મુંબઇ: ચાર વર્ષની બાળકીને ન શીખવી શકાય સ્ટેટમેન્ટ, કૉર્ટે રેપના આરોપીને કરી સજા

Published: 8th December, 2020 11:36 IST | Shilpa Bhanushali
  • મુંબઇની કૉર્ટે એક 20 વર્ષીય વિદ્યાર્થી સહિત અન્ય બેને વીસ વર્ષની સજા ફટકારી છે. આ સજા તેમને એક બાળકીનું યૌન શોષણ કરવાને મામલે પૉસ્કો કૉર્ટે આપી છે. ઘટના 2018ની છે, ત્યારે બાળકીની ઉંમર ત્રણ વર્ષ હતી. 

    મુંબઇની કૉર્ટે એક 20 વર્ષીય વિદ્યાર્થી સહિત અન્ય બેને વીસ વર્ષની સજા ફટકારી છે. આ સજા તેમને એક બાળકીનું યૌન શોષણ કરવાને મામલે પૉસ્કો કૉર્ટે આપી છે. ઘટના 2018ની છે, ત્યારે બાળકીની ઉંમર ત્રણ વર્ષ હતી. 

    1/5
  • કૉર્ટે કહ્યું કે આરોપી બાળકીની પાડોશમાં રહેતો હતો. 20 નવેમ્બર 2018ના તેણે બાળકીનું યૌન શોષણ કર્યું. આરોપીનો મિત્ર આખી ઘટના જોઇ રહ્યો હતો. આરોપીના મિત્રએ પણ બાળકીને ખરાબ નિયતથી સ્પર્ષ કર્યો. ત્રીજો આરોપી જે નાબાલિક હતો તેણે પણ બાળકીનું યૌન શોષણ કરવાનો પ્રયત્ન કર્યો.

    કૉર્ટે કહ્યું કે આરોપી બાળકીની પાડોશમાં રહેતો હતો. 20 નવેમ્બર 2018ના તેણે બાળકીનું યૌન શોષણ કર્યું. આરોપીનો મિત્ર આખી ઘટના જોઇ રહ્યો હતો. આરોપીના મિત્રએ પણ બાળકીને ખરાબ નિયતથી સ્પર્ષ કર્યો. ત્રીજો આરોપી જે નાબાલિક હતો તેણે પણ બાળકીનું યૌન શોષણ કરવાનો પ્રયત્ન કર્યો.

    2/5
  • આ કેસના ટ્રાયલ દરમિયાન બાળકી, તેની મા અને બાળક સાક્ષ્ય બન્યા. તેમણે જણાવ્યું કે બાળકી તેમને બિલ્ડિંગના કૉમન પેસેજમાં મળી. ત્રણેય આરોપી પણ ત્યાં હતા.

    આ કેસના ટ્રાયલ દરમિયાન બાળકી, તેની મા અને બાળક સાક્ષ્ય બન્યા. તેમણે જણાવ્યું કે બાળકી તેમને બિલ્ડિંગના કૉમન પેસેજમાં મળી. ત્રણેય આરોપી પણ ત્યાં હતા.

    3/5
  • યુવકે ઉંમરનો આપ્યો હવાલો આરોપીએ પોતાની ઉંમરનો હવાલો આપતા કૉર્ટ પાસેથી રાહત માગી હતી પણ કૉર્ટે રાહત આપવાની મનાઇ કરી દીધી. કૉર્ટે કહ્યું, કોઇપણ ઉંમરનો વ્યક્તિ તાર્કિક સ્પષ્ટીકરણ કે તર્ક આપી શકે છે. જો આ આધારે નિર્ણય થાય તો કોઇપણ આરોપીને દોષી જાહેર કરતા કેદની સજા આપવી શક્ય નથી.

    યુવકે ઉંમરનો આપ્યો હવાલો
    આરોપીએ પોતાની ઉંમરનો હવાલો આપતા કૉર્ટ પાસેથી રાહત માગી હતી પણ કૉર્ટે રાહત આપવાની મનાઇ કરી દીધી. કૉર્ટે કહ્યું, કોઇપણ ઉંમરનો વ્યક્તિ તાર્કિક સ્પષ્ટીકરણ કે તર્ક આપી શકે છે. જો આ આધારે નિર્ણય થાય તો કોઇપણ આરોપીને દોષી જાહેર કરતા કેદની સજા આપવી શક્ય નથી.

    4/5
  • વિશ્વાસનો ઉઠાવ્યો ગેરફાયદો કૉર્ટે કહ્યું કે ત્રણ વર્ષની બાળકી આરોપીને દાદા (મોટોભાઇ) માનીને તેના પર વિશ્વાસ કરે છે. આરોપીએ તેના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો અને તેને પોતાની હવસનો શિકાર બનાવી.

    વિશ્વાસનો ઉઠાવ્યો ગેરફાયદો
    કૉર્ટે કહ્યું કે ત્રણ વર્ષની બાળકી આરોપીને દાદા (મોટોભાઇ) માનીને તેના પર વિશ્વાસ કરે છે. આરોપીએ તેના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો અને તેને પોતાની હવસનો શિકાર બનાવી.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

કૉર્ટે કહ્યું કે ત્રણ વર્ષની બાળખી આરોપીને દાદા (મોટોભાઇ) કહેતી હતી. તે મોટો ભાઈ માનીને તેના પર વિશ્વાસ કરતી હતી. આરોપીએ તેના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો અને તેને પોતાની હવસનો શિકાર બનાવી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK