Ganesh Chaturthi 2020: COVID-19 મહામારી વચ્ચે મુંબઈગરાઓએ ગણેશ વિસર્જન કર્યું હતુ

Updated: Aug 24, 2020, 15:01 IST | Chirantana Bhatt
  •  દોઢ દિવસના ગણપતિના વિસર્જન માટે પાલિકા અને મુંબઈ પોલીસે અમૂક વ્યવસ્થા ગોઠવી હતી, જેથી મહામારીના સમયે અન્ય કોઈ વિધ્ન ન આવે.

     દોઢ દિવસના ગણપતિના વિસર્જન માટે પાલિકા અને મુંબઈ પોલીસે અમૂક વ્યવસ્થા ગોઠવી હતી, જેથી મહામારીના સમયે અન્ય કોઈ વિધ્ન ન આવે.

    1/20
  • અમૂક નાગરિકોએ ઘરે જ વિસર્જન કર્યું હતું, જ્યારે અમૂક શ્રદ્ધાળુઓએ દરિયા નજીક વિસર્જન કર્યું હતું. BMCએ સલાહ આપી હતી કે COVID-19 મહામારીની ગંભીરતાને સમજીને મૂર્તિને ઘરમાં જ બાલદી, ડ્રમ એ અન્ય આર્ટિફિશિયલ વોટર બોડીઝમાં વિસર્જન કરવું.

    અમૂક નાગરિકોએ ઘરે જ વિસર્જન કર્યું હતું, જ્યારે અમૂક શ્રદ્ધાળુઓએ દરિયા નજીક વિસર્જન કર્યું હતું. BMCએ સલાહ આપી હતી કે COVID-19 મહામારીની ગંભીરતાને સમજીને મૂર્તિને ઘરમાં જ બાલદી, ડ્રમ એ અન્ય આર્ટિફિશિયલ વોટર બોડીઝમાં વિસર્જન કરવું.

    2/20
  • ગણેશોત્સવમાં પાલિકા અને પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, લોકોની ભીડ થવી ન જોઈએ. પાલિકાએ એડવાઈઝરી ઈશ્યૂ કરવા ઉપરાંત 70 કુદરતી અને 170 આર્ટિફિશિયલ સ્પોટ્સનું લિસ્ટ આપ્યું હતું જ્યાં ગણપતિનું વિસર્જન થઈ શકે.

    ગણેશોત્સવમાં પાલિકા અને પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, લોકોની ભીડ થવી ન જોઈએ. પાલિકાએ એડવાઈઝરી ઈશ્યૂ કરવા ઉપરાંત 70 કુદરતી અને 170 આર્ટિફિશિયલ સ્પોટ્સનું લિસ્ટ આપ્યું હતું જ્યાં ગણપતિનું વિસર્જન થઈ શકે.

    3/20
  • જુહૂના ગણપતિ પંડાલમાં સાદગીથી ઉજવણી થઈ હોવાનું જણાય છે.

    જુહૂના ગણપતિ પંડાલમાં સાદગીથી ઉજવણી થઈ હોવાનું જણાય છે.

    4/20
  • ગણેશ ચતૂર્થીના બીજા દિવસે દાદરના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળા આરતી થઈ હતી, જેના દર્શન શ્રદ્ધાળુઓ લાઈવ કર્યા હતા. આ માટે સંચાલકોએ ઓનલાઈન દર્શનની સુવિધા કરી હતી. ફોટો: એક શ્રદ્ધાળુ ગણપતિ મૂર્તિનું દરિયામાં વિસર્જન કરી રહ્યો છે.

    ગણેશ ચતૂર્થીના બીજા દિવસે દાદરના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળા આરતી થઈ હતી, જેના દર્શન શ્રદ્ધાળુઓ લાઈવ કર્યા હતા. આ માટે સંચાલકોએ ઓનલાઈન દર્શનની સુવિધા કરી હતી. ફોટો: એક શ્રદ્ધાળુ ગણપતિ મૂર્તિનું દરિયામાં વિસર્જન કરી રહ્યો છે.

    5/20
  • મુંબઈના બિચઝમાં ગણેશ વિસર્જન માટે લોકોની ભીડ જોવા મળી હતી. ઘણા શ્રદ્ધાળુઓ મૂર્તિ પાલિકાની ટીમને આપી દેતા હતા. જ્યારે પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલા આર્ટિફિશિયલ તળાવોમાં મૂર્તિને વિસર્જન પહેલા સેનીટાઈઝ કરવામાં આવતા હતા.

    મુંબઈના બિચઝમાં ગણેશ વિસર્જન માટે લોકોની ભીડ જોવા મળી હતી. ઘણા શ્રદ્ધાળુઓ મૂર્તિ પાલિકાની ટીમને આપી દેતા હતા. જ્યારે પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલા આર્ટિફિશિયલ તળાવોમાં મૂર્તિને વિસર્જન પહેલા સેનીટાઈઝ કરવામાં આવતા હતા.

    6/20
  • મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંઘે જુહૂ બિચમાં પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું.

    મુંબઈ પોલીસ કમિશનર પરમ બીર સિંઘે જુહૂ બિચમાં પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું.

    7/20
  • શ્રદ્ધાળુઓએ ફેસ માસ્ક પહેર્યા હતા, તેમ જ વિસર્જન સમયે સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા પણ દેખાયા હતા.

    શ્રદ્ધાળુઓએ ફેસ માસ્ક પહેર્યા હતા, તેમ જ વિસર્જન સમયે સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા પણ દેખાયા હતા.

    8/20
  • BMCની એડવાઈઝરી પ્રમાણે, જે લોકો વિસર્જન કરવા માટેના 70 કુદરતી સ્પોટની બે કિલોમીટરના અંતરમાં રહે છે તેમણે ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે BMC સ્ટાફને સોંપી દેવાની છે.

    BMCની એડવાઈઝરી પ્રમાણે, જે લોકો વિસર્જન કરવા માટેના 70 કુદરતી સ્પોટની બે કિલોમીટરના અંતરમાં રહે છે તેમણે ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે BMC સ્ટાફને સોંપી દેવાની છે.

    9/20
  •  ગણેશ ચતૂર્થીના બીજા દિવસે જુહૂ બિચમાં એક કુટુંબો ગણેશજીને વિદાય આપી રહ્યા છે.

     ગણેશ ચતૂર્થીના બીજા દિવસે જુહૂ બિચમાં એક કુટુંબો ગણેશજીને વિદાય આપી રહ્યા છે.

    10/20
  • બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને શ્રદ્ધા કપુર પણ ગણપતિ વિસર્જન કરતા દેખાયા હતા. તેમણે ઘરમાં જ દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું.

    બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને શ્રદ્ધા કપુર પણ ગણપતિ વિસર્જન કરતા દેખાયા હતા. તેમણે ઘરમાં જ દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું.

    11/20
  • જે નાગરિકો કન્ટેઈનમેન્ટ ઝોનમાં કે સિલ્ડ બિલ્ડિંગમાં છે તેમને ગણપતિ વિસર્જન ઘરમાં જ કરવાની સલાહ પાલિકાએ આપી હતી. ફોટો: શ્રદ્ધા કપુર વિસર્જન કરી રહી છે.

    જે નાગરિકો કન્ટેઈનમેન્ટ ઝોનમાં કે સિલ્ડ બિલ્ડિંગમાં છે તેમને ગણપતિ વિસર્જન ઘરમાં જ કરવાની સલાહ પાલિકાએ આપી હતી. ફોટો: શ્રદ્ધા કપુર વિસર્જન કરી રહી છે.

    12/20
  • દાદરના BMC જીમખાનાના આર્ટિફિશિયલ તળાવમાં એક લાઈફગાર્ડે ગણેશ ભગવાનનું વિસર્જન કર્યું હતું.

    દાદરના BMC જીમખાનાના આર્ટિફિશિયલ તળાવમાં એક લાઈફગાર્ડે ગણેશ ભગવાનનું વિસર્જન કર્યું હતું.

    13/20
  • સાયનની એક હાઉસિંગ સોસાયટીમાં બનાવવામાં આવેલા એક કામચલાઉ તળાવમાં એક વ્યક્તિ શ્રીગણેશનું વિસર્જન કરતા દેખાય છે.

    સાયનની એક હાઉસિંગ સોસાયટીમાં બનાવવામાં આવેલા એક કામચલાઉ તળાવમાં એક વ્યક્તિ શ્રીગણેશનું વિસર્જન કરતા દેખાય છે.

    14/20
  • એક કુટુંબ બાપ્પાના વિસર્જન પહેલા માસ્ક પહેરીને અંતિમ આરતી કરી રહ્યા છે.

    એક કુટુંબ બાપ્પાના વિસર્જન પહેલા માસ્ક પહેરીને અંતિમ આરતી કરી રહ્યા છે.

    15/20
  • વરસાદથી મૂર્તિનું રક્ષણ કરવા માટે એક વ્યક્તિએ પોતે ભિંજાતો હતો પરંતુ છત્રીથી ગણેશજીનું રક્ષણ કરતો હતો.

    વરસાદથી મૂર્તિનું રક્ષણ કરવા માટે એક વ્યક્તિએ પોતે ભિંજાતો હતો પરંતુ છત્રીથી ગણેશજીનું રક્ષણ કરતો હતો.

    16/20
  • અંધેરી ઈસ્ટમાં પાલિકાનો એક કર્મચારી મૂર્તિનું વિસર્જન કરી રહ્યો છે.

    અંધેરી ઈસ્ટમાં પાલિકાનો એક કર્મચારી મૂર્તિનું વિસર્જન કરી રહ્યો છે.

    17/20
  •  મુંબઈ પોલીસની નજર હેઠળ શ્રદ્ધાળુઓ જુહૂ બિચમાં ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હતા.

     મુંબઈ પોલીસની નજર હેઠળ શ્રદ્ધાળુઓ જુહૂ બિચમાં ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હતા.

    18/20
  • વિસર્જન સમયે મુંબઈ પોલીસ ભીડને નિયંત્રણમાં રાખતી જોવા મળી હતી.

    વિસર્જન સમયે મુંબઈ પોલીસ ભીડને નિયંત્રણમાં રાખતી જોવા મળી હતી.

    19/20
  •  મુલુંડ ઈસ્ટમાં એક કુટુંબે ઘરે જ માટીથી બનાવેલી મૂર્તિનું વિસર્જન કર્યું હતું.

     મુલુંડ ઈસ્ટમાં એક કુટુંબે ઘરે જ માટીથી બનાવેલી મૂર્તિનું વિસર્જન કર્યું હતું.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

COVID-19 મહામારી વચ્ચે મુંબઈગરાઓએ ફેસ્ટ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટરન્સિંગના નિયમનું પાલન કરીને દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું હતું. BMCએ એડવાઈઝરી ઈશ્યૂ કરીને ગણપતિ વિસર્જન ઘરે જ કરવાની વિનંતી કરી હતી. વિસર્જન વખતે નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેનું ધ્યાન મુંબઈ પોલીસે રાખ્યું હતું. ફોટો: સતેજ શિંદે, આશિષ રાણે, આશિષ રાજે, સમિર મારકંડે, પ્રદિપ ધીવર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK