Lok Sabha Election 2019: મુંબઈમાં શિવસેનાના કાર્યકર્તાઓએ કરી ઉજવણી

Updated: May 23, 2019, 16:01 IST | Sheetal Patel
  • જુઓ શિવસેનાના સદસ્ય મુંબઈના દાદરમાં સ્થિત શિવસેના ભવનમાં લોકસભા ચૂંટણી 2019ના પરિણામના જીતનો જશ્ન મનાવી રહ્યા છે. કરો આ તસવીરો પર એક નજર

    જુઓ શિવસેનાના સદસ્ય મુંબઈના દાદરમાં સ્થિત શિવસેના ભવનમાં લોકસભા ચૂંટણી 2019ના પરિણામના જીતનો જશ્ન મનાવી રહ્યા છે. કરો આ તસવીરો પર એક નજર

    1/13
  • મુંબઈની મહિલાઓ પણ ખુશીનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. 

    મુંબઈની મહિલાઓ પણ ખુશીનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. 

    2/13
  • ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી અને સુભાષ ભામરે નાગપુર અને ધુળે સીટોથી આગળ ચાલી રહ્યા છે.

    ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી અને સુભાષ ભામરે નાગપુર અને ધુળે સીટોથી આગળ ચાલી રહ્યા છે.

    3/13
  • ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી સુશીલ કુમાર શિંદે, રાજ્ય અધ્યક્ષ અશોક ચવ્હાણ અને મુંબઈ યૂનિટના પ્રમુખ મિલિંદ દેવરા સહિત બધા કૉંગ્રેસ ઉમેદવાર પોતાની સીટથી પાછળ ચાલી રહ્યા છે.

    ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી સુશીલ કુમાર શિંદે, રાજ્ય અધ્યક્ષ અશોક ચવ્હાણ અને મુંબઈ યૂનિટના પ્રમુખ મિલિંદ દેવરા સહિત બધા કૉંગ્રેસ ઉમેદવાર પોતાની સીટથી પાછળ ચાલી રહ્યા છે.

    4/13
  • મુંબઈ ઉત્તરમાં ભાજપના ગોપાલ શેટ્ટીએ કૉંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકરની ઉપર 94,267 મતનો વધારો બનાવ્યો છે.

    મુંબઈ ઉત્તરમાં ભાજપના ગોપાલ શેટ્ટીએ કૉંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકરની ઉપર 94,267 મતનો વધારો બનાવ્યો છે.

    5/13
  • શિવસેના કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને જોશનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. 

    શિવસેના કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને જોશનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. 

    6/13
  • ખુશ મિજાજમાં શિવસેનાના કાર્યકર્તાઓ અને સાથે લાડુ ખાઈને જીતનું જશ્ન મનાવી રહ્યા છે. 

    ખુશ મિજાજમાં શિવસેનાના કાર્યકર્તાઓ અને સાથે લાડુ ખાઈને જીતનું જશ્ન મનાવી રહ્યા છે. 

    7/13
  • દાદર શિવસેના ભવનમાં ધમાલ-મસ્તી અને ઉજવણીનો માહોલ.

    દાદર શિવસેના ભવનમાં ધમાલ-મસ્તી અને ઉજવણીનો માહોલ.

    8/13
  • મુંબઈમાં ભાજપે-શિવસેના સાથે ગઠબંધન કર્યું હતું જેમાં તેમને સફળતા મળતી દેખાઈ રહી છે.

    મુંબઈમાં ભાજપે-શિવસેના સાથે ગઠબંધન કર્યું હતું જેમાં તેમને સફળતા મળતી દેખાઈ રહી છે.

    9/13
  • બીજેપી 24 સીટો પર અને શિવસેના 20માં આગળ હતી, જ્યારે એનસીપી 3 સીટ પર આગળ હતી અને એક સીટ પર AIMIM.

    બીજેપી 24 સીટો પર અને શિવસેના 20માં આગળ હતી, જ્યારે એનસીપી 3 સીટ પર આગળ હતી અને એક સીટ પર AIMIM.

    10/13
  • દાદર શિવસેના ભવનમાં કાર્યકર્તાનો મેળો જોવા મળ્યો..

    દાદર શિવસેના ભવનમાં કાર્યકર્તાનો મેળો જોવા મળ્યો..

    11/13
  • તસવીરમાં જુઓ લોકોનો ઉત્સાહ અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની શુભેચ્છાઓ આપી રહ્યા છે. 

    તસવીરમાં જુઓ લોકોનો ઉત્સાહ અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની શુભેચ્છાઓ આપી રહ્યા છે. 

    12/13
  • શિવસેનાના ધ્વજ સાથે જોવા મળી રહ્યા છે કાર્યકરો.

    શિવસેનાના ધ્વજ સાથે જોવા મળી રહ્યા છે કાર્યકરો.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

જુઓ શિવસેનાના સદસ્ય મુંબઈના દાદરમાં સ્થિત શિવસેના ભવનમાં લોકસભા ચૂંટણી 2019ના પરિણામના જીતનો જશ્ન મનાવી રહ્યા છે. કરો આ તસવીરો પર એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK