ભચાઉમાં 115 વરરાજાઓની નીકળી શાહી સવારી, જુઓ તસવીરો

Jan 29, 2019, 17:39 IST
  • આજે ગુજરાતના ભચાઉ શહેરમાં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 115 વરરાજાઓની 115 સ્કોર્પિયો કારનો ભવ્ય વરઘોડો શહેરના રસ્તાઓ પર નીકળ્યો હતો. 

    આજે ગુજરાતના ભચાઉ શહેરમાં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 115 વરરાજાઓની 115 સ્કોર્પિયો કારનો ભવ્ય વરઘોડો શહેરના રસ્તાઓ પર નીકળ્યો હતો. 

    1/5
  • રસ્તા પર નીકળેલા આ ભવ્ય વરઘોડાથી સમગ્ર ભચાઉ શહેર મંત્રમુગ્ધ થયું હતું. આ નજારો સાચે જ જોવા જેવો હતો.

    રસ્તા પર નીકળેલા આ ભવ્ય વરઘોડાથી સમગ્ર ભચાઉ શહેર મંત્રમુગ્ધ થયું હતું. આ નજારો સાચે જ જોવા જેવો હતો.

    2/5
  • સમૂહ લગ્ન માટે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. 

    સમૂહ લગ્ન માટે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. 

    3/5
  • આ સમૂહલગ્નનું આયોજન માંડવીના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું. 

    આ સમૂહલગ્નનું આયોજન માંડવીના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું. 

    4/5
  • સમગ્ર ભચાઉ શહેર માટે આ ભવ્ય વરઘોડાની રથયાત્રાનો નજારો અદ્ભુત અને અવિસ્મરણીય રહ્યો હતો. 

    સમગ્ર ભચાઉ શહેર માટે આ ભવ્ય વરઘોડાની રથયાત્રાનો નજારો અદ્ભુત અને અવિસ્મરણીય રહ્યો હતો. 

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતના ભચાઉ શહેરમાં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહલહ્ન માંડવીના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા. આ લગ્નોત્વમાં 115 વરરાજાઓની 115 સ્કોર્પિયો કાર સાથે જબરદજસ્ત શાનદાર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો શહેરના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભચાઉ શહેરના લોકોએ આ નજારો માણ્યો હતો. આગળની સ્લાઇડ્સમાં તસવીરોમાં તમે પણ માણો આ નજારો. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK