Election Result: લો મેં આ ગયા, જુઓ ઈલેક્શન પર મીમ્સની મજા

May 23, 2019, 12:39 IST
  • વધુ એક એવેન્જર  ફીવર.. સમજાય તેને વંદન

    વધુ એક એવેન્જર  ફીવર.. સમજાય તેને વંદન

    1/50
  • આ છે ભાજપના અવેન્જર્સ

    આ છે ભાજપના અવેન્જર્સ

    2/50
  • અમે આ ગેઈમમાં જ નથી!

    અમે આ ગેઈમમાં જ નથી!

    3/50
  • કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી..... હાર બાદ તમને કોઈ આવું કહે તો

    કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી..... હાર બાદ તમને કોઈ આવું કહે તો

    4/50
  • 5/50
  • આજની ચૂંટણીના પરિણામો પછી તો ચેમ્પિયન્સ તમને ખબર જ છે.

    આજની ચૂંટણીના પરિણામો પછી તો ચેમ્પિયન્સ તમને ખબર જ છે.

    5/50
  • આપને તો હમારા ગુરુર હી છીન લિયા 

    આપને તો હમારા ગુરુર હી છીન લિયા 

    6/50
  • કેજરીવાલની તો નેટીઝન્સ જમ કે મજા લઈ રહ્યા છે. 

    કેજરીવાલની તો નેટીઝન્સ જમ કે મજા લઈ રહ્યા છે. 

    7/50
  • ફિર એક બાર 300 કે પાર 

    ફિર એક બાર 300 કે પાર 

    8/50
  • અમેઠીની પરંપરાગત બેઠક પરથી રાહુલ ગાંધીની હારને લોકો કંઈક આવી રીતે દર્શાવી રહ્યા છે. 

    અમેઠીની પરંપરાગત બેઠક પરથી રાહુલ ગાંધીની હારને લોકો કંઈક આવી રીતે દર્શાવી રહ્યા છે. 

    9/50
  • આયોગા તો...... 

    આયોગા તો...... 

    10/50
  • રામ બોલો ભાઈ રામ.. 

    રામ બોલો ભાઈ રામ.. 

    11/50
  • હવે જો જીતા વહી સિકન્દર 

    હવે જો જીતા વહી સિકન્દર 

    12/50
  • નોટીઝન્સે મોદીને થેનોસ બનાવી દીધા છે. આ મીમ સાથે નેટીઝન્સ જાણે કહી રહ્યા છે કે ગોંગ્લેટ પહેરીને પીએમ મોદીએ બાકીના વિપક્ષને ગાયબ જ કરી દીધો છે. 

    નોટીઝન્સે મોદીને થેનોસ બનાવી દીધા છે. આ મીમ સાથે નેટીઝન્સ જાણે કહી રહ્યા છે કે ગોંગ્લેટ પહેરીને પીએમ મોદીએ બાકીના વિપક્ષને ગાયબ જ કરી દીધો છે. 

    13/50
  • સાથે સાથે ફેવિકોલનું પણ બ્રાન્ડિંગ થઈ રહ્યું છે. એ પણ ફ્રીમાં 

    સાથે સાથે ફેવિકોલનું પણ બ્રાન્ડિંગ થઈ રહ્યું છે. એ પણ ફ્રીમાં 

    14/50
  • સોનુ... તને મારા પર ભરોસો નહીં કે 

    સોનુ... તને મારા પર ભરોસો નહીં કે 

    15/50
  • નેટીઝન્સ હવે સ્વરા ભાસ્કરની પણ મજાક ઉડાવી રહ્યા છે. 

    નેટીઝન્સ હવે સ્વરા ભાસ્કરની પણ મજાક ઉડાવી રહ્યા છે. 

    16/50
  • ATM.... આયોગા તો.... મોદી હી !!

    ATM.... આયોગા તો.... મોદી હી !!

    17/50
  • લોકો હવે મહાગઠબંધનની પણ મજાક ઉડાવી રહ્યા છે. 

    લોકો હવે મહાગઠબંધનની પણ મજાક ઉડાવી રહ્યા છે. 

    18/50
  • એવેન્જર એન્ડ ગેમ્સની અસર ઈલેક્શનના મીમ્સ પર પણ દેખાઈ રહી છચે. 

    એવેન્જર એન્ડ ગેમ્સની અસર ઈલેક્શનના મીમ્સ પર પણ દેખાઈ રહી છચે. 

    19/50
  • અમિત શાહ ગેમ ઓફ થ્રોન્સના ડાયલોગ લખે તો ..... !

    અમિત શાહ ગેમ ઓફ થ્રોન્સના ડાયલોગ લખે તો ..... !

    20/50
  • સોરી બટ ધીસ ઈઝ લાસ્ટ વન 

    સોરી બટ ધીસ ઈઝ લાસ્ટ વન 

    21/50
  • જિંદગી બરબાદ હો ગયા... આવું કોણ ગાતું હશે હવે ?

    જિંદગી બરબાદ હો ગયા... આવું કોણ ગાતું હશે હવે ?

    22/50
  • હવે જો જીતા વો સિકન્દર નહીં, જો જીતા વો નરેન્દ્ર 

    હવે જો જીતા વો સિકન્દર નહીં, જો જીતા વો નરેન્દ્ર 

    23/50
  • જો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એકબીજાને મળે તો કંઈક આવો ડાયલોગ મારે ને .... 

    જો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એકબીજાને મળે તો કંઈક આવો ડાયલોગ મારે ને .... 

    24/50
  • તો એક યુઝરે આવું મીમ શૅર કર્યું છે. બોલો હવે ભાજપ વર્લ્ડ કપ રમે તો આપણે જીતીએ કે નહીં ?

    તો એક યુઝરે આવું મીમ શૅર કર્યું છે. બોલો હવે ભાજપ વર્લ્ડ કપ રમે તો આપણે જીતીએ કે નહીં ?

    25/50
  • ભાજપના પ્રબળ સમર્થકો તો હવે સરકાર બનાવવા તૈયારી કરી રહ્યા છે 

    ભાજપના પ્રબળ સમર્થકો તો હવે સરકાર બનાવવા તૈયારી કરી રહ્યા છે 

    26/50
  • વિપક્ષની આવી સ્થિતિ સામાન્ય લોકો કલ્પી રહ્યા છે.

    વિપક્ષની આવી સ્થિતિ સામાન્ય લોકો કલ્પી રહ્યા છે.

    27/50
  • કોંગ્રેસને બિસ્તરા પોટલા બાંધવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ? નેટીઝન્સ તો આવુ ંજ કહી રહ્યા છે. 

    કોંગ્રેસને બિસ્તરા પોટલા બાંધવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ? નેટીઝન્સ તો આવુ ંજ કહી રહ્યા છે. 

    28/50
  • મિત્રોંં આ રહા હું મૈં 

    મિત્રોંં આ રહા હું મૈં 

    29/50
  • લો વો આ ગયા !!! આના પર તમારે કંઈ કહેવું છે ?

    લો વો આ ગયા !!! આના પર તમારે કંઈ કહેવું છે ?

    30/50
  • ગેંગ્સ ઓફ વાસ્સેપુર રિટર્ન્સ !!!

    ગેંગ્સ ઓફ વાસ્સેપુર રિટર્ન્સ !!!

    31/50
  • તો મોદી સાહેબ પાછા આવી ગયા છે. યુઝર્સ કહે છે બીજેપી રોક્સ !!

    તો મોદી સાહેબ પાછા આવી ગયા છે. યુઝર્સ કહે છે બીજેપી રોક્સ !!

    32/50
  • ધોંડુ જસ્ટ ચિલ.. ઓલ ધી બેસ્ટનો ડાયલોગ તો તમને યાદ જ હશે. નેટીઝન્સ તેની મજા લઈ રહ્યા છે.

    ધોંડુ જસ્ટ ચિલ.. ઓલ ધી બેસ્ટનો ડાયલોગ તો તમને યાદ જ હશે. નેટીઝન્સ તેની મજા લઈ રહ્યા છે.

    33/50
  • ચૂંટણીની વચ્ચે પોલિટિકલ રાઈવલરીની આ રીતે મજા લઈ રહ્યા છે યુઝર્સ 

    ચૂંટણીની વચ્ચે પોલિટિકલ રાઈવલરીની આ રીતે મજા લઈ રહ્યા છે યુઝર્સ 

    34/50
  •  લો બોલો કેલેન્ડરને તો પહેલાથી જ ખબર હતી !!!

     લો બોલો કેલેન્ડરને તો પહેલાથી જ ખબર હતી !!!

    35/50
  • તેરા હી જલવા... આ ગીત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ગાય તો નવાઈ નહીં 

    તેરા હી જલવા... આ ગીત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ગાય તો નવાઈ નહીં 

    36/50
  • તો યુઝર્સનું માનવું છે કે કોંગ્રેસ કરતા વધુ પસ્તાળ હવે પાકિસ્તાન અને આતંકી પર પડવાની છે. 

    તો યુઝર્સનું માનવું છે કે કોંગ્રેસ કરતા વધુ પસ્તાળ હવે પાકિસ્તાન અને આતંકી પર પડવાની છે. 

    37/50
  • આ જોઈને તો ખડખડાટ હસવા સિવાય કોઈ વિકલ્પ નથી.

    આ જોઈને તો ખડખડાટ હસવા સિવાય કોઈ વિકલ્પ નથી.

    38/50
  • થોડુ હસી લો... નેટીઝન્સના મતે આ છે બે દીકરાઓ વચ્ચેનું અંતર 

    થોડુ હસી લો... નેટીઝન્સના મતે આ છે બે દીકરાઓ વચ્ચેનું અંતર 

    39/50
  • 40/50
  • કોંગ્રેસની રેલીમાં ભીડ તો થાય છે, પણ વોટ નથી મળતા. આ વાતને મીમમાં આ રીતે વ્યક્ત કરી છે. 

    કોંગ્રેસની રેલીમાં ભીડ તો થાય છે, પણ વોટ નથી મળતા. આ વાતને મીમમાં આ રીતે વ્યક્ત કરી છે. 

    41/50
  • એક તરફ આખો વિપક્ષ અને બીજી તરફ એકલા મોદી. મીમ્સમાં આ રીતે સ્થિતિ દર્શાવાઈ છે. 

    એક તરફ આખો વિપક્ષ અને બીજી તરફ એકલા મોદી. મીમ્સમાં આ રીતે સ્થિતિ દર્શાવાઈ છે. 

    42/50
  • 43/50
  • વિપક્ષની સ્થિતિ હાલ તો કંઈક આવી જ હશે 

    વિપક્ષની સ્થિતિ હાલ તો કંઈક આવી જ હશે 

    44/50
  • આખરે ફરક તો વિચારસરણીનો છેને !!

    આખરે ફરક તો વિચારસરણીનો છેને !!

    45/50
  • મેરે જીવન મેં દો હી શૌખ હૈ !!!

    મેરે જીવન મેં દો હી શૌખ હૈ !!!

    46/50
  • આવું જ કાંઈક મોદીજી વિપક્ષને પુછી રહ્યા છે.

    આવું જ કાંઈક મોદીજી વિપક્ષને પુછી રહ્યા છે.

    47/50
  • લાગે છે આવું જ કરવું પડશે!

    લાગે છે આવું જ કરવું પડશે!

    48/50
  • કેજરીવાલને કેટલી સીટ મળી?

    કેજરીવાલને કેટલી સીટ મળી?

    49/50
  • loading...

ફોટોઝ વિશે

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. એક્ઝિટ પોલ સાચા પડતા દેખાઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો મીમ્સ શૅર કરીને ઈલેક્શનની મજા લઈ રહ્યા છે. તમે પણ જુઓ આ મીમ્સ ખડખડાટ હસી પડશો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK