Megha Shah:મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડના ફાઈનલિસ્ટ છે આ પેથોલોજિસ્ટ ડોક્ટર

Aug 06, 2019, 18:30 IST
  • મેઘા શાહ ગ્રીસમાં યોજાનારી મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડના ફાઈનલિસ્ટ છે. તેઓ ગ્રીસમાં યોજાનારી ફાઈનલમાં ભાગ લેવાના છે. 

    મેઘા શાહ ગ્રીસમાં યોજાનારી મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડના ફાઈનલિસ્ટ છે. તેઓ ગ્રીસમાં યોજાનારી ફાઈનલમાં ભાગ લેવાના છે. 

    1/14
  • તમને જાણીને આશ્ચર્ય થશે કે મેઘા શાહ પ્રોફેશનલી પેથેલોજિસ્ટ ડોક્ટર છે. અને તેમણે શોખથી આ બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો.

    તમને જાણીને આશ્ચર્ય થશે કે મેઘા શાહ પ્રોફેશનલી પેથેલોજિસ્ટ ડોક્ટર છે. અને તેમણે શોખથી આ બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો.

    2/14
  • મેઘા શાહનું કહેવું છે કે,'મને કોલેજમાં મોડેલિંગ અને રેમ્પ વૉકની ઓફર આવતી હતી, પરંતુ હું MBBS કરતી હતી એટલે કશું સિરીયસલી નહોતી લેતી.'

    મેઘા શાહનું કહેવું છે કે,'મને કોલેજમાં મોડેલિંગ અને રેમ્પ વૉકની ઓફર આવતી હતી, પરંતુ હું MBBS કરતી હતી એટલે કશું સિરીયસલી નહોતી લેતી.'

    3/14
  • વધુમાં તેઓ કહે છે કે,'છેલ્લા દોઢ વર્ષથી લાગતું હતું કે બીજું કઁઈક પણ કરું. ત્યારે પેજન્ટ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અને મને આ પેજન્ટ મળી. મેં અપ્લાય કર્યું અને હું સિલેક્ટ થઈ ગઈ.'

    વધુમાં તેઓ કહે છે કે,'છેલ્લા દોઢ વર્ષથી લાગતું હતું કે બીજું કઁઈક પણ કરું. ત્યારે પેજન્ટ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અને મને આ પેજન્ટ મળી. મેં અપ્લાય કર્યું અને હું સિલેક્ટ થઈ ગઈ.'

    4/14
  • મેઘા કહે છે કે,'આ એક્ચ્યુઅલી મોડેલિંગ નથી, ગ્રૂમિંગ જર્ની છે. એટલે મને પતિ અને સાસુ-સસરા બધાનો જ સપોર્ટ હતો. બધાએ મને તેના માટે હા પાડી હતી.'

    મેઘા કહે છે કે,'આ એક્ચ્યુઅલી મોડેલિંગ નથી, ગ્રૂમિંગ જર્ની છે. એટલે મને પતિ અને સાસુ-સસરા બધાનો જ સપોર્ટ હતો. બધાએ મને તેના માટે હા પાડી હતી.'

    5/14
  • હાલ મેઘા ફાઈનલ માટે તૈયારી કરી રહ્યા છે. આ માટે તેમને જુદા જુદા ટાસ્ક આપવામાં આવે છે.

    હાલ મેઘા ફાઈનલ માટે તૈયારી કરી રહ્યા છે. આ માટે તેમને જુદા જુદા ટાસ્ક આપવામાં આવે છે.

    6/14
  • મેઘા શાહના લગ્નને 9 વર્ષ થઈ ચૂક્યા છે. અને તેમને 3 વર્ષની પુત્રી પણ છે. મેઘાના પતિ માલવ શાહ પણ ડોક્ટર છે. તેઓ પીડિયાટ્રિશીયન છે. 

    મેઘા શાહના લગ્નને 9 વર્ષ થઈ ચૂક્યા છે. અને તેમને 3 વર્ષની પુત્રી પણ છે. મેઘાના પતિ માલવ શાહ પણ ડોક્ટર છે. તેઓ પીડિયાટ્રિશીયન છે. 

    7/14
  • મેઘાનું કહેવું છે કે અમને પર્યાવરણ દિવસ કે સોશિયલ ઈસ્યુઝ પર ટાસ્ક આપવામાં આવે છે. જેના ફોટોઝ વીડિયોઝ અમારે અપડેટ કરવાના હોય છે. એટલે અમને સોશિયલ વર્ક કરવાની પણ તક મળે છે.

    મેઘાનું કહેવું છે કે અમને પર્યાવરણ દિવસ કે સોશિયલ ઈસ્યુઝ પર ટાસ્ક આપવામાં આવે છે. જેના ફોટોઝ વીડિયોઝ અમારે અપડેટ કરવાના હોય છે. એટલે અમને સોશિયલ વર્ક કરવાની પણ તક મળે છે.

    8/14
  • મેઘાના મત મુજબ આ મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ પેજન્ટ એ માત્ર સુંદરતા નહીં પરંતુ ઈનર બ્યુટીને પણ કન્સીડર કરે છે.

    મેઘાના મત મુજબ આ મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ પેજન્ટ એ માત્ર સુંદરતા નહીં પરંતુ ઈનર બ્યુટીને પણ કન્સીડર કરે છે.

    9/14
  • હાલ ફાઈનલની તૈયારી માટે મેઘા ફિટ રહેવા યોગા કરે છે. તો કેમેરા સામે આવવાની પણ પ્રેક્ટિસ કરે છે.

    હાલ ફાઈનલની તૈયારી માટે મેઘા ફિટ રહેવા યોગા કરે છે. તો કેમેરા સામે આવવાની પણ પ્રેક્ટિસ કરે છે.

    10/14
  • મેઘા કહે છે કે આ પેજન્ટે મને ઘણી બદલી છે, પહેલા હું ઈન્ટ્રોરવર્ટ હતી, હવે મારો સ્વભાવ બદલાયો છે.

    મેઘા કહે છે કે આ પેજન્ટે મને ઘણી બદલી છે, પહેલા હું ઈન્ટ્રોરવર્ટ હતી, હવે મારો સ્વભાવ બદલાયો છે.

    11/14
  • મેઘા પોતાની પ્રોફેશનલ કરિયર, ફેમિલી પણ મેનેજ કરે છે. મેઘા કહે છે આ માટે મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે. પ્રોપર પ્લાનિંગ અને શેડ્યુલથી હું બધું મેનેજ કરું છું.

    મેઘા પોતાની પ્રોફેશનલ કરિયર, ફેમિલી પણ મેનેજ કરે છે. મેઘા કહે છે આ માટે મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે. પ્રોપર પ્લાનિંગ અને શેડ્યુલથી હું બધું મેનેજ કરું છું.

    12/14
  • મેઘાને ટ્રાવેલિંગનો શોખ છે. આ ઉપરાંત તેમને ભવિષ્યમાં મોટીવેશનલ સ્પીકર બનવાની ઈચ્છા છે.

    મેઘાને ટ્રાવેલિંગનો શોખ છે. આ ઉપરાંત તેમને ભવિષ્યમાં મોટીવેશનલ સ્પીકર બનવાની ઈચ્છા છે.

    13/14
  • મેઘા કહે છે કે,'સમય નથી એ કારણ નથી. બધી મહિલાઓને હું એટલું જ કહીશ કે તમે બધું મેનેજ કરી શકો છો.  તમારે બસ કમ્ફર્ટઝોનમાંથી બહાર નીકળો. મને પોતાને ઘણી ખબર નહોતી પડતી. પણ આ પેજન્ટથી હું ગ્રૂમ થઈ છું. તમે પોતે પાવરફુલ છો. '

    મેઘા કહે છે કે,'સમય નથી એ કારણ નથી. બધી મહિલાઓને હું એટલું જ કહીશ કે તમે બધું મેનેજ કરી શકો છો.  તમારે બસ કમ્ફર્ટઝોનમાંથી બહાર નીકળો. મને પોતાને ઘણી ખબર નહોતી પડતી. પણ આ પેજન્ટથી હું ગ્રૂમ થઈ છું. તમે પોતે પાવરફુલ છો. '

    14/14
  • loading...

ફોટોઝ વિશે

અમદાવાદના મેઘા શાહ મિસિઝ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ બ્યુટી પેજન્ટના ફાઈનલિસ્ટ છે, જેની ફાઈનલ ગ્રીસમાં યોજવાની છે. ચાલો જાણી મેઘા શાહ વિશે તેઓ પ્રોફેશનલી ડોક્ટર હોવાની સાથે સાથે કેવી રીતે કરી રહ્યા છે આ બ્યુટી પેજન્ટની તૈયારી 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK