Happy Birthday Ram Nath Kovind: દલિત નેતાથી રાષ્ટ્રપતિ ભવન સુધીની સફર

Published: 1st October, 2020 16:27 IST | Shilpa Bhanushali
  • રામનાથ કોવિંદનો જન્મ ખૂબ જ ગરીબ દલિત પરિવારમાં 1 ઑક્ટોબર 1945ના રોજ કાનપુરના ડેરાપુર વિસ્તારમાં થયો.

    રામનાથ કોવિંદનો જન્મ ખૂબ જ ગરીબ દલિત પરિવારમાં 1 ઑક્ટોબર 1945ના રોજ કાનપુરના ડેરાપુર વિસ્તારમાં થયો.

    1/16
  • રામનાથ કોવિંદના પિતાનું નામ મૈકૂ લાલ હતું અને તેઓ પરચૂરણની દુકાન ચલાવતા હતા. રામનાથની માતાનું નામ કલાવતી હતું.

    રામનાથ કોવિંદના પિતાનું નામ મૈકૂ લાલ હતું અને તેઓ પરચૂરણની દુકાન ચલાવતા હતા. રામનાથની માતાનું નામ કલાવતી હતું.

    2/16
  • રામનાથ કોવિંદના ચાર ભાઇ અને ત્રણ બહેનો છે. રામનાથ કોવિંદ પાંચ ભાઇમાં સૌથી નાના છે. 

    રામનાથ કોવિંદના ચાર ભાઇ અને ત્રણ બહેનો છે. રામનાથ કોવિંદ પાંચ ભાઇમાં સૌથી નાના છે. 

    3/16
  • રામનાથ કોવિંદનીનું પત્નીનું નામ સવિતા કોવિંદ છે અને તે પણ એક રિટાયર્ડ સરકારી સેવક છે. 

    રામનાથ કોવિંદનીનું પત્નીનું નામ સવિતા કોવિંદ છે અને તે પણ એક રિટાયર્ડ સરકારી સેવક છે. 

    4/16
  • રામનાથ કોવિંદના દીકરાનું નામ પ્રશાંત છે.  રામનાથ કોવિંદની દીકરીનું નામ સ્વાતિ કોવિંદ છે.

    રામનાથ કોવિંદના દીકરાનું નામ પ્રશાંત છે.  રામનાથ કોવિંદની દીકરીનું નામ સ્વાતિ કોવિંદ છે.

    5/16
  • રામનાથ કોવિંદે કાનપુરના વિશ્વવિદ્યાલયમાંથી બીકૉમ અને એલએલબીની ડિગ્રી મેળવી છે.

    રામનાથ કોવિંદે કાનપુરના વિશ્વવિદ્યાલયમાંથી બીકૉમ અને એલએલબીની ડિગ્રી મેળવી છે.

    6/16
  • ત્યાર બાદ રામનાથ કોવિંદ IASની તૈયારી કરવા દિલ્હી ગયા હતા. પહેલા બે પ્રયત્નોમાં રામનાથ કોવિંદ અસફળ થયા પણ ત્રીજા પ્રયત્નમાં તેમને સફળતા મળી.

    ત્યાર બાદ રામનાથ કોવિંદ IASની તૈયારી કરવા દિલ્હી ગયા હતા. પહેલા બે પ્રયત્નોમાં રામનાથ કોવિંદ અસફળ થયા પણ ત્રીજા પ્રયત્નમાં તેમને સફળતા મળી.

    7/16
  • રામનાથ કોવિંદને IASનું પદ ન મળ્યું, જેના પછી તેમને નોકરી કરવાને બદલે એલએલબી કરવું બહેતર લાગ્યું, અને તેમણે એલએલબીની ડિગ્રી મેળવ્યા પછી વકીલાત શરૂ કરી.

    રામનાથ કોવિંદને IASનું પદ ન મળ્યું, જેના પછી તેમને નોકરી કરવાને બદલે એલએલબી કરવું બહેતર લાગ્યું, અને તેમણે એલએલબીની ડિગ્રી મેળવ્યા પછી વકીલાત શરૂ કરી.

    8/16
  • રામનાથ કોવિંદે દિલ્હી હાઇ કૉર્ટમાં વકીલાતનો અભ્યાસ કર્યો. તે વર્ષ 1977થી વર્ષ 1979 સુધી દિલ્હી હાઇ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ રહ્યા. 

    રામનાથ કોવિંદે દિલ્હી હાઇ કૉર્ટમાં વકીલાતનો અભ્યાસ કર્યો. તે વર્ષ 1977થી વર્ષ 1979 સુધી દિલ્હી હાઇ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ રહ્યા. 

    9/16
  • રામનાથ કોવિંદે દિલ્હી હાઇ કૉર્ટમાં વકીલાતનો અભ્યાસ કર્યો. તે વર્ષ 1977થી વર્ષ 1979 સુધી દિલ્હી હાઇ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ રહ્યા. 

    રામનાથ કોવિંદે દિલ્હી હાઇ કૉર્ટમાં વકીલાતનો અભ્યાસ કર્યો. તે વર્ષ 1977થી વર્ષ 1979 સુધી દિલ્હી હાઇ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલ રહ્યા. 

    10/16
  • રામનાથ કોવિંદે લગભગ 16 વર્ષ સુધી દિલ્હી હાઇ કૉર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અભ્યાસ કર્યો.

    રામનાથ કોવિંદે લગભગ 16 વર્ષ સુધી દિલ્હી હાઇ કૉર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અભ્યાસ કર્યો.

    11/16
  • વકીલાત કરતાં પહેલા રામનાથ કોવિંદે મોરારજી દેસાઇના નાણાંમંત્રી અને પ્રધાનમંત્રી રહી ચૂકેલા તેમના ખાનગી સચિવ તરીકે પણ કામ કર્યું હતું. રામનાત કોવિંદ વર્ષ 1991માં ભાજપમાં સામેલ થયા.

    વકીલાત કરતાં પહેલા રામનાથ કોવિંદે મોરારજી દેસાઇના નાણાંમંત્રી અને પ્રધાનમંત્રી રહી ચૂકેલા તેમના ખાનગી સચિવ તરીકે પણ કામ કર્યું હતું. રામનાત કોવિંદ વર્ષ 1991માં ભાજપમાં સામેલ થયા.

    12/16
  • રામનાથ કોવિંદ વર્ષ 1994માં પહેલીવાર ઉત્તર પ્રદેશથી સાંસદ બન્યા. રામનાથ કોવિંદ સતત 12 વર્ષ એટલે કે 2006 સુધી રાજ્યસભા સંસદના સાંસદ રહ્યા.

    રામનાથ કોવિંદ વર્ષ 1994માં પહેલીવાર ઉત્તર પ્રદેશથી સાંસદ બન્યા. રામનાથ કોવિંદ સતત 12 વર્ષ એટલે કે 2006 સુધી રાજ્યસભા સંસદના સાંસદ રહ્યા.

    13/16
  • આ સિવાય રામનાથ કોવિંદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, ભાજપ અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. ભજપ સરકાર બન્યા પછી રામનાથ કોવિંદને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.

    આ સિવાય રામનાથ કોવિંદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, ભાજપ અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. ભજપ સરકાર બન્યા પછી રામનાથ કોવિંદને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.

    14/16
  • રામનાથ કોવિંદે 25 જુલાઇ 2017ના રોજ ભારતના 14 રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી

    રામનાથ કોવિંદે 25 જુલાઇ 2017ના રોજ ભારતના 14 રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી

    15/16
  • સમાજ સેવક, વકીલ અને રાજ્યસભા સાંસદ રહ્યા છતાં રામનાથ કોવિંદની પૃષ્ઠભૂમિ એક ખૂબ જ સામાન્ય વ્યક્તિની રહી છે. તેમના પરિવારે અનેક મુશ્કેલીઓનો સામનો કરી તેમને ભણાવ્યા. રામનાથ કોવિંદે સ્કૂલ જવા માટે દરરોજ 12 કિલોમીટર પગે ચાલીને જવું પડતું હતું, રામનાથ કોવિંદ પાસે અત્યારે પણ વધારે સંપત્તિ નથી. તેમની પાસે એક ઘર હતું. તે પણ તેમણે ગામવાળાને દાનમાં આપી દીધું હતું.

    સમાજ સેવક, વકીલ અને રાજ્યસભા સાંસદ રહ્યા છતાં રામનાથ કોવિંદની પૃષ્ઠભૂમિ એક ખૂબ જ સામાન્ય વ્યક્તિની રહી છે. તેમના પરિવારે અનેક મુશ્કેલીઓનો સામનો કરી તેમને ભણાવ્યા. રામનાથ કોવિંદે સ્કૂલ જવા માટે દરરોજ 12 કિલોમીટર પગે ચાલીને જવું પડતું હતું, રામનાથ કોવિંદ પાસે અત્યારે પણ વધારે સંપત્તિ નથી. તેમની પાસે એક ઘર હતું. તે પણ તેમણે ગામવાળાને દાનમાં આપી દીધું હતું.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

ગુલામ ભારતમાં ખૂબ જ ગરીબ દલિત પરિવારમાં જન્મેલા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું જીવન આજે બધાની સામે એક ઉદાહરણ છે. રામનાથ કોવિદ એક સારા સમાજસેવક, વકીલ અને રાજનેતા તરીકે પણ દેશના સેવક રહી ચૂક્યા છે. આજે તેમના જન્મદિવસે જાણીએ વધુ....

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK