણી લડવાનો ઈસારો કર્યો છે. અમેઠીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જો પક્ષ ઈચ્છતે તો જ તેઓ ચૂંટણી લડશે.

  1/10
 • વધુ એક સેલિબ્રિટીએ રાજકીય પક્ષનો દામન થામી લીધો છે. હવે અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં સામેલ થઈ છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલા માતોંડકરનું પક્ષમાં સ્વાગત કર્યું. ઉર્મલિાએ દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું. ચર્ચા છે કે ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ તરફતી મુંબઈ નોર્થ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો કે ઉર્મિલા માતોંડકર કે કોંગ્રેસ કોઈએ પણ આ મામલે જાહેરાત નથી કરી.


  વધુ એક સેલિબ્રિટીએ રાજકીય પક્ષનો દામન થામી લીધો છે. હવે અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં સામેલ થઈ છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલા માતોંડકરનું પક્ષમાં સ્વાગત કર્યું. ઉર્મલિાએ દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું. ચર્ચા છે કે ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ તરફતી મુંબઈ નોર્થ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો કે ઉર્મિલા માતોંડકર કે કોંગ્રેસ કોઈએ પણ આ મામલે જાહેરાત નથી કરી.

  2/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન અંગે ચૂંટણી પંચ તપાસ કરશે. વડાપ્રધાન મોદીએ આજે સંબોધન કરીને ભારત અંતરિક્ષની મહાશક્તિ બની ગયું હોવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે ભારતે અંતરિક્ષમાં એક સેટેલાઈટ તોડી પાડ્યો છે. ચૂંટણીપંચે વડાપ્રધાનના સંબોધનના વિવિધ પાસાઓ અંગે ચર્ચા શરૂ કરી દીધી છે. આચારસંહિતા સાથે જોડાયેલા તમામ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ચૂંટણીપંચ એ વાતની પણ તપાસ કરશે કે મતદાનથી લગભગ 15 દિવસ પહેલાં પીએમ મોદીએ આપેલું સંબોધન કેટલું જરૂરી હતું.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન અંગે ચૂંટણી પંચ તપાસ કરશે. વડાપ્રધાન મોદીએ આજે સંબોધન કરીને ભારત અંતરિક્ષની મહાશક્તિ બની ગયું હોવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે ભારતે અંતરિક્ષમાં એક સેટેલાઈટ તોડી પાડ્યો છે. ચૂંટણીપંચે વડાપ્રધાનના સંબોધનના વિવિધ પાસાઓ અંગે ચર્ચા શરૂ કરી દીધી છે. આચારસંહિતા સાથે જોડાયેલા તમામ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ચૂંટણીપંચ એ વાતની પણ તપાસ કરશે કે મતદાનથી લગભગ 15 દિવસ પહેલાં પીએમ મોદીએ આપેલું સંબોધન કેટલું જરૂરી હતું.

  3/10
 • વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશાની શરૂઆતમાં જ કહ્યું કે, "ભારતે આજે અંતરિક્ષ મહાશક્તિના રૂપમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આ શક્તિ હતી. જે હવે ભારત પાસે છે. દરેક ભારતીય માટે આનાથી મોટી ગર્વની ક્ષણ કોઈ ન હોય શકે." PM મોદીએ એમ પણ કહ્યું કે થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર લો અર્થ ઓર્બિટને તોડી પાડ્યું છે. આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. જેને A-SAT મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યું. માત્ર ત્રણ જ મિનિટમાં આ ઑપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

  વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશાની શરૂઆતમાં જ કહ્યું કે, "ભારતે આજે અંતરિક્ષ મહાશક્તિના રૂપમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આ શક્તિ હતી. જે હવે ભારત પાસે છે. દરેક ભારતીય માટે આનાથી મોટી ગર્વની ક્ષણ કોઈ ન હોય શકે." PM મોદીએ એમ પણ કહ્યું કે થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર લો અર્થ ઓર્બિટને તોડી પાડ્યું છે. આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. જેને A-SAT મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યું. માત્ર ત્રણ જ મિનિટમાં આ ઑપરેશન પૂર્ણ કરવામાં આવ્યું.

  4/10
 • રાજ્યની 26માંથી 16 લોકસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર થયા બાદ હવે વધુ 3 બેઠકો માટેના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. પંચમહાલથી રતનસિંહ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી પરબત પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું એ છે કે ત્રણેય બેઠક પરથી વર્તમાન ધારાસભ્યોની ટિકિટ આપવામાં આવી છે. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ છે. જ્યારે પોરબંદરથી વિઠ્ઠલ રાદડિયા અને બનાસકાંઠાથી હરીભાઈ ચૌધરી સાંસદ છે.

  રાજ્યની 26માંથી 16 લોકસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર થયા બાદ હવે વધુ 3 બેઠકો માટેના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. પંચમહાલથી રતનસિંહ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી પરબત પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું એ છે કે ત્રણેય બેઠક પરથી વર્તમાન ધારાસભ્યોની ટિકિટ આપવામાં આવી છે. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ છે. જ્યારે પોરબંદરથી વિઠ્ઠલ રાદડિયા અને બનાસકાંઠાથી હરીભાઈ ચૌધરી સાંસદ છે.

  5/10
 • રાજ્યના પોરબંદરમાંથી ઈંડિયના કોસ્ટ ગાર્ડ્સ અને એટીએસએ સંયુક્ત ઑપરેશનમાં ડ્રગ્સનું મોટું ક્ન્સાઈનમેન્ટ પકડ્યું છે. ATS- ICGની ટીમ અને ડ્રગ માફિયાઓ વચ્ચે આ દરમિયાન અથડામણ પણ થઈ. આ દરમિયાન ATSએ 9 ડ્રગ માફિયાઓની ધરપકડ કરી છે. જો કે તેમણે ડ્રગ જે જહાજમાં લઈને આવતા હતા તેને બોમ્બથી ઉડાવી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ માફિયાઓ 100 કિલો ડ્રગ્સ લઈને આવી રહ્યા હતા. આ શિપમાં 500 કરોડની કિંમતનું ડ્રગ્સ હતું.

  રાજ્યના પોરબંદરમાંથી ઈંડિયના કોસ્ટ ગાર્ડ્સ અને એટીએસએ સંયુક્ત ઑપરેશનમાં ડ્રગ્સનું મોટું ક્ન્સાઈનમેન્ટ પકડ્યું છે. ATS- ICGની ટીમ અને ડ્રગ માફિયાઓ વચ્ચે આ દરમિયાન અથડામણ પણ થઈ. આ દરમિયાન ATSએ 9 ડ્રગ માફિયાઓની ધરપકડ કરી છે. જો કે તેમણે ડ્રગ જે જહાજમાં લઈને આવતા હતા તેને બોમ્બથી ઉડાવી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ માફિયાઓ 100 કિલો ડ્રગ્સ લઈને આવી રહ્યા હતા. આ શિપમાં 500 કરોડની કિંમતનું ડ્રગ્સ હતું.

  6/10
 • પ્રોપર્ટી ટેક્સ ન ભરવાના કારણે ગુજરાત બીએસએનએલની ઑફિસ પર તાળા લગાવી દેવામાં આવ્યા છે. હાનગરપાલિકાએ ઑફિસ સીલ કરવાની સાથે તેની સાથે છેડછાડ કરવા પર કાયદાકીય કાર્રવાઈની ચેતવણી આપી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય નહેરાએ કહ્યું કે BSNLનો ત્રણ કરોડનો પ્રોપર્ટી ટેક્સ બારી છે.

  પ્રોપર્ટી ટેક્સ ન ભરવાના કારણે ગુજરાત બીએસએનએલની ઑફિસ પર તાળા લગાવી દેવામાં આવ્યા છે. હાનગરપાલિકાએ ઑફિસ સીલ કરવાની સાથે તેની સાથે છેડછાડ કરવા પર કાયદાકીય કાર્રવાઈની ચેતવણી આપી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય નહેરાએ કહ્યું કે BSNLનો ત્રણ કરોડનો પ્રોપર્ટી ટેક્સ બારી છે.

  7/10
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સુપરહિટ શોમાં દયાબહેનનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું. દયાબહેનના રોલમાં દિશા વાકાણી દેશભરમાં ઘર ઘરમાં લોકપ્રિય થયા. જો કે લગ્ન બાદ દિશા વાકાણીએ સિરીયલમાંથી બ્રેક લીધો. અને બાળકના જન્મ બાદ તેને પર ધ્યાન આપવા માટે રજા લીધી. જો કે શોમાંથી દયા બહેનની ગેરહાજરી દર્શકોને ખૂબ જ સાલી રહી છે. ફેન્સ સિરીયલમાં દયા બહેનના પાત્રને પાછુ લાવવા માગ કરી રહ્યા છે. ટૂંક સમયમાં સિરીયલમાં દયાબહેન જોવા મળે તેવી શક્યતા છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સુપરહિટ શોમાં દયાબહેનનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું. દયાબહેનના રોલમાં દિશા વાકાણી દેશભરમાં ઘર ઘરમાં લોકપ્રિય થયા. જો કે લગ્ન બાદ દિશા વાકાણીએ સિરીયલમાંથી બ્રેક લીધો. અને બાળકના જન્મ બાદ તેને પર ધ્યાન આપવા માટે રજા લીધી. જો કે શોમાંથી દયા બહેનની ગેરહાજરી દર્શકોને ખૂબ જ સાલી રહી છે. ફેન્સ સિરીયલમાં દયા બહેનના પાત્રને પાછુ લાવવા માગ કરી રહ્યા છે. ટૂંક સમયમાં સિરીયલમાં દયાબહેન જોવા મળે તેવી શક્યતા છે.

  8/10
 • IPL 2019માં આજે કોલકાતા અને પંજાબ ટકરાશે. છઠ્ઠી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચેની મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. કિંગ્સ ઈલેવન પંજાબ પોતાના પહેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી ચૂકી છે. તો પંજાબ રાજસ્થાનને હરાવી જીતની સાથે શરૂઆત કરી ચૂકી છે. ત્યારે આજની મેચમાં બંને ટીમો પોતાની જીતની યાત્રા જાળવી રાખવા પ્રયત્ન કરશે. પંજાબે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે.

  IPL 2019માં આજે કોલકાતા અને પંજાબ ટકરાશે. છઠ્ઠી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચેની મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. કિંગ્સ ઈલેવન પંજાબ પોતાના પહેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી ચૂકી છે. તો પંજાબ રાજસ્થાનને હરાવી જીતની સાથે શરૂઆત કરી ચૂકી છે. ત્યારે આજની મેચમાં બંને ટીમો પોતાની જીતની યાત્રા જાળવી રાખવા પ્રયત્ન કરશે. પંજાબે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે.

  9/10
 • ફિલ્મ અભિનેત્રી રાણી મુખર્જીએ તેની આગામી ફિલ્મ મર્દાની 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મ નિર્માતા કપની યશરાજે તેનો એક ફોટો જાહેર કર્યો છે જેમાં, રાણી મુખર્જી ફરી એકવાર મર્દાનીના લૂકમાં દેખાશે. રાણી મુખર્જીએ પોતાની સુપરહિટ ફિલ્મ મર્દાનીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટના ગેન્ગસ્ટરનો ખાતમો બોલાવવાની ભૂમિકા ભજવી હતી.

  ફિલ્મ અભિનેત્રી રાણી મુખર્જીએ તેની આગામી ફિલ્મ મર્દાની 2નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મ નિર્માતા કપની યશરાજે તેનો એક ફોટો જાહેર કર્યો છે જેમાં, રાણી મુખર્જી ફરી એકવાર મર્દાનીના લૂકમાં દેખાશે. રાણી મુખર્જીએ પોતાની સુપરહિટ ફિલ્મ મર્દાનીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે ચાઈલ્ડ ટ્રાફિકિંગ રેકેટના ગેન્ગસ્ટરનો ખાતમો બોલાવવાની ભૂમિકા ભજવી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વાંચો વડાપ્રધાન મોદીના સંબોધન પછી શું થયુ, ઈલેક્શનની શું છે અપડેટ, મર્દાનીનો નવો લૂક સહિતના તમામ સમાચાર માત્ર એક ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK