અમદાવાદમાં અમિત શાહનો મેગા રોડ શો, જુઓ તસવીરો

Updated: Mar 30, 2019, 12:35 IST | Falguni Lakhani
 • અમિત શાહના રોડ શોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા. (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટર)  

  અમિત શાહના રોડ શોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા.

  (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટર)

   

  1/11
 • રેલીમાં અમિત શાહ અને નેતાઓ પાઘડીમાં સજ્જ જોવા મળ્યા. અમિત શાહના ચહેરા પર જીતનો વિશ્વાસ જોવા મળ્યો. (તસવીર સૌજન્યઃ અમિત શાહ ટ્વિટર)  

  રેલીમાં અમિત શાહ અને નેતાઓ પાઘડીમાં સજ્જ જોવા મળ્યા. અમિત શાહના ચહેરા પર જીતનો વિશ્વાસ જોવા મળ્યો.

  (તસવીર સૌજન્યઃ અમિત શાહ ટ્વિટર)

   

  2/11
 • રોડ શો દરમિયાન અમદાવાદના રસ્તાઓ પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યો.

  રોડ શો દરમિયાન અમદાવાદના રસ્તાઓ પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યો.

  3/11
 • અમિત શાહ આ રોડ શોમાં અમદાવાદના 18 વોર્ડમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં તેમનું પાટીદાર સહિતની જ્ઞાતિઓ સ્વાગત કરી રહી છે.

  અમિત શાહ આ રોડ શોમાં અમદાવાદના 18 વોર્ડમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં તેમનું પાટીદાર સહિતની જ્ઞાતિઓ સ્વાગત કરી રહી છે.

  4/11
 • અમિત શાહના રોડ શોમાં ઠેર ઠેર ભાજપના ઝંડા લહેરાતા જોવા મળ્યા. મોટી સંખ્યામાં કાર્યકરો તેમના રાષ્ટ્રીય અધ્યક્ષને વધાવવા માટે ઉમટી પડ્યા. (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટર)

  અમિત શાહના રોડ શોમાં ઠેર ઠેર ભાજપના ઝંડા લહેરાતા જોવા મળ્યા. મોટી સંખ્યામાં કાર્યકરો તેમના રાષ્ટ્રીય અધ્યક્ષને વધાવવા માટે ઉમટી પડ્યા.

  (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટર)

  5/11
 • કાર્યકરોની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ.

  કાર્યકરોની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ.

  6/11
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી લોકસભા માટે ફોર્મ ભરતા પહેલા રોડ શો કર્યો. જેમાં તેમની સાથે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. (તસવીર સૌજન્ય : ANI)

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી લોકસભા માટે ફોર્મ ભરતા પહેલા રોડ શો કર્યો. જેમાં તેમની સાથે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા.

  (તસવીર સૌજન્ય : ANI)

  7/11
 • અમિત શાહના આ શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તેમનું અમિત શાહે અભિવાદન ઝીલ્યું. (તસવીર સૌજન્ય : ANI)

  અમિત શાહના આ શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તેમનું અમિત શાહે અભિવાદન ઝીલ્યું.

  (તસવીર સૌજન્ય : ANI)

  8/11
 • દેશભરના મીડિયા અને રાજકારણની નજર આ મેગા શો પર મંડાયેલી છે. ભાજપના કાર્યકરોનો ઉત્સાહ પણ આ રોડ શોમાં જોવા મળી રહ્યો છે. (તસવીર સૌજન્ય : ANI)

  દેશભરના મીડિયા અને રાજકારણની નજર આ મેગા શો પર મંડાયેલી છે. ભાજપના કાર્યકરોનો ઉત્સાહ પણ આ રોડ શોમાં જોવા મળી રહ્યો છે.

  (તસવીર સૌજન્ય : ANI)

  9/11
 • રોડ શો કરતા પહેલા અમિત શાહે જનસભાને સંબોધન કર્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટર)

  રોડ શો કરતા પહેલા અમિત શાહે જનસભાને સંબોધન કર્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  (તસવીર સૌજન્યઃ ગુજરાત ભાજપ ટ્વિટર)

  10/11
 • અમિત શાહના આ મેગા શોમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહ્યા. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે મળીને લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. એવામાં અહીં ઉદ્ધવ ઠાકરેની હાજરી મહત્વની છે. ઉદ્ધવ ઠાકરેએ પણ અમદાવાદમાં જનસભાને સંબોધન કર્યું.

  અમિત શાહના આ મેગા શોમાં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહ્યા. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે મળીને લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. એવામાં અહીં ઉદ્ધવ ઠાકરેની હાજરી મહત્વની છે. ઉદ્ધવ ઠાકરેએ પણ અમદાવાદમાં જનસભાને સંબોધન કર્યું.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરતા પહેલા રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યું. જુઓ અમિત શાહના રોડ શોની તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK