આર્ટિકલ 370 હટાવવામાં આવતા રાજકોટમાં કરવામાં આવી ઉજવણી

Aug 05, 2019, 16:57 IST
  • રાજકોટમાં કરણી સેનાએ જિલ્લા પંચાયત ચોકમાં ફટાકડા ફોડ્યા અને સરકારના નિર્ણયને વધાવ્યો છે.

    રાજકોટમાં કરણી સેનાએ જિલ્લા પંચાયત ચોકમાં ફટાકડા ફોડ્યા અને સરકારના નિર્ણયને વધાવ્યો છે.

    1/8
  • કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયની ખુશીમાં વાહનચાલકોને મિઠાઈ પણ વહેંચવામાં આવી.

    કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયની ખુશીમાં વાહનચાલકોને મિઠાઈ પણ વહેંચવામાં આવી.

    2/8
  • કરણી સેનાના કાર્યકરોએ નાગરિકોનું મોં મીઠું કરાવ્યું.

    કરણી સેનાના કાર્યકરોએ નાગરિકોનું મોં મીઠું કરાવ્યું.

    3/8
  • રાજપુત કરણી સેના રાજકોટે સરકારના નિર્ણયને ટેકો જાહેર કર્યો છે.

    રાજપુત કરણી સેના રાજકોટે સરકારના નિર્ણયને ટેકો જાહેર કર્યો છે.

    4/8
  • શહેરના રણછોડ વાડી મેઈન રોડ પર પણ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.

    શહેરના રણછોડ વાડી મેઈન રોડ પર પણ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.

    5/8
  • ઉજવણીમાં અમરસિંહભાઈ મકવાણા, ભુપતભાઈ બાબુતર, વિરેન્દ્રસિંહ ઝાલા, રાકેશભાઈ પોપટ, વલ્લભભાઈ દુધાત્રા સહિતના સ્થાનિકો સામેલ થયા.

    ઉજવણીમાં અમરસિંહભાઈ મકવાણા, ભુપતભાઈ બાબુતર, વિરેન્દ્રસિંહ ઝાલા, રાકેશભાઈ પોપટ, વલ્લભભાઈ દુધાત્રા સહિતના સ્થાનિકો સામેલ થયા.

    6/8
  • સ્થાનિક દુકાનદારોએ રણછોડવાડી મેઈન રોડ પર આ કાર્યક્રમનું આયોજન થયું.

    સ્થાનિક દુકાનદારોએ રણછોડવાડી મેઈન રોડ પર આ કાર્યક્રમનું આયોજન થયું.

    7/8
  • મોદી સરકારના આ નિર્ણય બાદ દેશભરમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.દેશની સાથે રાજકોટવાસીઓએ પણ આ નિર્ણયને વધાવ્યો છે.

    મોદી સરકારના આ નિર્ણય બાદ દેશભરમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.દેશની સાથે રાજકોટવાસીઓએ પણ આ નિર્ણયને વધાવ્યો છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

કેન્દ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. જ્મ્મૂ કશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાયો છે અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. જે બાદ રાજકોટમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.
તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK