મળો અમદાવાદની આ ફન લવિંગ અને બ્યુટિફુલ entrepreneurને

Published: Apr 24, 2019, 18:01 IST | Falguni Lakhani
 • સોશિયલ મીડિયા સેલ્ફી ક્વીન એટલે આપણી RJ અદિતી. એક સમયે જાણીતી RJ રહી ચુકેલી અદિતી આજે એક સક્સેસફુલ entrepreneur છે.

  સોશિયલ મીડિયા સેલ્ફી ક્વીન એટલે આપણી RJ અદિતી. એક સમયે જાણીતી RJ રહી ચુકેલી અદિતી આજે એક સક્સેસફુલ entrepreneur છે.

  1/15
 • અદિતીની પર્સનાલિટી એકદમ ચાર્મિંગ છે. તેને સોશિયલ મીડિયા પર લોકો સાથે ઈન્ટરેક્ટ કરવું ગમે છે.

  અદિતીની પર્સનાલિટી એકદમ ચાર્મિંગ છે. તેને સોશિયલ મીડિયા પર લોકો સાથે ઈન્ટરેક્ટ કરવું ગમે છે.

  2/15
 • અદિતીની સોશિયલ મીડિયા પર બહુ મોટી ફેન ફોલોઈંગ છે. તે સેલેબ્સના ઈન્ટરવ્યૂ, ફિલ્મ રિવ્યૂ વગેરે કરતી રહે છે.

  અદિતીની સોશિયલ મીડિયા પર બહુ મોટી ફેન ફોલોઈંગ છે. તે સેલેબ્સના ઈન્ટરવ્યૂ, ફિલ્મ રિવ્યૂ વગેરે કરતી રહે છે.

  3/15
 • મંગળવારે ગુજરાતમાં લોકસભા માટે મતદાન થયું ત્યારે અદિતિએ પણ પોતાની ફરજ નિભાવી અને ફોટો પણ પોસ્ટ કર્યો.

  મંગળવારે ગુજરાતમાં લોકસભા માટે મતદાન થયું ત્યારે અદિતિએ પણ પોતાની ફરજ નિભાવી અને ફોટો પણ પોસ્ટ કર્યો.

  4/15
 • અદિતીએ મતદાનને લઈને જાગૃતિ ફેલાવવા માટે ખાસ કેમ્પેઈન પણ કર્યું હતું. જેમાં તેની સાથે જાણીતા લોકો જોડાયા હતા.

  અદિતીએ મતદાનને લઈને જાગૃતિ ફેલાવવા માટે ખાસ કેમ્પેઈન પણ કર્યું હતું. જેમાં તેની સાથે જાણીતા લોકો જોડાયા હતા.

  5/15
 • અદિતીએ સળંગ 8 વર્ષ સુધી RJ તરીકે કામ કર્યું. અને બાદમાં તેણે RJing મુકીને એક નવા સફર પર નીકળવાનું નક્કી કર્યું.

  અદિતીએ સળંગ 8 વર્ષ સુધી RJ તરીકે કામ કર્યું. અને બાદમાં તેણે RJing મુકીને એક નવા સફર પર નીકળવાનું નક્કી કર્યું.

  6/15
 • RJ તરીકેની સક્સેસફુલ કરીઅર છોડીને Entrepreneur બનવાનો નિર્ણય એટલો આસાન નહોતો. પરંતુ તે અદિતીએ કરીને બતાવ્યું.

  RJ તરીકેની સક્સેસફુલ કરીઅર છોડીને Entrepreneur બનવાનો નિર્ણય એટલો આસાન નહોતો. પરંતુ તે અદિતીએ કરીને બતાવ્યું.

  7/15
 • અદિતી RJ કેવી રીતે બની તેની સ્ટોરી પણ રસપ્રદ છે. કૉલેજમાં વેકેશન હતું અને તે RJ માટે ઑડિશનમાં ગઈ. મીડિયાનું કોઈ બ્રેકગ્રાઉન્ડ ન હોવા છતાં સિલેક્ટ થઈ ગઈ. અદિતી સૌથી નાની હતી સિલેક્ટ થયેલા લોકોમાં.

  અદિતી RJ કેવી રીતે બની તેની સ્ટોરી પણ રસપ્રદ છે. કૉલેજમાં વેકેશન હતું અને તે RJ માટે ઑડિશનમાં ગઈ. મીડિયાનું કોઈ બ્રેકગ્રાઉન્ડ ન હોવા છતાં સિલેક્ટ થઈ ગઈ. અદિતી સૌથી નાની હતી સિલેક્ટ થયેલા લોકોમાં.

  8/15
 • અદિતી આઉટડોર બ્રોડકાસ્ટર તરીકે હું સિલેક્ટ થઈ હતી પણ મને તેમણે મોર્નિંગ શો ઑફર કર્યો. મોર્નિંગ શોના 15 જ દિવસમાં મને ઈવનિંગ શો મળ્યો એન્ડ રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી...

  અદિતી આઉટડોર બ્રોડકાસ્ટર તરીકે હું સિલેક્ટ થઈ હતી પણ મને તેમણે મોર્નિંગ શો ઑફર કર્યો. મોર્નિંગ શોના 15 જ દિવસમાં મને ઈવનિંગ શો મળ્યો એન્ડ રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી...

  9/15
 • અદિતીની RJ તરીકેની સફર ખૂબ જ યાદગાર રહી છે. અદિતી સળંગ 8 વર્ષ સુધી રેડિયોના માધ્યમથી લોકોના સંપર્કમાં રહી હતી.

  અદિતીની RJ તરીકેની સફર ખૂબ જ યાદગાર રહી છે. અદિતી સળંગ 8 વર્ષ સુધી રેડિયોના માધ્યમથી લોકોના સંપર્કમાં રહી હતી.

  10/15
 • અદિતીને પોતાના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા ખૂબ જ ગમે છે. તેને લોકો સોશિયલ મીડિયા પર સેલ્ફી ક્વીન કહે છે.

  અદિતીને પોતાના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા ખૂબ જ ગમે છે. તેને લોકો સોશિયલ મીડિયા પર સેલ્ફી ક્વીન કહે છે.

  11/15
 • અદિતીએ ઈન્ડિયાનો સૌથી પહેલો અને વર્લ્ડનો બીજો સેલ્ફી વર્કશોપ પણ કરી નાખ્યો.

  અદિતીએ ઈન્ડિયાનો સૌથી પહેલો અને વર્લ્ડનો બીજો સેલ્ફી વર્કશોપ પણ કરી નાખ્યો.

  12/15
 • સચિન-જીગરના ડ્યૂઓના જીગર સરૈયા સાથે અદિતી રાવલ.

  સચિન-જીગરના ડ્યૂઓના જીગર સરૈયા સાથે અદિતી રાવલ.

  13/15
 • અદિતીના ફોટોસની સાથે તેના સોશિયલ મીડિયાના કેપ્શન પણ વાંચવા ગમે તેવા હોય છે.

  અદિતીના ફોટોસની સાથે તેના સોશિયલ મીડિયાના કેપ્શન પણ વાંચવા ગમે તેવા હોય છે.

  14/15
 • નવરાત્રિ દરમિયાન લેવામાં આવેલો અદિતીનો આ ફોટો ખૂબ જ સરસ છે.

  નવરાત્રિ દરમિયાન લેવામાં આવેલો અદિતીનો આ ફોટો ખૂબ જ સરસ છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

આજે અમે તમને મળાવીશું અમદાવાદની એક ફન લવિંગ અને ખૂબસુરત entrepreneur અદિતી રાવલને. જેઓ એક સમયે RJ પણ રહી ચુક્યા છે. જુઓ તેમની તસવીરો અને જાણો કેવી છે તેમની લાઈફ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK