રાજ ઠાકરેના પરિવાર અને મિત્રો સાથેના કેન્ડિડ ફોટોઝ

Published: Jun 14, 2019, 14:47 IST | Vikas Kalal
 • કાર્ટિનિસ્ટ, રાકારણી અને સફળ વક્તા આ ઓળખાણ છે રાજ ઠાકરેની. રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ છે તેમણે તેમના રાજકારણની શરુઆત ઘણી ઓછી ઉમરથી કરી હતી. ફોટો: નેશનલ ફિલ્મ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયામાં જૂના જમાનાના કેમેરાની લુફ્ત લેતા રાજ ઠાકરે

  કાર્ટિનિસ્ટ, રાકારણી અને સફળ વક્તા આ ઓળખાણ છે રાજ ઠાકરેની. રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ છે તેમણે તેમના રાજકારણની શરુઆત ઘણી ઓછી ઉમરથી કરી હતી.
  ફોટો: નેશનલ ફિલ્મ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયામાં જૂના જમાનાના કેમેરાની લુફ્ત લેતા રાજ ઠાકરે

  1/18
 • રાજ ઠાકરેનો જન્મ 14 જૂન 1968ના દિવસે થયો હતો. રાજ ઠાકરેના પિતા શ્રીકાંત ઠાકરે બાળા સાહેબ ઠાકરેના નાના ભાઈ હતા. ફોટો: રાજ ઠાકરે એક સફળ કાર્ટુનિસ્ટ તરીકે તેમના ક્રિએટિવ આર્ટમાં મશગુલ

  રાજ ઠાકરેનો જન્મ 14 જૂન 1968ના દિવસે થયો હતો. રાજ ઠાકરેના પિતા શ્રીકાંત ઠાકરે બાળા સાહેબ ઠાકરેના નાના ભાઈ હતા.
  ફોટો: રાજ ઠાકરે એક સફળ કાર્ટુનિસ્ટ તરીકે તેમના ક્રિએટિવ આર્ટમાં મશગુલ

  2/18
 • રાજ ઠાકરેને કલા ક્ષેત્રે બાળપણથી જ રસ હતો. તે નાના હતા ત્યારે તેમણે બાલા સાહેબની જેમ તબલા, ગિટાર, વાયોલિન વગાડતા શિખ્યા હતા. શરૂઆતના સમયમાં રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરે દ્વારા શરૂ કરાયેલા મેગેઝીનમાં કાર્ટુન્સ બનાવતા હતા.

  રાજ ઠાકરેને કલા ક્ષેત્રે બાળપણથી જ રસ હતો. તે નાના હતા ત્યારે તેમણે બાલા સાહેબની જેમ તબલા, ગિટાર, વાયોલિન વગાડતા શિખ્યા હતા. શરૂઆતના સમયમાં રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરે દ્વારા શરૂ કરાયેલા મેગેઝીનમાં કાર્ટુન્સ બનાવતા હતા.

  3/18
 • રાજ ઠાકરેનું મૂળનામ સ્વરાજ ઠાકરે હતું ત્યારબાદ તે રાજ ઠાકરે તરીકે પ્રસિદ્ધ થયા. 

  રાજ ઠાકરેનું મૂળનામ સ્વરાજ ઠાકરે હતું ત્યારબાદ તે રાજ ઠાકરે તરીકે પ્રસિદ્ધ થયા. 

  4/18
 • રાજ ઠાકરેએ મરાઠી સિનેમા ફોટોગ્રાફર મોહન વાઘની પુત્રી શર્મિલા વાઘ સાથે લગ્ન કર્યા હતા. રાજ ઠાકરે અને શર્મિલા ઠાકરે સફળ રાજકારણી કપલ્સમાંથી એક માનવામાં આવે છે. રાજ ઠાકરેને બે સંતાનો છે એક પુત્ર અમિત અને એક પુત્રી ઉર્વશી.

  રાજ ઠાકરેએ મરાઠી સિનેમા ફોટોગ્રાફર મોહન વાઘની પુત્રી શર્મિલા વાઘ સાથે લગ્ન કર્યા હતા. રાજ ઠાકરે અને શર્મિલા ઠાકરે સફળ રાજકારણી કપલ્સમાંથી એક માનવામાં આવે છે. રાજ ઠાકરેને બે સંતાનો છે એક પુત્ર અમિત અને એક પુત્રી ઉર્વશી.

  5/18
 • પૂર્વ CBFCના સભ્ય અશોક પંડિતે મિડ-ડે સાથેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રાજ ઠાકરેને મૂવીઝ જોવા ઘણા પસંદ છે. ફોટો: દાદરના નિવાસ સ્થાને રાજ ઠાકરે

  પૂર્વ CBFCના સભ્ય અશોક પંડિતે મિડ-ડે સાથેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રાજ ઠાકરેને મૂવીઝ જોવા ઘણા પસંદ છે.
  ફોટો: દાદરના નિવાસ સ્થાને રાજ ઠાકરે

  6/18
 • રાજ ઠાકરેનું નામ મહારાષ્ટ્રના પાવરફૂલ રાજકારણીઓ માંથી એક હોવા છતા તેમની સિમ્પલિસિટી માટે જાણીતા છે. રાજ ઠાકરે હમેશાં સફેદ પાયજામા-કુર્તામાં જોવા મળે છે. આ પહેલા રાજ ઠાકરે જીન્સ પેન્ટ-ટી શર્ટમાં પણ જોવા મળ્યા હતા.

  રાજ ઠાકરેનું નામ મહારાષ્ટ્રના પાવરફૂલ રાજકારણીઓ માંથી એક હોવા છતા તેમની સિમ્પલિસિટી માટે જાણીતા છે. રાજ ઠાકરે હમેશાં સફેદ પાયજામા-કુર્તામાં જોવા મળે છે. આ પહેલા રાજ ઠાકરે જીન્સ પેન્ટ-ટી શર્ટમાં પણ જોવા મળ્યા હતા.

  7/18
 •  રાજ ઠાકરે ઘણીવાર સામાન્ય સામાજીક પ્રસંગોમાં હાજરી આપતા જોવા મળે છે.

   રાજ ઠાકરે ઘણીવાર સામાન્ય સામાજીક પ્રસંગોમાં હાજરી આપતા જોવા મળે છે.

  8/18
 • સચિન તેન્ડુલકરના કોચ રમાકાન્ત આચરેકરના નિધન પર સચિન સાથે રાજ ઠાકરે. રમાકાન્તનું નિધન 2 જાન્યુઆરી 2018ના દિવસે થયું હતું.

  સચિન તેન્ડુલકરના કોચ રમાકાન્ત આચરેકરના નિધન પર સચિન સાથે રાજ ઠાકરે. રમાકાન્તનું નિધન 2 જાન્યુઆરી 2018ના દિવસે થયું હતું.

  9/18
 •  રાજ ઠાકરે ભાઈ ઉદ્ધવ ઠાકરે અને શિવ સેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરે સાથે. રાજ ઠાકરેએ 2006માં મતભેદ થતા રાજીનામું આપ્યું હતું

   રાજ ઠાકરે ભાઈ ઉદ્ધવ ઠાકરે અને શિવ સેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરે સાથે. રાજ ઠાકરેએ 2006માં મતભેદ થતા રાજીનામું આપ્યું હતું

  10/18
 • 9 માર્ચ 2006ના દિવસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું નિર્માણ કર્યું હતું. પાર્ટીના નિર્માણ પછી રાજ ઠાકરેની પાર્ટી સૌથી મોટી સ્થાનિક પાર્ટી તરીકે ઉભરી હતી.

  9 માર્ચ 2006ના દિવસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું નિર્માણ કર્યું હતું. પાર્ટીના નિર્માણ પછી રાજ ઠાકરેની પાર્ટી સૌથી મોટી સ્થાનિક પાર્ટી તરીકે ઉભરી હતી.

  11/18
 • નિર્માણ પછી 2007માં રાજ ઠાકરેની પાર્ટીએ 2007માં મહારાષ્ટ્ર સિવિક ચૂંટણીમાં સીટો જીતી હતી. 2012માં MNSએ 28 સીટો જીતી હતી.

  નિર્માણ પછી 2007માં રાજ ઠાકરેની પાર્ટીએ 2007માં મહારાષ્ટ્ર સિવિક ચૂંટણીમાં સીટો જીતી હતી. 2012માં MNSએ 28 સીટો જીતી હતી.

  12/18
 • રાજ ઠાકરેને લોકોનું સમર્થન ઘણું મળ્યું છે. રાજકારણમાં નવી પાર્ટી સાથે રાજ ઠાકરેને મોટા પ્રમાણમાં બહુમતી મળી હતી.

  રાજ ઠાકરેને લોકોનું સમર્થન ઘણું મળ્યું છે. રાજકારણમાં નવી પાર્ટી સાથે રાજ ઠાકરેને મોટા પ્રમાણમાં બહુમતી મળી હતી.

  13/18
 • ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે રાજ ઠાકરે 

  ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે રાજ ઠાકરે 

  14/18
 • મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડ્ણવીસને મળવા માટે રાજ ઠાકરે અને તેમની ટીમ

  મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડ્ણવીસને મળવા માટે રાજ ઠાકરે અને તેમની ટીમ

  15/18
 • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મત આપ્યા પછી રાજ ઠાકરે

  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મત આપ્યા પછી રાજ ઠાકરે

  16/18
 • 2014માં રાજ ઠાકરેએ તેમના પુત્ર અમિતને રાજકારણમાં લોન્ચ કર્યો હતો.

  2014માં રાજ ઠાકરેએ તેમના પુત્ર અમિતને રાજકારણમાં લોન્ચ કર્યો હતો.

  17/18
 • મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પત્ની સાથે રાજ ઠાકરેએ હાજરી આપી હતી.

  મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પત્ની સાથે રાજ ઠાકરેએ હાજરી આપી હતી.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

રાજ ઠાકરેના નામથી કોઈ અપરિચિત નથી. કાર્ટુનિસ્ટ, રાજકારણી અને અન્ય ઘણા રંગ રાજ ઠાકરેના જીવનમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે તેમના મંતવ્યો માટે જાણીતા છે. મહારાષ્ટ્રના લોકોનો તેમના પ્રત્યે પ્રેમ પણ જોરદાર છે. આજે રાજ ઠાકરે પોતાનો 51મો જન્મ દિવસ મનાવી રહ્યા છે ત્યારે એક નજર કરીએ રાજ ઠાકરેના સફર પર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK